Breaking News

પુત્રવધુ પરજ નિયત બગડતા સસરાએ કહ્યું તારામાં ભૂત છે શારીરિક સંબંધ બાંધ્યા પછીજ નીકળશે, અને ત્યારબાદ કર્યું આવું કૃત્ય.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

વડોદરાની મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે સસરા તેને એમ કહીને પતિ સાથે શારીરિક સંબંધ બાંધતા રોકે છે કે તેનામાં કોઈ પ્રેતાત્માનો વાસ છે, અને જો તે પતિ સાથે શરીરસુખ માણશે તો આ આત્મા તેના પતિના શરીરમાં પ્રવેશી જશે.

ગાંધીનગરના સેક્ટરમાં 22માં રહેતી ફરિયાદી મહિલાએ જ્યારે આ મામલે ફરી રજૂઆત કરી તો સાસુ-સસરા અને પતિએ તેની સાથે મારજૂડ કરી. આથી આખરે તે મદદ માટે પોલીસ પાસે પહોંચી અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી.ફરિયાદ મુજબ, વડોદરાના અલકાપુરીની મહિલાના 6 ફેબ્રુઆરી 2020માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. તેણે કહ્યું, ‘મારા સસરા માને છે તે મારી અંદર કોઈ આત્માનો વાસ છે

અને જો હું પતિ સાથે સેક્સ માણું છું તો આ આત્મા તેમના શરીરમાં પ્રવેશી જશે. મેં જ્યારે આ વર્તનનો પ્રતિકાર કર્યો તો મને સાસુ-સસરા અને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો.મહિલાએ આરોપ લગાવ્યો કે, તેના સાસુ સામેથી સસરાને તેની છેડતી કરવા માટે મોકલતા હતા. FIR મુજબ, મહિલા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે સાસુ તેના સસરાને ત્યાં મોકલીને શારીરિક છેડતી કરવા પ્રોત્સાહિત કરતા હતા.

મહિલાએ કહ્યું કે, 10મી માર્ચે તેને પતિનું ઘર છોડી દેવા માટે પ્રેશર કરવામાં આવ્યું, ત્યારથી જ તેના પરિવારે તેના સાસુ-સસરાને સમજાવવાનો ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ મહિલાને પાછી ઘરે લઈ જવા રાજી ન થયા. આ સાથે જ તેને પોલીસ ફરિયાદ કરવા પર આકરું પરિણામ ભોગવવું પડશે તેવી ધમકી આપવામાં આવી. જે બાદ મહિલાએ ગુનાહીત ધાકધમકી આપવી અને ઘરેલુ હિંસા કરવાની ફરિયાદ નોંધાવી હતી.

આવોજ એક બીજો કિસ્સો અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ આ મહિલાએ કર્યો છે. આટલું જ નહિ પણ લગ્ન બાદ કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરી આવ્યો હતો અને આ દરમિયાન તેનો જેઠ તેની સામે જ કપડા બદલી તેને શરમમાં મૂકી ત્રાસ આપતો હતો. બીજીતરફ સાસુ પણ તેની મોટી વહુના માસિકના કપડા આ યુવતી પાસે ધોવડાવી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.

નિર્ણયનગરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૧૮માં એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ નવેક મહિના સુધી સુખેથી આ યુવતી સાસરે રહેતી હતી. પણ બાદમાં કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરવા જતો રહ્યો હતો. બીજી તરફ યુવતી સાસરે એકલી પડી જતા સાસુ, જેઠાણી, જેઠ એ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેનો જેઠ તેની સામે જ કપડા બદલી તેને શરમમાં મૂકી ત્રાસ આપતો હતો.

બીજી તરફ સાસુ પણ તેની મોટીવહુના માસિકના કપડા આ યુવતી પાસે ધોવડાવી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.થોડા સમય બાદ યુવતીથી સહન ન થતા સાસુના બીજા મકાને રહેવા માટે પતિ સાથે વાત કરીને ત્યાં રહેવા ગયા હતા. આ મકાનની બહાર બે દુકાન હોવાથી સાસુ-સસરા આવે ત્યારે પતિ યુવતી સાથે ઝઘડા કરતો હતો. બાદમાં ઘરના પૈસા પિયરમાંથી લઈ આવે નહિ તો ઘરની બહાર નીકળ તેવી ધમકી સસરિયાઓએ આપતા યુવતીએ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *