Breaking News

રાત્રે સૂતા પહેલાં કરીલો તુલસીનો આટલો ઉપાય, થઈ જશો ધનકુબેર, જાણીલો ફટાફટ.

આજકાલ દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. વિષ્ણુપ્રિયા હોવા સાથે, તુલસી કોઈના દુ: ખી ભાગ્યમાં પરિવર્તન લાવે છે અને તેના ઘરને ખુશીથી ભરી દે છે. આવી સ્થિતિમાં, તુલસીમાં ઘણા બધા ગુણો અને ફાયદા છે કે તે જાણ્યા પછી, તમે તુલસીનો છોડ તમારા ઘરમાં વિશેષ પ્રેમ અને આદર સાથે મૂકો.તુલસીના છોડના ફાયદા:જો ઘરમાં પૈસાની અછત, ધંધાનું નુકસાન, અને અસંગત જીવનને લીધે તમે રાત્રે સૂઈ શકતા નથી, તો દરરોજ રાત્રે તુલસીના ચાર પાંદડા ઓશીકું નીચે મૂકીને સૂઈ જાઓ.સાંજ પડતા પહેલા તુલસીના છોડમાંથી ચાર પાંદડા તોડી નાખવા અને રાત્રે સૂતા પહેલા આ ચાર પાંદડા ઓશીકું નીચે મૂકી સુઈ જવું જોઈએ.તે પછી, સવારે આ ચારમાંથી બે પાંદડા ચાવવું અને ખાવું અને બે પાંદડા રાખો.

તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્‍મીની કૃપા આપમેળે જ થઈ જાય છે એજ રીતે જેમ કાળા ધતુરામાં પણ ભગવાન શિવનો વાસ છે. એટલે કે કાળો ઘતુરો ભગવાન શિવનુ રૂપ છે. તુલસીની વાત કરીએ તો તુલસીના જડમાં ભગવાન બ્રહ્માનો વાસ છે તેથી જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા થવાથી તમને તુલસીના આ 3 ઉપાયોના અચૂક ફાયદા જોવા મળશે.

તમે ભગવાનને જ્યારે પણ ભોગ લગાવો ત્યારે તેમા તુલસીના પાન જરૂર મુકો. કારણ કે તુલસીના પાન ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તમે જોયુ હશે કે જ્યારે પણ ગ્રહણ પડવાનુ હોય ત્યારે જો તમારા ઘરમાં કોઈ ભોજન કે કોઈ ખાવાની વસ્તુ કે પાણી બચ્યુ હોય તો આપ કે આપના વડીલો તેમા તુલસીના પાન નાખી દે છે.તુલસીના પત્તા પવિત્ર હોવાથી જે વસ્તુમાં તુલસીના પાન મુકવામાં આવે છે તેના પર ગ્રહણના દુષ્પ્રભાવ પડતા નથી.

શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો મુજબ માણસના મૃત્યુ પછી કે તેના મૃત્યુના સમયે મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમને એવુ લાગે કે તમારા લાખો પ્રયાસ છતા પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઈ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરૂવારે આ એક ઉપાય કરો

જો તમે ગુરૂવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ દિવસે શુભ મુહુર્તમાં આ ઉપાય કરી શકો છો. આ માટે તમને કાળી તુલસી જોઈશે જેને શ્યામા તુલસી કહે છે એ લો અને તેને ખરપતવાર સહિત પીળા કપડામાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યા મુકશો તો તમારા વેપારમાં ગતિ પ્રગતિ થશે. તુલસી પવિત્ર હોય છે તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઉગી જાય છે પણ પવિત્ર કહેવાય છે તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે.

દર રવિવારે તુલસીની જડમાં જળ ચઢાવો અને જળ ચઢાવતી વખતે જળમાં થોડુ ગંગાજળ જરૂર મિક્સ કરો. જળ ચઢાવતી વખતે ૐ તુલસેય નમ નો જાપ કરો. જો તમને જળ ચઢાવતે વખતે કોઈ સુહાગન દેખાય જાય તો તેને તિલક લગાવો અને તુલસીને તિલક લગાવો. અને તુલસીની પૂજા કરો. સુહાગન સાક્ષાત લક્ષ્‍મીનુ રૂપ છે.જો તમારા ઘરમાં તમારુ બાળક તમારી કોઈ વાત ન માનતુ હોય તો તુલસીના ત્રણ પાન લો. આ પાન તમે રવિવાર અને અગિયાર છોડીને ક્યારેય પણ તોડી શકો છો.

તુલસીના આ પાન તમારે સતત તમારા બાળકને જે તમારી વાત નથી માનતુ કે તમારા કહ્યામાં નથી તેને ખવડાવવાના છે.થોડાક જ સમય પછી તમને સંતાનના વ્યવ્હારમાં સુધાર જોવા મળશે. તુલસીનો કોઈપણ ઉપાય કરતા પહેલા એ વાતનુ ધ્યાન રાખો કે તુલસીનો છોડ તમારા ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં ન હોય તો આ ઉપાય કરવાના એક દિવસ પહેલા જ તેને પૂર્વ દિશામાં મુકી દો.

જો તમારા ઘરમાં કે તમારા કોઈ પરિચિતના ઘરમાં કોઈ કન્યા છે જેનુ લગ્ન નથી થઈ રહ્યુ તો તેમણે તુલસીનો છોડ ઘરના દક્ષિણ-પૂર્વમાં મુકીને એ તુલસીના છોડની એ કન્યા દ્વારા નિયમિત પૂજા કરાવવી. આવુ કરવાથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ જશે. તુલસીનો છોડ ઘરમાં મુકવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો તુલસીનો નવો છોડ ખરીદીને દેવતાનુ ચિત્ર અને ગૌમૂત્ર નો પ્રવેશ સૌ પહેલા કરાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં સાંમજસ્યનુ વાતાવરણ કાયમ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી.

તુલસીના છોડ સાથેની અનેક માન્યતાઓ જોડાયેલી છે.સવાર-સાંજે તુસલીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.તુલસીની પૂજા કર્યા વગર દરેક આરાધના અધૂરી માનવામાં આવે છે માટે મોટાભાગે ઘરની સ્ત્રીઓ સવારે ઉઠતા જ તુલસીની પૂજા ચોક્કસ કરે છે.

જણાવી દઈએ કે ધાર્મિક દ્રષ્ટિની સાથે સાથે વૈજ્ઞાનિક સ્વરૂપે પણ તુલસીના છોડના ઘણા ફાયદા છે. સ્વાસ્થ્ય માટે તુલસીનો છોડ ખુબ જ ફાયદેમંદ છે. ઘણી એન્ટી બાયોટિકમાં તુલસીના પાનનો ઉપીયોગ કરવામાં આવે છે આ સિવાય જો તુલસીના એક-બે પાનને રોજ ચાવવામાં આવે તો તે અનેક બીમારીઓનું સમાધાન લાવે છે.

તુલસીનો છોડ અનેક ગુણોથી ભરપૂર છે. રોજ પૂજા કરવાના સમયે પણ ફૂલોની સાથે સાથે તુલસીના પાનને પણ ઉમેરવામાં આવે છે.તુલસીના છોડની પૂજા માં એટલી શક્તિ રહેલી છે કે તે તમારા સુતેલા ભાગ્યને પણ જગાડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે.એવામાં આજે અમે તમને તુલસીના છોડના અમુક એવા ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે તમારા જીવનની અનેક સમ્સ્યાઓનને દૂર કરી શકશો.

માન-સમ્માન મેળવવા માટે,લોકોને પોતાના કાર્યસ્થળ પર અધિકારીઓ કે બોસ દ્વારા અપમાનનો સામનો કરવો પડતો હોય છે.એવામાં તુલસીના છોડનો આ ઉપાય તમને આ અપમાનથી બચાવી શકે છે.તેના માટે સોમવારના દિવસે તુલસીના બીજને સફેદ કપડામાં બાંધીને ઓફિસનની બહારની કોઈ ખાલી જગ્યામાં દાંટી દો.આ ઉપાયથી ઓફિસમાં તમને માત્ર માન-સમ્માનની જ પ્રાપ્તિ થાશે.

બાળકોના જિદ્દી સ્વભાવને અટકાવવા માટે: લોકોના બાળકો એકદમ જિદ્દી સ્વભાવના હોય છે અને પોતાનું ધાર્યુ જ કરતા હોય છે જેને લીધે માતા-પિતાને પણ અનેક સમસ્યાઓ આવતી હોય છે. બાળકોના જિદ્દી સ્વભાવને દૂર કરવા માટે તુલસીનો આ ઉપાય તમને મદદરૂપ થઇ શકે છે. જેના માટે તમારા બાળકને પૂર્વ દિશામાં લઇ જઈને તુલસીના ત્રણ પાન ખવડાવવામાં આવે તો તમારા બાળકનો જિદ્દી સ્વભાવ દૂર થઇ શકે છે અને તમારું સંતાન ખોટા રસ્તા પર જાતું પણ અટકી શકે છે.

વ્યાપારમાં વધારો કરવા માટે: લોકોને વ્યાપાર-ધંધામાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે પણ આજ ઉતાર ચઢાવ આર્થિક સ્થિતિને પણ બગાડી શકે છે.એવામા વ્યાપાર-ધંધામાં ઉન્નતિ મેળવવા માટે અને ધનહાનિથી બચવા માટે કાચું દૂધ દરેક શુક્રવારની સવારે તુલસીના છોડને ચઢાવવું જોઈને અને મીઠાઇનો પ્રસાદ પણ ભોગ સ્વરૂપે અર્પણ કરવો જોઈએ.આ ઉપાય તમારા વ્યાપારમાં સફળતા ના અનેક માર્ગો ખોલી દેશે.

નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે:ઘરમાં આવેલી નકારાત્મક ઉર્જા એક હસતા-ખેલતા પરિવારને વિખેરી શકે છે.નકારાતમક ઉર્જાને દૂર કરવા માટે તુસલી ખુબ ફાયદેમંદ રહે છે, જેના માટે પિતળના કોઈ એક વાસણમાં પાણી લઈને તેમાં 4 થી 5 તુલસીના પાનને લઈને મૂકી એક દિવસ સુધી રહેવા દો અને બીજા દિવસે તેને ઘરની દરેક જગ્યાએ તથા મુખ્ય દ્વાર પર છાંટો.અમુક જ સમયમાં ઘરમાંથી નકારાત્મક્તા દૂર થઇ જશે અને સકારાત્મકતાનું આગમન થાશે.

ઈચ્છીત પાર્ટનર સાથે લગ્ન કરવા માટે, એવું બનતું હોય છે કે ઈચ્છીત પાર્ટનર સાથે લગ્ન કરવામાં ઘણી એવી અડચણો આવતી હોય છે.ખાસ કરીને પ્રેમ લગ્ન કરનારા લોકો માટે આ ખુબ ગંભીર સમસ્યા છે. એવામાં તમે પણ જો લગ્નની અડચણોને દૂર કરવા માંગો છો તો રોજ તમારા ઘરના આંગળાના તુલસીના છોડની પરિક્રમા કરો અને તેને નિયમિત પાણી ચઢાવો અને પૂજા કરો, ટૂંક સમયમાં જ તમારા મનગમતા પાર્ટનર સાથે લગ્ન થઇ જાશે.

ધન પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ ભરપૂર પ્રયત્નો કરે છે. ઘણીવાર અનેક પ્રયત્નો પછી પણ ધન લાભ થતો નથી. આ સ્થિતીમાં જ્યોતિષ શાસ્ત્રના આ અચૂક ઉપાયો કરી શકાય છે. આ ઉપાય 7 દિવસ સુધી કરવાના હોય છે. જ્યોતિષ શાસ્ત્રીઓ પણ જણાવે છે કે આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ શકે છે.

સૌથી પહેલા તો ઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા 7 ઉપાય પણ સતત 7 દિવસ સુધી કરવા, 7 દિવસના અંતે તમને તમારી આર્થિક સ્થિતીમાં ફેરફાર જોવા મળશે.

ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી.મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો.ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી.શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો.સાત દિવસ સુધી શ્રી લક્ષ્મી સ્તવનો પાઠ કરવો.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *