રાત્રે સૂવાના સમયે દિલથી માતાજી મોગલ નું નામ લેજો સવાર થતા જ મળશે સારા સમાચાર, વિશ્વાસ ન હોય તો વાંચો આ વાત…

0
889

ઘોર કળિયુગમાં માતાજી મોગલ ના પરચા અપરંપાર છે. હાલમાં માતાજી મોગલ નો સાત સાત કાર ભક્તોને પરચો મળ્યો છે જે પણ લોકો માતાજી મોગલ ના દરબારમાં પગ મૂકે છે તેના દુઃખ થોડીક વારમાં દૂર માતાજી કરી દે છે. આજ સુધી માતાજી મોકલેલ આખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને માતાજી મોગલ ને તો સાચા દિલથી યાદ કરવામાં આવે તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે.

કબડાવતા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે અને ઘણા ભક્તો એવા પણ હોય છે જે મોગલ ધામ જઈ શકતા નથી પરંતુ માતાની પૂજા અર્ચના કરવાની ઈચ્છા રાખતા હોય છે ને મોગલ માતાજીના આવા ભક્તો માટે મણીધર બાપુ એક સરળ ઉપાય જણાવ્યો છે અને મણીધર બાપુએ ભક્તોને સાચો રસ્તો દેખાડ્યો હોય છે તેમને

માતા મોગલ ને પ્રસંગ કરવાનો રસતો ઘટતો ને દેખાડ્યો છે અને માતાજીની કઈ રીતે આરાધના કરવી જોઈએ તે પણ જણાવ્યું છે.બાપુએ જણાવ્યું કે જે લોકો માતાજીને ઘરે બેઠા બેઠા પણ જો સાચી શ્રદ્ધાને વિશ્વાસથી યાદ કરી લે છે તો તેની રખોપા કરવા માતાજી પહોંચી જાય છે. ભક્તો સાચા દિલથી માતાજી મોગલ નું નામ લઇ લે તો માતાજી તેની

પરેશાની દૂર કરે છે અને માતાની ભક્તો ઉપર તેમની કૃપાદ્રષ્ટિ હંમેશા રહે છે એટલે તો અનેક ભક્તોને માતાજી એ પરચા આપ્યા છે એટલે તો કહેવાય છે કે જ્યાં દુનિયાનો અંત આવે છે ત્યાંથી માતાજી મોગલ શરૂઆત થાય છે.ઘરે બેઠેલા માતાજી મોગલ ના ભક્તો માટે માતાજી મોગલ ને પ્રસન્ન કરવા બાપુ એક સરળ ઉપાય જણાવ્યો છે અને બાપુએ જણાવ્યું છે કે એમના ફોટા પાસે અગરબત્તી અને દીવો કરવો જોઈએ

તેમની સાથે પોતાની કુળદેવીની પણ પૂજા અર્ચના કરવી જોઈએ ને આ ઉપરાંત માતાજી મોગલ ને ગૂગલ નો ધૂપ ખૂબ જ અતિપ્રિય છે તેથી પૂજા કર્યા પછી ગૂગળ નો ધૂપ કરવો જોઈએ. પૂજા અર્ચના કરવા ઉપરાંત વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી માતાજી મોગલ ને પસંદ કરવા હોય તો ગરીબ વ્યક્તિને કપડાનું દાન કરવું જોઈએ. તેનાથી માતાજી મોગલ પ્રસન્ન થાય છે તેમજ મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવીને જમાડવાથી માતાજીના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.