આર્મી જવાનની આ રિસ્પેક્ટ? રેલવેના ટીસી દ્વારા ચાલતી ટ્રેનમાંથી આર્મી જવાનને ધક્કો મારીને નીચે ફેકવામાં આવ્યા, આખે આખી ઘટના વિશે જાણીને તમારું લોહી ઉકળવા લાગશે પણ…

0
110

મિત્રો આજે અમે તમને કેવી ઘટના વિશે જણાવવાના છીએ જે વિશે જાણીને તમારું લોહી ઉકાળવા લાગશે પણ તમારો ગુસ્સો શાંત કરજો. મિત્રો ટીસીના કારણે આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે અમારી પાસે મળેલી માહિતી અનુસાર ચાલુ ટ્રેનમાંથી ટીસીએ દેશના આર્મી જવાનને ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો ને આ ઘટનામાં આર્મી

જવાને પહેલા તો પોતાનો પગ ગુમાવ્યો અને સારવાર દરમિયાન આર્મી જવાન નું દુઃખદ નિધન થયું છે.મિત્રો આપને જણાવી દઈએ કે આપ જવાન નું નામ સોનુ સિંહ હતું અને સમગ્ર ઘટનાને લઈને ગવર્મેન્ટ રેલવે પોલીસના એક અધિકારીએ ગુરૂવારના રોજ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બાલીયા ના રહેવાસી સોનુ બુધવારના રોજ

દુખદ નિધન થયું છે ને આ સમગ્ર ઘટના બન્યા બાદ પેસેન્જર ટિકિટ એક્ઝામિનર સુપર બોર પર આર્મી જવાન જીવ લેવાનું આરોપ મૂકવામાં આવ્યો છે.આર્મી જવાન સોનુ સિંહના 17 નવેમ્બરના રોજ બરેલી જંકશન રેલવે પ્લેટફોર્મ નંબર બે પર નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાંથી કથિત રીતે ધક્કો લગાવીને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેકવામાં આવ્યો

છે અને આ ઘટનામાં આર્મી જવાને પહેલા પોતાનો પગ ગુમાવ્યો અને ત્યારબાદ નિધન થયું.મિત્રો આપણે જણાવી દઈએ કે આર્મી જવાન સોનુ સિંહ જયપુરમાં રાજપૂત બટાલિયન રેનારા હતા અને તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે સવારે લગભગ સવાર 09:15 વાગ્યાની આસપાસ બરેલી સ્ટેશન પર ટ્રેનમાંથી પાણી લેવા માટે નીચે ઉતર્યા હતા. પાંચ

મિનિટમાં ટ્રેન ઉપડી ગઈ તો તેથી તેમને કોચમાં ચડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટ્રેનમાં હાજર ટીસીએ આર્મી જવાનને ધક્કો માર્યો અને આર્મી જવાને પોતાનું સંતુલન ગુમાવતા ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બુધવારના રોજ તેમનું મૃત્યુ થયું હતું અને સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડવા માટે ચાર ટીમને કામે પણ લગાવી દીધી છે અને રેલવે અધિકારીએ કહ્યું કે ટિકિટને લઈને આર્મી જવાન અને ટીસી વચ્ચે બોલા ચાલી થઈ હતી અને ઘટનામાં ગુસ્સામાં ભરાયેલા ટીસીએ આર્મી જવાનને ધક્કો લગાવી દીધો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.