Breaking News

પૂજામાં ખાસ કરીલો, આ પાનનો ઉપાય ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન……..

આપણે સૌ કોઈ જાણીએ છે કે આપણાં ધર્મમાં દેવી-દેવતાઑની પુજા દરમિયાન તુલસી, નાગરવેલ પાન, ધોકળ, એવા વગેરે છોળનું ખૂબ મહત્વ છે ખુબ શુભ પણ માનવામા આવે છે. અને કોઈપણ શુભ કામ હોય અથવા તો પૂજા પાઠ હોય તો તે સમયે તમારે ઉપયોગ એ અચૂક થાય છે.હિન્દુ ધર્મમાં પૂજા પાઠની સામગ્રીમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પાનનો ઉપયોગ ખૂબ શુભ માનવામાં આવે છે. જોકે આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે દેવી-દેવતાઓને પાન કેમ ચઢાવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા છે કે પાનના પત્તામાં ઘણા દેવી દેવતાઓનાં વાસ હોય છે પરંતુ એક જ પત્તામાં સંસારના સમ્પૂર્ણ દેવી દેવતાઓનો વાસ હોવાના કારણે તેને પૂજા સામગ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે.

પાનના પત્તી નકારાત્મક ઉર્જાને દુર કરનાર અને સકારાત્મક ઉર્જાને વધારનાર પણ માનવામાં આવે છે. પૂજા ઉપરાંત પાનના પત્તાના અમુક ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે. આવો જાણીએ આવા કોઈ ઉપાયો વિશે.માન્યતા છે કે જો તમે કોઈ સારૂ કામ કરવા માટે ઘરમાંથી નિકળી રહ્યા છો તો, પાનના પત્તાને સાથે રાખીને ઘરની બહાર પગ મુકવો જોઈએ. આ વ્યક્તિના દરેક રોકાયેલા કાર્યોને સમ્પન્ન કરવામાં ઉપયોગી સાબિક થઈ શકે છે.

મંગળવાર અને શનિવાર અથવા તો હનુમાન જયંતી પર તમારે એક પાનનુ બીડું એ તૈયાર કરી અને તેને તમારે હનુમાનજીને અર્પણ કરો. અને પછી આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના એ પૂર્ણ થાય છે. અને આ પાનનુ બીડું એ ધરાવતી વખતે તમારે પ્રાર્થના કરવી કે તમારી દરેક સમસ્યાની એ જવાબદારી તે ઉઠાવી લે અને આ પાનના બીડામા માત્ર તમારે ગુલકંદ અને વરીયાળી એ ઉમેરી અને પ્રભુને ધરાવવુ.

શનિવારના દિવસે પાંચ પીપળના લીલી પત્તા અને પાંચ પાનના પત્તાને એક દોરામાં પિરોવીને પોતાના પ્રતિષ્ઠાન અથવા દુકાનની પૂર્વની દિશામાં કોઈ પવિત્ર સ્થાનમાં લગાવી દો. આ ઉપાય વ્યાપારમાં તરક્કી મેળવવા માટે અચુક માનવામાં આવે છે.ભગવાન ગણેશની પૂજામાં પાનનો ઉપયોગ દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનાર માનવામાં આવે છે. બુધવારના દિવસે ગણેશજીનાં મંદિરમાં જઈને પાનના પત્તાની સાથે સોપારી અને ઈલાયચી ચઢાવો તમારી દરેક મુશ્કેલીઓ દુર થશે.

ઘરના મુખિયા અથવા પછી નજર લગી હોય તેવા વ્યક્તિને પાનના પત્તામાં ગુલાબની સાત પાંખો રાખવાથી નજર દોષ જતો રહે છે.હનુમાનજીના નામ સ્મરણ કરતા મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીને મીઠુ પાન ચઢાવવું જોઈએ. બાધાઓથી મુક્તિ મળે છે.અત્યારે તમારે ઘણા સમયથી તમારુ એ કોઈ કામ અટકેલું હોય અને આ અનેક પ્રયત્નો છતા પણ તે પૂર્ણ થાય તેમ ન હોય તો તમારે રવિવારે આ ઉપાય એ કરવો અને તેના માટે તમારે રવિવારે જ્યારે તમે અગત્યના કામ કરવા માટે જાઓ ત્યારે તમારે સાથે પાન રાખવુ અને આમ કરવાથી તમારે કાર્ય સફળતા એ પ્રાપ્ત થશે.

આ સિવાય તમારે આ પાનનુ દાન કરવાથી તમારે વ્યક્તિને દરેક પાપમાંથી તમને મુક્તિ મળે છે. અને તેથી જ કોઈ શુભ દિવસ કે અવસર હોય ત્યારે તમારે પાનનુ દાન એ પણ કરી શકાય છે.આ સિવાય તમારે શ્રાવણ માસમા ખાસ કરીને શિવજીને આ ખાસ પાન એ ચઢાવવા અથવા તો તેનાથી તમારી મનોકામના એ પૂર્તિ થાય છે. અને આ પાનને તમારે તૈયાર કરવા માટે તમારે પાનમા કાથો આ સિવાય ગુલકંદ અને નાળિયેર અને વરીયાળી એ ઉમેરવી.

આ સિવાય પાન એ નકારાત્મક ઊર્જાને પણ દૂર કરે છે અને આ સિવાય સકારાત્મક ઊર્જાનો પણ સંચાર કરે છે અને જો તમને કોઈ વ્યક્તિને નજરદોષથી તમે પીડિત હોય તો તમારે પાન સાથે આ ગુલાબના ફૂલની ૭ પાંખડી એ રાખી તે વ્યક્તિને ખવડાવો. છઠ્ઠો ઉપાય :લગ્નમાં વિલંબ થતો હોય અથવા તો તમને પતિનો પ્રેમ એ મળતો ન હોય તો તમારે પાન જે વેલ પર ઉગતા હોય તમારે તેના મૂળને તોડી લાવવુ અને આ મૂળને તમારે ઘસી અને રોજ તેનાથી એક તિલક કરવું.

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *