રસોડામાં પડેલીઆ વસ્તુ કાળા વાસણને કરી દે છે એકદમ નવા ચમકતાં……

રસોડામાં વાસણ ચમકતા રહે તે કોને ન પસંદ હોય? પરંતુ અમુક વાર હાઈ ફ્લેમ પર ગેસ હોવાને કારણે અથવા તો તમે કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઓ તો વાસણ કાળા પડી જતા હોય છે. કાળા પડી ગયેલા વાસણની ચમક પાછી મેળવવા માટે તમારે વધારે મહેનત કરવાની કે પછી મોંઘા લિક્વીડ લાવવાની જરુર નથી. તમારા રસોડામાં જ તેનો ઉપાય હાજર છે.જયારે પણ તમે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવ છો, તો તેની સાથે ટોમેટો કેચઅપ લેવાનું તો નહિ ભૂલતા હો. ટોમેટો કેચઅપથી જંક ફૂડનો સ્વાદ વધુ સારો થઇ જાય છે.

તેના વગર જનક ફૂડ અધૂરું ગણાય છે. જંક ફૂડ કે ફાસ્ટ ફૂડનો ટેસ્ટ વધારવા માટે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક તેને ખુબ જ હોંશથી ખાય છે.અમે અહિયાં તમને જંક ફૂડના ફાયદા નથી જણાવવા જઈ રહ્યા, પરંતુ અમે તો તમને ટોમેટો કેચઅપના ઘરેલું નુસખા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી શકો છો. તો આવો જાણીએ તેના ઉપયોગ વિષે.ટોમેટો કેચઅપ માત્ર ખાવા માટે જ નથી હોતો, પરંતુ તેનાથી તમે હઠીલાથી હઠીલા ડાઘને દુર કરી શો છો, તો તમને કદાચ અમારી વાત ઉપર વિશ્વાસ ન આવે, પરંતુ આજે અમે તમને થોડા એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

જેનાથી અમારી વાત ઉપર વિશ્વાસ આવી જશે. ટોમેટો કેચઅપથી તમે વાસણ સાફ કરી શકો છો, પછી તે કેટલા પણ વધુ બળી ગયા હોય કે પછી તમારાથી સાફ ન થઇ શકતા હોય. તેમાંથી મળી આવતા અમ્લીપ ગુણ દરેક પ્રકારના ડાઘ-ધબ્બાથી છુટકારો અપાવે છે, જેની મદદથી વાસણ સાફ થાય છે.ડુંગળીનો નાનો ટુકડો લો અને તેને કાળા પડી ગયેલા વાસણમાં પાણી નાખીને ઉકાળો. તમે જોશો કે થોડાક જ સમયમાં આ ડાઘ જાતે જ સાફ થઈ જશે.

તાંબાના વાસણ.તાંબાના વાસણ દેખાવમાં તો સારા લાગે છે, પરંતુ ઘણી વખત તે ઘણા જ જલ્દી કાળા પડવા લાગે છે, જેના કારણે જ મહિલાઓ તેનાથી દુર થવા લાગે છે અને ઘરમાં તાંબાના વાસણ નથી લાવવામાં આવતા. તેવામાં જો તમારા ઘરમાં તાંબાના કોઈ વાસણ છે. જો તે કાળા પડી ગયા છે. તો તેમાં ૧૦ થી ૧૫ મિનીટ માટે ટોમેટો કેચઅપ લગાવો અને પછી તેને એક સુતરાઉ કપડાથી લુંછી નાખો. અને ત્યાર પછી પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી તમારા વાસણ સાફ થઇ જશે અને તે પહેલાની જેમ ચમકવા લાગશે.બળી ગયેલા વાસણને ચમકાવવા માટે 1 ચમચી બેકિંગ સોડામાં 2 ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણીની જરુર પડશે. આ 3 વસ્તુઓને મિક્સ કરો અને તેનાથી વાસણને સ્ટીલના સ્ક્રબરથી ઘસો. આમ કરવાથી વાસણ બિલકુલ નવા જેવા થઈ જશે.

ચાંદીના ઘરેણા અને વાસણ.જો તમારા ચાંદીના કોઈ ઘરેણા કે કોઈ વસ્તુ ગંદા કે કાળા પડી ગયા છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા અખતરા કરી ચુક્યા છો, પરંતુ છુટકારો નથી મળી શકતો. તેવામાં તમારે ૧૦ થી ૧૫ મિનીટ માટે ટોમેટો કેચઅપને લગાવવાનું છે અને ત્યાર પછી સુતરાઉ કપડાથી લુંછીને ધોવાના છે. એમ કરવાથી ચાંદીની વસ્તુ ચમકવા લાગશે.

લોખંડના વાસણ.લોખંડના વાસણમાં ખાવાનું જેટલું સારું બને છે, એટલું જ વધુ તેને સાફ કરવામાં નાની યાદ આવે છે. તેવામાં જો તમારા લોખંડના વાસણમાં કાટ લાગી ગયો હોય તો તેમાં ટોમેટો કેચઅપ ૧૦ મિનીટ માટે લગાવો અને પછી ઘસો. ત્યાર પછી તેને ગરમ પાણીથી ધોઈ લો. એમ કરવાથી વાસણ ચમકવા લાગશે.લીંબુનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી કાળા પડી ગયેલા વાસણને ચમકાવી શકો છો. આ માટે એક લીંબુ લો અને વાસણ પર ઘસો. ત્યારપછી તે જ વાસણમાં 3 કપ પાણી ગરમ કરો. હવે એક બ્રશ લઈને બળેલા ભાગને સાફ કરો. મિનિટોમાં તમારું વાસણ સાફ થશે.

મિત્રો હવે તમારે આ માટે કાળી કડાઈ ને ગેસ પર રાખીને તેની અંદર ત્રણ ગ્લાસ પાણી નાખવું. પછી એ પાણીમાં બે ચમચી કોઈ પણ ડીટર્જંટ પાવડર અને ૧ ચમચી મીઠું અને ૧ લીંબુનો રસ નાખવો. પછી આ પાણીને ૫ મિનીટ સુધી ઉકળવા દેવું. હવે તેમાં રહેલા પાણીને કોઈ મોટા વાસણમાં કાઢી લેવાનું છે. જેથી કરીને કાળી કડાઈ ને તેમાં ડૂબાડી શકાઈ.

હવે તમે મોટા વાસણ માં આ બ્લેક કડાઈ ને ડૂબાડી દેવાની છે. આવું તમારે ૧૫ મિનીટ સુધી ડુબાડી રાખવાવું છે. જેથી કરીને તેની પાછળ રહેલું કાળું ફૂલી જશે. ત્યાર બાદ આ કડાઈને પાણી માથી બહાર કાઢી લેવાની છે. હવે એક ચમચી બેકિંગ સોડા અને ડીટર્જન્ટ પાવડર મિક્ષ કરવો. પછી વધેલા ગરમ પાણીને પણ નાના બોઉંલમાં કાઢી લેવા. પછી એક પેપર લઈને બેકિંગ સોડા લઈને કડાઈને સાફ કરવી. વચ્ચે વચ્ચે ડીટર્જન્ટ વાળા ગરમ પાણીનો પણ ઉપયોગ કરતા જવો.મિત્રો જો તમને ઉપરનો ઉપાઈ ઠીક ન લાગે તો હવે બીજો ઉપાઈ કરો જેમાં તમારે કડાઈમાં લીંબુનો રસ અને ગરમ પાણી નાખવું. એના પછી તારથી ઘસીને સાફ કરી લેવું. તમારી કડાઈ ચમકવા લાગશે. બળેલા વાસણમાં મીઠું અને પાણી નાખીને ઉકાળી લેવું. પછી એ પાણીને ૫ મિનીટ ઉકાળવું. પછી દાગને વાસણ ધોવાના તાર અથવા બ્રશથી સાફ કરી લેવા.

બળેલા વાસણ.ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે ઘણા વાસણ બળી જાય છે, તેવામાં તેને સાફ કરવા માટે રાત્રે ટોમેટો કેચઅપ લગાવીને સવાર સુધી મૂકી રાખો. ત્યાર પછી સવારે તેને ધોઈ લો. આમ કરવાથી તમારા વાસણ પહેલાની જેમ ચમકવા લાગશે.વાસણમાં મીઠું અને પાણી નાખો અને 4-5 મિનિટ સુધી ઉકાળો. ત્યારપછી બ્રશની મદદથી વાસણને સાફ કરો.વાસણને પાણીથી ભરી દો અને તેમાં એક કપ વિનેગર ઉમેરો. હવે આખી રાત વાસણને તેમ રહેવા દો અને સવારે સાબુથી ધોઈ કાઢો.

Leave a Comment