સાત દિવસમાં ખુલી જશે તમારા ભાગ્યના બંધ દરવાજા, આમાંથી અપનાવો કોઈપણ 3 ટોટકા

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઘર અથવા વેપારના સ્થળે રાખેલી તિજોરીને લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન વાસ્તુના નિયમાનુસાર રાખવું જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ સદા બની રહે છે.

આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ટોટકા પણ તિજોરીને ધનથી ખચોખચ રાખવામાં મદદ કરી શકે છે. આ ટોટકા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોમાંથી કોઈપણ એક જ અમલમાં મુકવો. જો તમારી કિસ્મતના બધા તાળા બંધ થઈ ગયા હોય કે ક્યાક થી કોઈ રસ્તો નથી મળી રહ્યો તો શનિવારે દિવસે 5 થી 7 વાગ્યાની વચ્ચે અહી અમે જે આજે આપને બતાવી રહ્યા છે કારણ કે એકથી વધારે ઉપાય કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું નથી.

1.તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા. લાકડામાંથી બનેલી તિજોરી શુભ છે. સોના-ચાંદીના આભૂષણો અને અન્ય મૂલ્યવાન રત્નો તિજોરીમાં દક્ષિણ કે પશ્ચિમ બાજુએ રાખવા.

2.તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા. તિજોરીમાં આપણે ઘરેણા, પૈસા અને કિંમતી વસ્તુઓ આખીએ છીએ, તેથી ત્યાં સકારાત્મક ઉર્જા આવે એ જરૂરી છે

3.એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય માટે તમારે પીપળાનાં પાનની જરૂર પડશે કારણ કે પીપળાના પાનનો ઉપયોગ તમને સમૃદ્ધ બનાવી શકે છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે પીપળાનું પાન તમારા સિતારાને કેવી રીતે બદલી શકે છે. દરેક માનવીની ધનવાન બનવાની ઇચ્છા હોય છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ધનિક બનવાની ઇચ્છા ન રાખે. આવી સ્થિતિમાં, જો અમે તમને જણાવીશું કે એક પાન તમારું નસીબ બદલી શકે છે.

4.તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. રાતના સમયમાં ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ સળગાવવો. થોડા દિવસો સુધી સતત આ ઉપાયો કરો. આમ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ઘિ આવશે. જો તમારા પર દેવું થઇ ગયું હશે તો તે પણ ઉતરી જશે. જ્યોતિષો અનુસાર આ ઉપાયને સતત ૧૧ અથવા તો ૨૧ સુધી કરવાથી ધનલાભ થશે, જો તમે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા છો તો તે પણ દૂર થશે.

5.ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે. આ બંને શાસ્ત્રમાં કેટલા શુભ ચિન્હો અને શુભ ચીજ વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે ,જેના દ્વારા માનવી તેના જીવનમાં ઇચ્છે તો સુખ શાંતિનો અનુભવ કરી શકે છે.

6.શાસ્ત્રો મુજબ ગણેશજીનુ પ્રતિક સ્વરૂપ સોપારીને પણ માનવામાં આવે છે. પૂજાની સોપારી પર જનોઈ ચઢાવીને જ્યારે પૂજા કરવામાં આવે છે તો આ અખંડિત સોપારી ગૌરી ગણેશનુ રૂપ બની જાય છે. ગણેશ ચતુર્થી પર નાનકડી સોપરી તમારુ જીવન બદલી શકે છે. ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી. ઘરમાં સકારાત્મકતા લાવવા સુખ શાંતિ માટે પૂજાના સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષિણ દિશામાં મુકી દો.

7.ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું. મોટેભાગે મળી આવતી ચણોઠી નો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકાર નુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠી ને ઔષધિના રૂપમા ઉપયોગ કરવામા આવે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Leave a Comment