Breaking News

રોજ આ સમયે સ્નાન કરવાથી શરીરમાં થાય છે આ ગજબ ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા શરીરનું સૌથી મોટો મહત્વપૂર્ણ ભાગ છે ત્વચા.ત્વચા આપણા સમગ્ર શરીરનું બહારનું આવરણ છે. જે આપણા શરીરનું રક્ષણ કરે છે. માટે ત્વચાની સાળસંભાળ કરવી ખુબ જ જરૂરી છે. ત્વચાની સફાઈ કરવા માટે ન્હાવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય અને સુંદર રહેવા માટે નિયમિત સ્નાન કરવું ખુબ જ જરૂરી છે.

પરંતુ ઘણી વખત આપણે સ્નાન કરતી વખતે અમુક એવી ભૂલો કરતા હોય છે જેના કારણે આપણને સ્નાન કરવાના ફાયદા થવાના બદલે નુકશાન થાય છે. આયુર્વેદમાં ન્હાવાના ખુબ જ જરૂરી નિયમો જણાવ્યા છે તે નિયમોને અનુસરીને જો ન્હાવામાં આવે તો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ લાભ થાય છે.શાસ્ત્રોમાં સ્નાન કરવા માટેનો અલગ અલગ સમય જણાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં ચાર સ્નાન વિશે જણાવવામાં આવ્યો છે.

સવારે 4 થી 5 વચ્ચેના સમયે સ્નાન કરવામાં આવે તો તેને મુની સ્નાન અથવા બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ માટે આ સમયે સ્નાન કરવું સૌથી સર્વોત્તમ ગણાય છે.સવારે 5 થી 6 વાગ્યા દરમિયાન જે સ્નાન કરવામાં છે તેને દેવ સ્નાન કહેવામાં આવે છે. દેવ સ્નાન પણ ઉત્તમ ગણવામાં આવે છે. સવારે 6 થી 8 વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે.

માનવ સ્નાન સામાન્ય સ્નાન છે. જો તમે મુની સ્નાન કે દેવ સ્નાન ન કરી શકો તો 8 વાગ્યા પહેલા તો અવશ્ય સ્નાન કરી લેવું જોઈએ.કારણ કે સવારે 8 વાગ્યા બાદ જે સ્નાન કરવામાં આવે છે તેને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. રાક્ષસી સ્નાન માટે ધર્મમાં બિલકુલ મનાઈ કરવામાં આવી છે. સવારે 4 થી 8 વાગ્યા સુધીના સમયમાં જો સ્નાન કરી લેવામાં આવે તો કાર્યોમાં સફળતા મળે છે અને માનસિક શાંતિ મળે છે.

જો દિવસ દરમિયાન તમે ખુબ જ મહેનતનું કાર્ય કરો છો તો તમે રાત્રીના સમયે સ્નાન કરી શકો છો તેનાથી શરીરની દિવસ દરમિયાન લાગેલી ગંદકી પણ સાફ થઇ જશે અને ઊંઘ પણ સારી આવશે.ઠંડા પાણીથી ન્હાવું કે ગરમ પાણીથી.સામાન્ય રીતે ન્હાવા માટે સૌથી શ્રેષ્ઠ ઠંડુ એટલે કે નોર્મલ પાણી છે. સામાન્ય રીતે વ્યક્તિએ સામાન્ય પાણીથી ન્હાવું જોઈએ. ઠંડીની ઋતુમાં ગરમ પાણીથી ન્હાઈ શકો છો. આ ઉપરાંત જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો ગરમ પાણી માથા પર નાખતા બચવું જોઈએ.

40 ડીગ્રીથી વધારે ગરમ પાણી માથા પર ન નાખવું જોઈએ.ન્હાતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી.જો તમે પણ ન્હાતી વખતે સૌથી પહેલા માથા પર પાણી નાખીને ન્હાવ છો તો આ આદત બદલી નાખવી જોઈએ. આપણા શરીરમાં માથાથી પગ તરફ બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે. એવામાં તમે સીધું માથા પર પાણી રેડો છો તો માથાની નસો સંકોચાઈ જાય છે અને માથું વધારે ઠંડુ થઇ જાય છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *