Breaking News

પ્રખ્યાત થયાં તે પહેલાં આવા લાગતાં હતાં સુપર ડાન્સર,જુઓ તસવીરો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ, ટીવી પર ઘણા પ્રકારના કાર્યક્રમો આવી રહ્યા છે, જેમાં ડાન્સ અને ગાયન શો પ્રથમ પસંદગી બની જાય છે. હા, ડાન્સ અને ગાયન પર આધારિત શો દર્શકોમાં ઘણું લોકપ્રિય છે.આવા શોમાં જ્યાં એક બાજુ ઘણા મનોરંજન હોય છે, ત્યાં ઘણા મોટા સ્ટાર્સ પણ ઉદ્ભવે છે. ગાયનની દુનિયામાંથી ઘણા મોટા ગાયકો આવે છે,તો ઘણા ડાન્સરો ડાન્સ શો માંથી આવે છે.આ જ વિશે,આપણે ડાન્સ ઇન્ડિયા પ્લસ વિશે વાત કરીશું. તો ચાલો આપણે જાણીએ કે આ લેખમાં તમારા માટે વિશેષ શું છે.

ઘણા ડાન્સરો ડાન્સ ઇન્ડિયા પ્લસ શોમાંથી બહાર આવ્યા છે, તેમાંના કેટલાક ફેમાસ છે, તો કેટલાક તેમની આજીવિકા ચલાવતા હોય છે. આ બધામાં આપણે આ શોના જજ વિશે કહીશું.આ બધામાં આપણે આ શોના જજ વિશે કહીશું. આ શોમાં જજ ખુબ જ સારા અને સુંદર લાગે છે,પરંતુ શું તમે જાણતા હતા કે જજ બન્યા પહેલા કેવા દેખાતા હતા? જણાવી દઇએ કે ડાન્સ પ્લસ ના જજ પહલા ક્યાક ને ક્યાક ડાન્સ કરિચુક્યા છે.અને પોતાનો જાદુ ચલાવી ચુક્યા છે અને ત્યારે તેઅો અેકદમ અલગ જ દેખાતા હતા.

ધર્મેશ યેલાન્ડે:- ધર્મેશ યલેન્ડે સિઝન 2 ના ડાન્સ ઇન્ડિયા ડાન્સ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સીઝનમાં, તેણે દર્શકોનુ ફરાહ ખાન નુ દિલ જીતી લીધું હતુ. ફરાહ ખાન તેના પ્રભાવથી ખૂબ જ ખુશ હતા કે તેણે તેમને તેમની ફિલ્મ ‘તીસ માર ખાન’ ના કોરિઓગ્રાફર તરીકે નિયુક્ત કર્યા હતા.આ પછી, ધર્મેશ યેલાન્ડે તેમના કારકિર્દીમાં આગળ વધતા ગયા અને આજે ડાન્સ પ્લસ ના જજ ના રૂપમાં અાપણી સામેછે. જણાવી દઇઅ કે ધર્મેશ એબીસીડી અને બેન્ઝો જેવા ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

શક્તિ મોહન:- ડાન્સ ઇન્ડિયા ડાન્સનું સિઝન 2 ની ટ્રોફી પોતાના નામે કરનાર શક્તિ મોહનને આજ આખી દુનિયા ઓળખે છે.જી હાં,પાછળ ના થોડાક સિઝન થી શક્તિ મોહન ડાન્સ ઇંડિયા ડાન્સ મા જજ બની ચુકી છે.આ ઉપરાંત પણ તે અલગ અલગ શો મા પણ નજરે આવી ચુકી છે.જણાવી દઇએ કે શક્તિ મોહનએ ઘણી ફિલ્મોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને ડાન્સ શીખવ્યું છે, આવી પરિસ્થિતિમાં, તેઓ રોજિંદી કારકિર્દીમાં ઉચ્ચતાને સ્પર્શ કરે છે. શક્તિ મોહન હવે ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તેમના પહેલા ના ફોટાઓ ને જોઈને તમને આશ્ચર્ય થાશે.

રેમો ડિસુઝા:- રેમો ડીસુઝા એ જજ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેણે ઘણા શોમાં જજ ની ભૂમિકા ભજવી છે. જણાવી દઇ એ કે રેમો ડિસુઝા ખુબસારા ડાન્સર છે અને તેમણે ફાલતૂ, એબીસીડી અને એબીસીડી 2,જેવી ફિલ્મો નુ નિર્માણ કર્યુ છે.આ બધી ફિલ્મોએ સ્ક્રીન પર ધમાલ મચાવી ચુકી છે. રેમો ડીસુઝા એક મહાન કોરિયોગ્રાફર પણ છે જે આજે ડાન્સ ઇન્ડિયા પ્લસમાં જોવા મળે છે.

આવા જ બીજા રિયાલિટી શો ના જજ માધુરી દિક્ષીત:- બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસિસમાંથી એક માધુરી હવે ફિલ્મ્સથી દૂર છે. તે છેલ્લે ‘ગુલાબ ગેંગ’ ફિલ્મમાં જોવા મળી હતી. એક સમયે ટોપની એક્ટ્રેસિસ ગણાતી માધુરી હવે ટીવી પર રિયાલિટી શોને જજ કરે છે. ‘ઝલક દિખલા જા’માં તે જજ તરીકે જોવા મળી હતી.

શ્રેયા ઘોષાલ:- શ્રેયા સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’ની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે. સિંગિંગ કરિયર શરૂ થયું તો તેને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. અનેક સુપરહિટ ગીતો માટે તેને એવોર્ડ્સ પણ મળ્યા હતાં. હવે ‘વોઇસ ઓફ ઇન્ડિયા’, ‘છોટે ઉસ્તાદ’ જેવા સિંગિંગ રિયાલિટી શો જજ કરે છે. સોનુ નિગમ. સોનુ નિગમ એક સમયે ‘સારેગામાપા’ને હોસ્ટ કરતો હતો. આ પછી દરેકનો ફેવરિટ અને મોસ્ટ ફેમસ સિંગર બન્યો હતો. ‘ઇન્ડિયન આઇડલ’માં તે જજ બન્યો હતો.

હિમેશ રેશમિયા:- હિમેશ પહેલા ટીવી માટે શો બનાવતો હતો. ઓર્કેસ્ટ્રામાં સંગીત આપતો હતો. આ પછી મ્યૂઝિક કમ્પોઝર બનતો હતો. તેણે મ્યૂઝિકમાં જ્યારે કરિયર બનાવ્યું અને પોતે જ ગાવાનું શરૂ કર્યું પછી યુવાઓમાં મોસ્ટ ફેવરિટ બન્યો હતો. તેણે એક્ટિંગ પણ કરી હતી. તેણે ‘સારેગામાપા’, ‘મ્યૂઝિક કા મહાક્ષેત્ર’ જેવા રિયાલિટી શોને જજ પણ કર્યું છે.

ફરાહ ખાન.હિમેશ રેશમિયાની જેમ ફરાહ પણ મલ્ટિટેલેન્ટેડ છે. મૂળ કોરિયોગ્રાફર ફરાહ હવે ફિલ્મ્સ બનાવે છે. એક્ટિંગ પણ કરે છે. ‘નચ બલિએ’, જસ્ટ ડાન્સ, જેવા શોને પણ જજ કરી ચૂકી છે. શેખર સુમન.ઉત્તમ એક્ટર શેખર સુમને ટીવીથી પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યું હતું. ‘વાહ જનાબ’, ‘દેખ ભાઇ દેખ’થી તે ફેમસ થયો હતો. આ પછી તેણે ફિલ્મ્સમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. ટીવી પર ‘મૂવર્સ એન્ડ શેખર્સ’ના શોને લઇને આવ્યા હતાં. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ને પણ જજ કરવાની તક મળી હતી.

શિલ્પા શેટ્ટી.શિલ્પાએ 1993માં ‘બાજીગર’ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. હિંદી ફિલ્મની સદાબહાર એક્ટ્રેસ રહી હતી. પોતાની અદાઓથી દર્શકોને દિવાના બનાવ્યા હતાં. ‘નચ બલિએ’ અને ‘સુપર ડાન્સર’ શોને જજ કરી ચૂકી છે. કિરણ ખેર.દમદાર એક્ટ્રેસ કિરણ ખેર ‘ઇન્ડિયાઝ ગોટ ચેલેન્જ’શોની સૌથી ફેમસ જજ છે. ખાસ શો દરમિયાન બાળકો સાથે તેનો લગાવ ખાસ જોવા મળે છે.

પુનીત પાઠક.પુનીત પાઠકે પણ પોતાની કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી જ કરી હતી અને પાઠક ના પપ્પા ચાહતા હતા કે તે પોતાના બિઝનેસને જોઈન કરે, પરંતુ પુનીત પાઠકે તેનાથી કંઈક અલગ વિચારીને પોતાની કેરિયર ડાન્સ માં આગળ વધારી અને તે તેમાં ઘણો સફળ પણ થયો.

રાઘવ જુયાલ.રાઘવ જુયાલે પણ પોતાના કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી કરી હતી અને આજે તે આગળ જતાં જતાં ડાન્સ પલ્સ 3 હોસ્ટ પણ કરી રહ્યો છે. પરંતુ જ્યારે તે ઓડિશન આપવા આવ્યો હતો ત્યારે તે કંઈક દેખાતો હતો આવો. ટેરેન્સ લોઇશ. ભારતના સૌથી સફળ કોરિયોગ્રાફર માના એક એવા ટેરેન્સે પોતાના કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી કરી હતી ત્યારે તે કંઈક આવો દેખાતો હતો.

સલમાન યુસુફ ખાન.સલમાને ડાન્સ ઇન્ડીયા ડાન્સ સીઝન નું ટાઈટલ જીત્યું હતું અને સાથે સાથે તેણે એક અભિનેતા તરીકે પણ પોતાની કારકિર્દી શરુ કરી હતી. જ્યારે તેણે પોતાના કેરિયરની શરૂઆત કરી ત્યારે તે કંઈક દેખાતો હતો આવો. કુંવર અમરજીત સિંહ. કુવર અમરજીત સિંહે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન ની અંદર ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને ત્યારે તે કંઈ દેખાતા હતા આવા.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *