સોનાના ભાવમાં થયો રેકોર્ડબ્રેક ઘટાડો,4821 રૂપિયા સસ્તુ થયું સોનુ,જાણો સોનાના લેટેસ્ટ ભાવ

0
1365

જો તમે પણ લગ્નની સિઝનમાં સોનાના દાગીના ખરીદવાનો વિચાર કરી રહ્યા છો. તો તમારા માટે મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં આ સતત બીજો ઘટાડો છે. સોનું ફરી એક વાર 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 61 હજારરૂપિયા પ્રતિ કિલોના સ્તરની નજીક આવી ગયું છે. આ સાથે સોંનુ ઓલ ટાઇમ હાઇથી લગભગ 4821 રૂપિયા અને ચાંદી 18619 રૂપિયા સસ્તી થઈ રહી છે.

આ ટ્રેન્ડિંગ સપ્તાહના પહેલા દિવસે સોનાની સાથે ચાંદીમાં ફરી સસતી થઈ ગઈ છે. સોમવારે સોનુ 213 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1169 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી. આવી સ્થિતિમાં લગ્નસરાની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સોમવારે સોંગ 213 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું અને રૂપિયા 51479 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ પહેલા શુક્રવારે થયેલા ટ્રેડિંગ દિવસે સોનુ 95 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઇ ને 51692 રૂપિયા પર બંધ થયું હતું જ્યારે શુક્રવારે ચાંદી 1169 રૂપિયા સસ્તી થઈને 61361 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા શુક્રવારે ચાંદી આજતો 821 રૂપિયા પ્રતિ કિલો સસતી થઇ હતી અને 62530 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોમવારે 24 કેરેટ સોનું રૂપિયા 213 ઘટી રૂપિયા 51479, 23 કેરેટ સોનુ રૂપિયા51273, 22 કેરેટ સોનું રૂપિયા195 ઘટી રૂપિયા 47155, 18 કેરેટ સોનું રૂપિયા160 ઘટી રૂપિયા38609 અને 14 કેરેટ સોનું રૂપિયા15 ઘટી રૂપિયા30115 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો.

આ ઘટાડા પછી સોનુ તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ રુપિયા 4821 પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાઈ રહ્યું હતું. તમને જણાવીએ કે, august 2020 માં સોનુ સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું.આ સમયે સોનાનો ભાવ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે ચાંદી એના ઉચ્ચતમ સ્તર થી લગભગ 18619 રૂપિયા પ્રતિ કિલો ના દરે સસ્તી થઇ છે. ચાંદીનો ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

24 કેરેટ સોનુ 99.9ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 22 ટકા શુદ્ધ છે. 22 કેરેટ મા સોના, ચાંદી, જસત જેવી 9% અન્ય જાતોનો મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનુ વૈભવી છે. તેના ઘરેણા બનાવી શકાતું નથી તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટ માં સોનુ વેચે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.