રણવીર ની ગર્લફ્રેન્ડ એ ગિફ્ટમાં આપી સૌથી મોંઘી સાઈકલ, કિંમત જાણી ચોંકી જશો……

બોલિવૂડનો ચોકલેટ સ્ટાર કહેવાતા રણવીર કપૂર આ દિવસોમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. આલિયાએ પોતે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તમને જણાવી દઈએ કે આલિયાએ રણવીરને એક્સરસાઇઝ માટે એક સાયકલ ગિફ્ટ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આલિયા ભટ્ટ હાલમાં જ રણવીર કપૂર સાથે તેના જન્મદિવસ પર જોવા મળી હતી. રણવીર એક સાથે કેક કાપતી વખતે બ્લેક શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો પોસ્ટ કરાયો હતો તે બતાવ્યું હતું કે રણવીર તેની બહેન રિદ્ધિમા સાથે હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીરની ગર્લફ્રેન્ડ આલિયાએ તાજેતરમાં તેને સાયકલ ગિફ્ટ કરી હતી. આ સાયકલ વિશે સાંભળવાથી તમારી રુચિ વધશે. આ લક્ઝરી સાયકલ મોટરસાઇકલથી ઓછી નથી. ન્યૂઝ પોર્ટલ રણવીરના ચાહકોને કહેવા માંગે છે કે તેની કિંમત લગભગ 1.50 લાખ રૂપિયાથી વધુ છે.આ સાયકલમાં એક અલગ સુવિધા છે જે મેટ એક્સ ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ બાઇકને કોઈપણ સામાન્ય સાયકલથી જુદી બનાવે છે. તે ફોલ્ડેબલ ઇ-બાઇક છે અને મૂવી સ્ટારની સાંજે રાઇડ માટે યોગ્ય છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા ઘણાં સમયથી પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં રણબીર અને આલિયાના રિલેશનશિપ વિશે રણબીરની બહેન રિદ્ધિમા કપૂરની પ્રતિક્રિયા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે પોતાના ભાઈ માટે ખુશ છે.રિદ્ધિમાને પૂછવામાં આવ્યું કે રણબીર અને આલિયા વિશે તમારો શું ખ્યાલ છે તે તેણે કહ્યું કે, “હું શું કી શકું છું? હું ખુશ છું જો મારો ભાઈ ખુશ છે અને ખરેખર મારા ભાઈ માટે ખુશ છું.”

જણાવવાનું કે થોડાંક દિવસ પહેલા કપૂર પરિવાર રક્ષાબંધન સેલિબ્રેશનમાં આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી. એટલું જ નહીં, સેલિબ્રેશન પછી રણબીર તેને પાછી ઘરે મૂકવા પણ ગયો હતો.ફિલ્મફૅરને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ જણાવ્યું કે તે રણબીર સાથે પોતાના સંબંધને મિત્રતાની રીતે જોવાનું પસંદ કરે છે. આલિયાએ કહ્યું હતું કે, “આ એક સંબંધ નથી. આ એક મિત્રતા છે. હું આ વાતને સંપૂર્ણ ઇમાનદારીથી કહી રહી છું. આ સુંદર છે. હું હજી હવામાં ઊડી રહી છું. સૌથી સારી વાત એ છે અમે બે વ્યક્તિ છીએ, જે પોત-પોતાનું જીવન જીવી રહ્યા છીએ. આ એવી સ્થિતિ નથી જ્યાં તમે સતત એક સાથે દેખાશો. આ એક કમ્ફર્ટેબલ રિલેશનની ખરી નિશાની છે. નજર ન લાગે.. હકીકતે રણબીર મારો સારો મિત્ર છે.”

રણબીરના પોસ્ટને લઈને પૂછવા પર આલિયાએ કહ્યું કે, “તેને સમજવું મુશ્કેલ નથી. તે એક રત્ન છે.” આલિયા અને રણબીરની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો બન્ને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાવાના છે. આ ફિલ્મ દ્વારા બન્ને પહેલી વાર સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં બન્ને સાથે અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે.બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. જો કેઆ વિશે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ક્યાંકને ક્યાંક ઘણા લોકો આ વાતથી ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પાસે હાલના સમયમાં પ્રોજેક્ટની કોઈ ખામી નથી. આ બંને સ્ટાર્સ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ સાથે નજર આવી રહ્યા છે, પરંતુ બંને લોકો પોતાના સેપ્રેટ પ્રોજેક્ટ પણ કરી રહ્યા છે.

ડેક્કન ક્રોનિકલની એક રીપોર્ટ પ્રમાણે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને એક જ સ્ટૂડીયોમાં શૂટિંગ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન તેઓ એકબીજા સાથે મુલાકાત કરતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને સ્ટાર્સ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈને કોન્ફિડેન્શિયલ રાખવાનો નિર્ણય લીધો છે અને પ્રોફેશનલ ફ્રંટ પર બંનેની ફિલ્મોની જાણકારીઓ પણ સિક્રેટ બનાવી રાખવાનું નક્કી કર્યું છે.

આલિયા ભટ્ટ વર્તમાન સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનુ શૂટિંગ કરી રહી છે અને રણબીર કપૂર ફિલ્મ શમશેરાની શૂટિંગમાં વ્યસ્ત છે. આ બંને સ્ટાર્સની ફિલ્મોના ફર્સ્ટ લુક પણ જાહેર થઈ ગયા છે, પરંતુ ફિલ્મને રીલિઝ થવામાં ઘણો સમય રહેલો છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ નું નિર્દેશન સંજય લીલા ભણસાળી કરી રહ્યા છે, આ ફિલ્મ એક વેશ્યાની કહાની પર આધારિત છે, જે ચાલુ વર્ષના સ્પેટમ્બર મહિનામાં રીલિઝ થવાની છે.

સાથે જ રણ બીર કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’ ની વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે 31 જુલાઈના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂરની સિવાય સંજય દત્ત અને વાણી કપૂર પણ નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રા કરી રહ્યા છે અને લગભગ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની રહેલી આ ફિલ્મનું પ્રોડક્શન આદિત્યા ચોપરા કરી રહ્યા છે.

બી-ટાઉનના સૌથી પ્રિય લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિશે એક ખૂબ જ ખુશખબર આવી રહી છે. ચાહકો આ કપલની પ્રથમ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમના ચાહકો આ બંનેના લગ્નના સમાચારો માટે અતિ ઉત્સુક છે. તો હવે સમાચારો સામે આવ્યા છે કે ફરી એકવાર કપૂર પરિવારમાં શહેનાઈ ગુંજવા જઈ રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં સાત ફેરા લેશે.

અંગ્રેજી મીડિયાયના અહેવાલ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થયા પછી એક બીજા સાથે લગ્ન કરી શકે છે. બંને સ્ટાર્સના લગ્નની અફવાઓ મીડિયા અને ફેન્સ વચ્ચે વાયરલ થઈ છે. પરંતુ આ સમયે જે સમાચારો સામે આવી રહ્યા છે તે અફવા નહીં પરંતુ સત્ય છે.બોલિવૂડ નો હાર્ટથ્રોબ રણબીર કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું શૂટિંગ કરતો જોવા મળ્યો. આ દરમિયાન તેની કથિત ગર્લફ્રેન્ડ અને ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટ પણ તેની સાથે હતી. મીડિયા સામે આવેલી તાજી જાણકારી મુજબ રણબીર કપૂર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતાં. તે સમયનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નાચતા જોવા મળે છે. ચારેબાજુ બેકગ્રાઉન્ડ ડાન્સરો છે. કહેવાય છે કે ફિલ્મના શુટિંગ માટે તેઓ બનારસ ગયા હતાં જ્યાંનો આ વીડિયો છે.

ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં રણબીર કપૂર એક સુપરહીરો તરીકે જોવા મળશે. જેની પાસે આગ સંલગ્ન કેટલીક ખાસ શક્તિઓ છે. ફિલ્મમાં બરફી બોયની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને મૌની રોય જેવા કલાકારો છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરણ જૌહરના બેનર હેઠળ બની રહી છે. જેને 3 ભાગોમાં રિલીઝ કરાશે. પહેલીવાર બોલિવીડ આટલી મોટી સુપરહીરો ફિલ્મને બનાવી રહ્યું છે. જેને 3 ભાગમાં રિલીઝ કરવાની જાહેરાત થઈ છે. આ અગાઉ ઋતિક રોશનની ક્રિશ સિરીઝને દર્શકોએ પસંદ કરી હતી. પરંતુ તેને રાકેશ રોશને અલગ અલગ ભાગોમાં સમય લઈને બનાવેલી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્ર નું શુટિંગ લાંબા સમયથી ચાલે છે. પરંતુ હજુ પૂરી થઈ નથી. કહેવાય છે કે મેકર્સ ફિલ્મના એક પોર્શનથી ખુશ નહતાં જેને લઈને તેમણે પ્લાન કરીને શૂટ કર્યું છે. આ પોર્શનને શૂટ કરવામાં સમય જરૂર લાગ્યો છે પરંતુ મેકર્સે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે થિયેટરમાં દર્શકોને નિરાશા ન સાંપડે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર રણબીર કપૂર ની કેરિયરની સૌથી મોટી ફિલ્મ છે. જેની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યાં છે.

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે છેલ્લાં કેટલાંય સમથી રિલેશનશિપમાં છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં બંને સાથે કામ કરી રહ્યાં છે અને આ જ કારણે બંને એકબીજા સાથે વધુ સમય પસાર કરી રહ્યાં છે. હાલમાં જ રણબીર તથા આલિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ કોઈ હોટલમાં નીતુ સિંહ સાથે જોવા મળે છે. બંને એકબીજાના પરિવાર સાથે વધુને વધુ સમય પસાર કરવા ઈચ્છે છે. તસવીરમાં આલિયા તથા નીતુ વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ જોવા મળે છે. રણબીર કપૂર પણ આલિયાના પરિવાર સાથે સમય પસાર કરતો જોવા મળ્યો છે.રણબીર તથા આલિયા લંડનમાં સાથે વેકેશન એન્જોય કરતાં જોવા મળ્યાં હતાં. અહીંયા તેમની સાથે આલિયાની બહેન શાહીન ભટ્ટ હતી. અહીંયા રણબીર તથા આલિયાએ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કર્યું હતું.

ચાહકોમાં ‘બ્રહ્માસ્ત્ર’ને લઈ ઘણી જ ઉત્સુકતા છે. આ ફિલ્મનો લોગો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય સહિતના કલાકારો છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બની છે. જોકે, હજી સુધી ફિલ્મનું પોસ્ટર, લુક કે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય, તેમ માનવામાં આવે છે.

Leave a Comment