શું વાત છે? આજરોજ સોનાના ભાવમાં થયો રેકોર્ડબ્રેક ઘટાડો,જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

0
514

જો તમે સોનુ કે સોનાના દાગીના ખરીદવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. સતત સસ્તા થયા બાદ આ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. ગુરુવારે સોનુ 732 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 793 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઇ હતી.

આટલો ઉછાળો હોવા છતાં તેની સર્વકાલીન ઊંચાઈ લગભગ રૂ.4413 અને ચાંદી રૂ.16649 સસ્તુ થઇ રહ્યું છે. તેજ સમયે આ વધારા પછી સોનું ફરી એકવાર 52,000રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 63,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તરથી નજીક આવી રહ્યું છે.

ગુરુવારે સોનુ પાછલા ટ્રેડીંગ દિવસની સરખામણીમાં 732 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઇ છે જ્યારે ચાંદી 793 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થયો છે. આ પહેલાં બુધવારે સોનુ 281 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું જ્યારે 412 રૂપિયા ચાંદી પ્રતિ કિલો ઘટી હતી.

ગુરુવારે સોનુ 732 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉભું થયું અને 51787 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આ પહેલાં બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનુ 281 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઈને 51055 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી ગુરુવારે 793 રૂપિયા મોંઘી થઈ અને 63331 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલાં બુધવારે ચાંદી 412 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 62538 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

ગુરુવાર 24 કેરેટ સોનું રૂ.732ઘટીને રૂપિયા 51787, 23 કેરેટ સોનુ 729 રૂપિયા 51580 સસ્તુ, 22 કેરેટ સોનુ 641 રૂપિયા 47437, 18 કેરેટ સોનું રૂપિયા 549 ઘટીને રૂપિયા 38840 અને 14 કેરેટ સસ્તું થયું હતું રૂપિયા 428 વધીને રૂ 30295 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આ ઘટાડા પછી સોનું તેની સર્વ કાંઈ ઊંચાઈ કરતાં લગભગ 4413 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યું હતું. તમને જણાવીએ કે august 2020 માં સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. આ સમયે સોનુ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે ચાંદી તેના ઉચ્ચતર થી લગભગ 16649 રૂપિયા પ્રતિ કિલોના દરેક સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

જો તમે લોકો સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોય તો સરકાર દ્વારા આ એપ બનાવવામાં આવી છે.BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એક દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ તેના સંબંધી કોઇ પણ ફરિયાદ પણ કરી શકો છો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.