‘કચ્છી કોયલ’ ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા હરિના દ્વાર હરિદ્વાર… બંનેએ ભક્તિમાં મન મૂકીને માં ગંગાની દિવ્ય આરતીનો લ્હાવો લીધો… જુઓ વાયરલ વિડિયો…

0
424

મિત્રો તમે બધા કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગુજરાતી લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારીને તો જરૂર ઓળખતા હશો. ગીતાબેનના ચાહકો માત્ર ગુજરાતમાં જ રહી પરંતુ દેશ-વિદેશમાં છે. જ્યારે પણ ગીતાબેન રબારી નો કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં ત્યાં માનવ મહેરામણ જોવા મળે છે.

ગીતાબેન રબારીનો મધુર અવાજ સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ગીતાબેન રબારીની કેટલીક તસવીરો અને વાયરલ વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોતા હશો. ત્યારે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અવારનવાર પ્રવાસે પણ જતા હોય છે.

જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે હરિના દ્વાર હરિદ્વાર પહોંચ્યા છે. જેની કેટલીક તસવીરો અને વિડીયો હાલમાં સોશિયલ વડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ગીતાબેન રબારીના ચાહકોને તસવીરો અને વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

મિત્રો તમે જણાવી દઈએ કે ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ ગંગાની દિવ્યમાં આરતીમાં પણ ભાગ લીધો હતો. જેની પણ કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી રબારી પોતાની પત્ની ગીતા રબારી અને સંબંધીઓ સાથે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે.

જેમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે ગંગાઘાટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ માં ગંગાની દિવ્ય મહાઆરતી ચાલી રહી છે. ગંગા આરતી દરમિયાન ગીતાબેન રબારી અને પૃથ્વી રબારી બંને ભક્તિમાં લિંન થઈ ગયા છે.

આ ઉપરાંત પૃથ્વી રબારી અને ગીતા રબારી ગંગાઘાટ પર પડાવેલો એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગીતાબેન રબારી ગંગા આરતીનો એક વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.