શું ગુજરાતમાં પુર આવશે? રાજ્યમાં ઓગસ્ટ મહિનામા ભયાનક વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જોજો તમે…

0
8639

રાજયમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને અહીં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 15 થી 16 ઓગસ્ટના રોજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આજરોજ ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ને અંબાલાલ પટેલ દ્વારા

રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા અને અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો કરવામાં આવ્યા છે અને તે સચોટ પણ સાબિત થયા છે.અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે

જેમાં વલસાડ સુરતમાં સારા વરસાદ પડશે જ્યારે મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના આકરા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. એટલે અહીંથી ભારે વરસાદના કારણે ફરી પૂર આવે એવી સંભાવના જણાવી છે.જામનગર જિલ્લામાં જળવાઈ રહેલા વરસાદી વાતાવરણ વચ્ચે જામજોધપુર અને જામનગર અને ધ્રોલમાં અડધો ઇંચ,જોડિયા માં પોણો અને લાલપુર માં બે ઇંચ વરસાદ થયો હતો. જામનગર ના તમામ બંદરો ઉપર ત્રણ નંબર નું સાવચેતી સૂચક સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે અને માછીમારો ને દરિયામાં ન જવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.