સોનાના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો,4715 રૂપિયા સસ્તું થયું સોનું, જલ્દીથી ખરીદી લો નહિતર..

0
1533

લગ્ન સિઝન શરૂ થવા પહેલાં જો તમે પણ સોનું ખરીદવાનું મન મનાવી રહ્યા છો તો તમારા માટે ખુશખબર સામે આવી રહ્યા છે. આ કારોબારી અઠવાડિયાના પહેલા દિવસે સોના ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા કારોબારી દિવસ શુક્રવારના ના મુકાબલે સોનું 153 રૂપિયા પ્રતિ લિટરથી સોનું સસ્તું થયું છે

જ્યારે ચાંદી ની કિંમત 261 રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડો નોંધાયો છે.આપને જણાવી દઇએ કે રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતા ની સ્થિતિ સર્જાઈ છે અને સોનાના ભાવ અને ચાંદી માં પણ હલચલ જોવા મળી છે.

સોમવારે સોનુ 153 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 51485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.આ પહેલા શુક્રવારે સોનું 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતું બીજી તરફ ચાંદી 261 રૂપિયા સસ્તી થઈને 66628 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ અને આ પહેલા શુક્રવારે ચાંદી 66889 પ્રતી કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી.

આ રીતે સોમવારે 24 કેરેટ સોનુ 153 રૂપિયા સસ્તુ થઇ 51485 રૂપિયા જ્યારે 23 કેરેટ વાળું 152 રૂપિયા સસ્તું થઈ 51279 રૂપિયા જ્યારે 22 કેરેટ વાળુ સોનુ 140 રૂપિયા સસ્તું થયું 47160 રૂપિયા, 18 કેરેટ વાળું સોનું 115 રૂપિયા થઈ 38614 રૂપિયા અને 14 કેરેટ સોનું 89 રૂપિયા સસ્તુ થઈ 30119 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.