Breaking News

રસ્તામાં ચાલતી કોઈ પણ છોકરીને જબરદસ્તી કિસ, કરીને કરોડો કમાનાર આ માણસ છે કોણ??.

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. એમ તો વિશ્વમાં પૈસા કમાવવા માટેના ઘણા રસ્તાઓ અને કાર્યો છે. પરંતુ કેટલાક લોકોનું કામ એટલું અલગ અને વિચિત્ર છે કે તમે વિચાર પણ કરી શકતા નથી.

પરંતુ આ કામોથી આ લોકો ખૂબ લોકપ્રિય બને છે અને કરોડોની કમાણી કરે છે. જી હા આ છોકરો પણ આવું વિચિત્ર કામ કરે છે. આ છોકરો કોઈ પણ છોકરીને રસ્તામાં કિસ કરીને આટલા પૈસા કમાવી લે છે, જે આપણે નોકરી કરીને પણ કમાવી શકતા નથી.

તેનો જન્મ ફ્લોરિડામાં થયો હતો અને બાદમાં તે સધર્ન કેલિફોર્નિયા સ્થળાંતર થયો. તેની એક બહેન છે જે તેની એક કિસિંગ ચેલેન્જ વીડિયોમાં જોવા મળી હતી.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ સેલિબ્રિટી નથી, છતાં પણ આ છોકરાની દુનિયા દીવાની છે. જી હા કોઈ ફિલ્મ સ્ટારએ પણ પોતાની પુરી લાઈફમાં એટલા કિસ નહીં લીધા હશે. આટલું જ નહીં, આ છોકરો ‘કિસ’ કરીને પણ લાખો ડોલરની કમાણી કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ છોકરાનું નામ ક્રિસ મોનરો છે. તે ફ્લોરિડાનો છે. તે 25 વર્ષ જુની છે અને ખરેખર એક પ્રેન્કસ્ટાર છે. તે મજાકમાં લાખો છોકરીઓને કિસ કરે છે, અને તેનો વીડિયો બનાવીને તેના બદલામાં લાખો ડોલરની કમાણી કરે છે. પરંતુ યાદ રાખો, તે ‘પોર્નસ્ટાર’ નથી, પરંતુ ‘પ્રેન્કસ્ટાર’ છે.

તમને જણાવી દઈએ કે, પ્રેન્કસ્ટારનો અર્થ છે કે લોકોને બેવકૂફ બનાવીને અને પછી યુટ્યુબ પર તેનું રેકોર્ડિંગ અપલોડ કરીને કેટલાક વિપરીત કાર્ય કરવું. જેથી તે જોઈને લોકોના ચહેરા પર સ્મિત આવી શકે અને પરેશાનીમાં જીવતા લોકો હસી શકે છે.

ક્રિસ પણ આવું જ કંઈક કરે છે અને હવે તેને આ કામથી વિશ્વભરમાં ધીમે ધીમે માન્યતા મળી રહે છે. ક્રિસ એક જ દિવસમાં સેંકડો છોકરીઓને ચુંબન કરે છે. દરેક દેશની છોકરીઓ આમાં સામેલ થાય છે. તે ખુદ બધાને તેની પેન્ક્સ વિશે કહે છે, જેનાથી છોકરીઓ પણ રાજી થાય છે. ક્રિસની ઘણી ‘કિસ’ વીડિયો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *