Breaking News

પુત્રવધુ ન હતું થતું કોઈ સંતાન સમસ્યાનું સમાધાન કરવા સસરાએ કરી હવસની વિધિ, જાણો સમગ્ર ઘટનાં…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં સંતાન સુખ ના બહાના આધાર લઈને વહુ સાથે ના કરવાનું કામ, દિવસે ને દિવસે લોકો અને ખાસ કરીને પોતાની હવસની આંગ ને કાબુ માં ના રાખનાર નરાધમો એવા એવા કૃત્યો કરે છે જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે ના સબંધ ને અને લાગણીઓ ને ઠેશ પોહચે છે. વાત અહીં એવી છે કે નરાધમ સસરો પોતાની પર કન્ટ્રોલ રાખી શકતો નથી પૌત્ર રામળવાની ઉંમરે પોતાની વહુ પરજ નજર બગાડે છે અને આ જ કારણે તે સંતાન સુખ ના બહાના આધાર લઈને વહુ સાથે ના કરવાનું કરે છે.

અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ સસરો બાજુ વાળની પુત્ર વધુ સાથે આ કૃત્ય કર્યું હતું.

આખા મામલા માં એવું આવ્યું હતું કે સંબંધી હોવાથી તેઓએ ખુબજ નજીક હતાં. તેઓ પાડોશી હતાં અને સબંધે કાકા સસરા અને પુત્રવધૂ હતાં.એકલતાનો લાભ ઉઠાવીને સસરા એ આ કૃત્ય ને અંજામ આપ્યો હતો. પુત્રવધૂ ને સંતાન પ્રાપ્તિ ના બહાને એકલાત માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું.ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે.28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન,ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો. યુવતીએ આવિશે ફરિયાદ કરતાં કોઈ એ આ વાત પર ધ્યાન આપ્યું ના હતું.આવું એક બે વાર નહીં પરંતુ લગભગ ચાર વાર કરી ચુક્યો છે.

યુવતીએ આવાત નો વિરોધ કરવાની કોશિશ કરતા પરિવાર જનોએ ઉપરથી તેનેજ ચૂપ કરો દીધી હતી. નારાધમે યુવતીને તેના પાછળ ના ભાગે માલિશ કરવાના બહાને અડપલાં કર્યા હતાં અને વધું માં જ્યારે યુવતીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ નરાધમ એ યુવતી ના પાછળ ના ભાગમાં ગરમ તેલ રેડી દીધું. પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2018 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે.પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો. ત્યારે તેણે સંબંધી કાકા સસરા જોડે મોકલાઈ અને તેનું પરિણામ આવું આવ્યું હતું.હાલમાં આ નરાધમ ની ધરપકડ કરવામાં આવી છે.આવીજ બીજી ઘટના તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં મુસા ગામ, પાનવાડી ખાતે 26 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે બારડોલીના પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાંની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં મુસા ગામ પાનવાડી નિશાળ ફળિયામાં રહેતી અર્પિતાબેનના લગ્ન બારડોલી તાલુકાનાં અસ્તાન ગામે ગામિત ફળિયામાં રહેતા હિતેશભાઇ મંગુભાઈ ગામિત સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ સાસુ લલિતાબેન મંગુભાઈ ગામિત, સસરા મંગુભાઈ કિશનભાઈ ગામિત, રીટાબેન બિપિનભાઈ (રહે,અમદાવાદ), દીપિકાબેન વિજયભાઈ (રહે,વડોદરા) અવાર નવાર મેણાં ટોણાં મારી પરિણીતાને જીવન જરૂરિયાતની કોઈ વસ્તુ નહીં લઈ આપતા તે પોતાના પિયરમાં જતી રહી હતી ત્યારબાદ સાસરિયાઓએ પરિણીતા પાસે છૂટાછેડા માંગી શારીરક માનસિક ત્રાસ આપી પરિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દુષ્પ્રેરણાં આપતા પરિણીતાએ તેના પિતાને ઘરે જઇ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

આવીજ બીજી ઘટના આજકાલ આવા નાના મોટા કિસ્સા ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો અહીંયા હું તમને જણાવવા જઈ રહ્યો છુ જેમાં અમદાવાદની એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે અને આ યુવતીએ જણાવ્યું છે કે તેના સસરા તેના પર બળાત્કાર ગુજારી તેની સાથે પરાણે સેક્સ માણતા હતા અને તેથી જ તે પતિ સાથે અલગ રહેવા આવી હતી પણ તેમજ છતાં આ હવસખોર સસરાએ આ સિલસિલો રોક્યો નથી અને તે મારી સાથે પરાણે સેક્સ માણે છે.

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે સસરા હવે પૌત્રને રમાડવાના બહાને પતિ ઘરે ના હોય ત્યારે આવે છે અને તેની સાથે પરાણે સેક્સ માણીને પરાણે બળાત્કાર ગુજારે છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યુવતી તેના સસરાથી કંટાળી ગઈ છે અને મેં મારા પતિ અને સાસુને પહેલાં પણ આ અંગે ફરિયાદ કરી હતી પણ ત્યારબાદ આ ઉલટાનું એ લોકો મેન મારઝૂડ કરે છે અને તેમજ છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને બધું સહન કરવા માટે કહેવામાં આવ્યું છે.

તેમજ આ કિસ્સો વાડજના અખબારનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત યુવતીનો છે અને તેમજ તે પોતાની આપવિતી વર્ણવતી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં વર્ષ 2003માં તેનાં લગ્ન થયાં પછી પણ તે એક વર્ષમાં તેને પુત્ર અવતર્યો હતો અને ત્યારબાદ તેના સસરા આવું કાર્ય કરતા હતા પણ જો કે પુત્રનો જન્મ થયા બાદ તેના સસરા વારંવાર તેને પોતાની સાથે શરીરસુખ માણવાની વાત કર્યા કરતા હતા અને તે ના પાડતી હોવા છતાં તે તેની સાથે સેક્સ માણતા હતા.

તેવી જ રીતે કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસો સુધી જ તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની હતી પણ તેનો સસરો કાયમ માટે તેની સાથે અડપલાં કર્યા કરતો હતો અને પછી સસરાની સેક્સની માગણી વધતાં જ પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ખૂબ જ ઝઘડ્યા હતા અને એવામાં જ આ લોકો થાકીને આ યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા અને ત્યારબાદ જેના કારણે જ સસરા થોડા દિવસ શાંત રહ્યા હતા પણ પછી તેઓ પોતાની જાત પર આવી ગયા હતાં.

જ્યારે એવું પણ કહેવામાં આવતું હતું કે જ્યાં એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું અને ત્યારબાદ તેના સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું પણ જ્યારે પુત્રવધૂના ના કહ્યા હોવા છતાં પણ તેનો સસરો માણ્યો ન હતો અને તેમજ પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં પણ એવામાં તેનો સસરો હવસખોર હતો અને જે કાયમ માટે પોતાના પપૌત્રને રમાડવાના બહાને તેની સાથે સેક્સ માણવા માટે જતો હતો.

ત્યારબાદ આવી જ રીતે આ સાસુ અને સસરા બંને એક સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં હતા અને ત્યારબાદ તે આ સમય દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી હતી અને તેવામાં જ કહેવામાં આવ્યું છે કે આ પછી તેણે જીદ કરતાં જ અલગ રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યારબાદ પતિની ગેરહાજરીમાં જ આ પૌત્રને રમાડવાના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા હતા અને તેઓને કાયમની આ ટેવ પડી ગઈ હતી તેમજ જ્યારે પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવતા હતા અને તેની સાથે સેક્સ માણતા હતા.

તેવી જ રીતે જ્યારે આ ફરિયાદમાં આ પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે બે દિવસ પહેલાં પણ તેના સસરાએ તેના પર બળાત્કાર કરતાં તેણે પતિને કહેતાં તેના પતિએ છૂટાછેડા લેવા માટે ઝઘડો કરીને માર માર્યો હતો અને તેની સાથે તે કાયમ માટે આવું કરતો હતો પણ તેનો સસરો કાયમ તેંના પપૌત્રને રમાડવાના બહાને આવીને સેક્સ માનતો હતો અને એવામાં જ આ વાડજ પોલીસે જણાવ્યું હતું કે આ પરિણીતાની ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગેની ફરિયાદ અંગે ઊંડાણભરી તપાસ હાથ ધરાઈ છે અને આગળની કાર્યવાહી ચાલુ જ છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *