Breaking News

યુવતી રોજ નવા નવા ટ્રક ડ્રાઇવરો જોડે બાંધતી હતી શારીરિક સંબંધ, પણ એક દિવસ એવો ખલી મળી ગયો કે…

આજકાલ મહિલાઓનું પોતાને સુરક્ષિત અનુભવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે.દેશના કોઈ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત નથી.હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વિશે મિત્રો આ યુવતી અવાર નવાર બહાર જતી હોવાથી ટ્રકમાં બેસીને જતી હતી તેથી તેને આવતા જતા અનેક ટ્રક ડ્રાઇવરો સાથે શારીરિક સબંધ હતા.એક ટ્રક ડ્રાઈવરે પોતાની હવસ સંતોષવા આ યુવતીને ટ્રકમા જ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.મિત્રો વડોદરાના ફાજલપુર નજીક મહીસાગર નદીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. રવિવારે મળી આવેલી લાશ ઉત્તરપ્રદેશની ગુડિયા ઉર્ફે મુસ્કાનની હોવાનું અને તેની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. આ હત્યાકાંડમાં પોલીસે બે આરોપીઓની ધપકડ કરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. ઉત્તરપ્રદેશની ગુડિયા ઉર્ફે મુસ્કાનની હત્યા કરી લાશ પાણીમાં ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે.મુજસ્સમ ઉર્ફે સેબુ ખાન અને સંદીપકુમાર શ્રીવાસ્તવે મહિલાની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક ગુડિયા અને આરોપી મુજસ્સમના નાના ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, મૃતક અનેક ટ્રક ડ્રાઇવરો સાથે પણ સંબંધ રાખતી હોવાથી આરોપીએ હત્યા કરી હતી.

નોંધનીય છે કે, રવિવારે મહીસાગર નદીમાં હાથ-પગ બાંધેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને નાનો ભેદ ઉકેલવા માટે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઇડી ક્રાઇમની મદદ લેવામાં આવી હતી. લાશ પાસેથી મળી આવેલા સિમકાર્ડ વિનાના મોબાઈલના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હોવાનું સામે આવતાં નંદેસરી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

 

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *