સબંધ બાંધતી વખતે કોન્ડમમાં કોઈ ખામી આવી જાય, તો તરતજ કરીલો આ કામ નહીં રહે ગર્ભ રહેવાનો ખતરો….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક કોન્ડમના કારણે તમારા આનંદની એ ક્ષણ તમને ચિંતામાં ધકેલી શકે છે. કારણ વગરના તમે ન ઈચ્છો છતાં પમ ગર્ભાવસ્થાનું જોખમમાં આવી જતાં હોય છો. તેથી આ અણગમતી દુર્ઘટનાના કારણે કોઈ પણ સ્ત્રી પરેશાનીમાં અને તણાવમાં આવી શકે છે. પણ લેડીઝ, ડરવાની જરૂર નથી, અમે અહીં આપને એવા નુસખા જણાવા જઈ રહ્યા છીએ કે, જેને લઈ તમે ગર્ભાવ્યવસ્થામાં આવતા બચી શકો છો.

સૌથી પહેલા જો કોન્ડમ બ્રેક થઈ ગયો હોય તો તુરંત શું કરવુ જોઈએ. જે થયું તે, કારણ કે આ એક આયોજન વગરના ગર્ભવ્યવસ્થાથી બચવાના અમુક પ્રાથમિક ઉપાયો છે. જે કોન્ડમના કારણે તમે મુશ્કેલીમાં મુકાયા છો, તો તમારે તુરંત શું કરવુ જોઈએ.તમારા પાર્ટનર સાથે ચેક કરો કે, વાસ્તવમાં શું કોન્ડ બ્રેક થયો છે કે, તમારો વહેમ છે. જો કોન્ડમ ફાટી ગયો છે, તો ચેક કરો કે તમારા પાર્ટનરે ઈઝેકુલેટ કર્યુ છે કે નહીં. ચેક કરો કે, કોન્ડમ હજૂ પણ તેના પેનિસ પર છે, કે પૂર્ણપણે ફાટી ગયો છે અથવા તમારી યોનીની અંદર છોડી દીધો છે. ડબલ શ્યોર થવા માટે તમે કોન્ડમ બદલી શકો છો.

અનિચ્છનીય ગર્ભાવસ્થાથી કેવી રીતે બચવું, એક્સપર્ટ જણાવે છે કે.કોન્ડમ આખરે બ્રેક કઈ રીતે થાય છે:- સેક્સ દરમિયાન કોન્ડમ વચ્ચમાં જ ફાટી જાય છે. તેના ઘણા બધા કારણો છે. અહીં અમે આપને તેના સામાન્ય કારણો જણાવીએ છીએ. એક્સપાયરી ડેટ, કોન્ડમ યોગ્ય આકારનો ન હોવો, જો તમારા પાર્ટનરે તેને સારી રીતે પહેર્યો નથી. આ રીતે તમે અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકી શકો છો. સાચે આ મૂડ કિલ કરનારૂ સૌથી મોટુ કારણ છે. તમારા માટે એક અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે અમે અહીં અમુક પ્રકારના ઉપાયો જણાવીએ છીએ.

72 કલાકની અંદર એક ઈમરજન્સીમાં ગર્ભનિરોધક ગોળી લઈ લ્યો:- ગર્ભનિરોધક ગોળીઓ સૌથી સારા સમાધાનમાંથી એક છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો. પણ અહીં તેનો અર્થ એ નથી કે, તેને તમે વારંવાર ઉપયોગ કરો. કારણ કે, તેની સાઈડ ઈફેક્ટ પણ છે.

તમારે 72 કલાકની અંદર આ ગોળીઓ લેવાની હોય છે, જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો, તમારે તેના વિશે ડોક્ટર્સને જાણ કરવાની રહેશે. એકથી બે મહિનાની અંદર તમારે એમટીપી અપનાવવી પડશે. જો તમારા પીરિયડ્સની ડેટ એક મહિનો ઓવર થઈ ગઈ છે અને તમે ગર્ભવતી થયા છો, તો એમટીપી અથવા ગર્ભાવસ્થાનું મેડિકલ ટર્મિનેશન એક માત્ર ઉપાય છે.

આ કીટમાં ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની દવાઓનું સંયોજન હોય છે. વાસ્તવમાં એક એમટીપી પ્રોજેસ્ટેરોનની કાર્યવાહીને અવરોધે છે. જે ગર્ભાવસ્થાને બનાવી રાખવા માટે જરૂરી ફિમેલ હોર્મોન હોય છે. સાથે જ તે ગર્ભાશયમાં સંકોચને પ્રેરિત કરે છે. જે ગર્ભપાતમાં આગળ મદદ કરે છે.

બે મહિના બાદ સર્જિકલ ગર્ભપાત તમારા માટે સારો વિકલ્પ રહેશે:- આ છેલ્લો રસ્તો છે. તમારે જો અનિચ્છનીય ગર્ભાવસ્થાથી બચવુ હોય તો, હાર્વડ મેડિકલ સ્કૂલ અનુસાર ગર્ભાવસ્થાના 12 અઠવાડીયા પેહલા એક સુરક્ષિત રીતે ગર્ભપાત થઈ શકે છે. ત્યાર બાદ તે અનેક જટિલતાનું કારણ બને છે અને મા માટે ખતરનાક બની શકે છે. શોધમાં એવો પણ ખુલાસો થયો છે કે, સર્જિકલ ગર્ભપાત માનસિક અને શારિરીક રીતે સત્રી માટે ઘણો તણાવપૂર્વક હોય છે. તો આવુ કરતા પહેલા પાર્ટનર સાથે વાત કરવી અતિ જરૂરી બની જાય છે.

આટલી વાતોનું ધ્યાન રાખો:- ત્યારે આજે આટલી વાતોમાંથી એટલુ તો ચોક્કસ શિખ્યા હશો કે, તમારે કોઈ પણ પ્રકારના યૌન સ્વાસ્થ્ય માટે બિલકુલ બેજવાબદાર ન બનો. પ્યાર અને પૈશનની વચ્ચે સાચા પ્રીકોશન્સનો ઉપયોગ કરો. કોન્ડમ તમને અસુરક્ષિત સેક્સથી બચાવવાનો એકમાત્ર રસ્તો છે. તમે અનિચ્છનીય ગર્ભને દૂર કરવા માટે શુક્રાણુનાશનક જૈલ, વૈજાઈનલ રિંગ્સ અને અન્ય રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સ્વસ્થ સગર્ભાવસ્થાની સફળતાનો દર આપનાં દ્વારા ભ્રૂણ માટે બનાવવામાં આવેલ વાતાવરણ પર પણ નિર્ભર કરે છે. માટે ગર્ભપાતને રોકવા માટે કેટલાક જરૂરી પગલા ભરવા જોઇએ.ટૉક્સિસ સૌથી મોટી સમસ્યા છે. જો ગર્ભધારણની પહેલા પતિ-પત્ની ડિટૉક્સિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થાય છે, તો તનાથી સ્વસ્થ સગર્ભાવસ્થામાં સહાય મળે છે. સ્વચ્છ શરીર અે મગજ ભ્રૂણ માટે એક આદર્શ વાતાવરણ બનાવે છે. ત્રિફળા ચૂર્ણ એક આયુર્વેદિક ઔષધિ છે કે જે મહિલાઓમાં દોષો દૂર કરે છે અને અસંતુલનને બરાબર કરે છે. ગર્ભધારણ પહેલા કોઇક આયુર્વેદિક ચિકિત્સક સાથે પરામર્શ કરો.

સાત્વિક આહાર લો. એવો આહાર લો કે જે આસાનીથી પચી જાય. એવો આહાર સ્વસ્થ આહાર હોય છે. આ દરમિયાન મસાલેદાર અને વાસી ભોજન તથા તૈલીય ખાદ્ય પદાર્થો વગેરે ન ખાવો. તાણને કારણે શરીર પર બોજ આવી શકે છે. તાણ રહિત જીવન જીવવું ખૂબ મહત્વનું છે. ઑફિસમાં બહુ વધારે કામ ન કરો અને રાત્રે પાર્ટીમાં ન જાઓ.શ્વસન સંબંધી વ્યાયામ, સમય પર ઊંઘવું અને મેડિટેશન (ધ્યાન કરવું) બહુ મહત્વનું છે. તેનાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે અને સગર્ભાવસ્થામાં સહાય મળે છે. હળવી કસરત કરવી પણ ફાયદાકારક હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન શરીરને લવચિક બનાવી રાખવા માટે વૉક અને યોગ કરવું પણ ફાયદાકારક હોય છે.

ગર્ભપાત એ સમાપ્તિ છે જે ગર્ભાવસ્થા ને ગર્ભાશયમાંથી વિકસીત ભૃણ અથવા ગર્ભાંકુર જાતે બચી શકે તે પહેલાં તેને કાઢી નાખવું અથવા બળપૂર્વક દૂર કરવાનું છે. એક ગર્ભપાત સ્વયંચાલિત થઈ શકે છે, તેવા કિસ્સામાં તેને ઘણીવાર કસુવાવડકહેવામાં આવે છે. તે હેતુપૂર્વક પણ થઇ શકે છે કે તેવા કિસ્સામાં તે પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખાય છે. શબ્દ ગર્ભપાત મોટાભાગે માનવ ગર્ભાવસ્થાના પ્રેરિત ગર્ભપાતને દર્શાવે છે. આ પ્રકારની પ્રક્રિયા બાદ ગર્ભ તેના પોતાના પર ટકી રહેવા માટે સક્ષમ હોઈ શકે છે, તેને તબીબી રીતે “ગર્ભાવસ્થાની મોડી સમાપ્તિ” તરીકે ઓળખવામાં આવે છે.

આધુનિક દવા પ્રેરિત ગર્ભપાત માટે દવાઓ અથવા સર્જિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બંને દવાઓ મિફેપ્રિસ્ટોન અને પ્રોસ્ટાગ્લાન્ડિન પ્રથમ ત્રિમાસિકમાં શસ્ત્રક્રિયા પદ્ધતિ તરીકે અસરકારક છે. જ્યારે દવાઓનો ઉપયોગ બીજા ત્રિમાસિકમાં અસરકારક હોઇ શકે છે, સર્જિકલ પદ્ધતિઓ આડઅસરોનું ઓછું જોખમ ધરાવે છે. ગર્ભ નિયંત્રણ, ગોળી અને આંતરગર્ભ ઉપકરણોસહિત ગર્ભપાત બાદ તુરંત શરૂ કરી શકાય છે. ગર્ભપાતનો વિકસીત દેશો લાંબો ઇતિહાસ ધરાવે છે દવામાં સૌથી સુરક્ષિત પ્રક્રિયાઓમાં જ્યારે ગર્ભપાત કાયદાદ્વારા મંજૂર થયો હોય.

બિન જટિલ ગર્ભપાતો લાંબા ગાળાના માનસિક સ્વાસ્થ્ય અથવા શારીરિક સમસ્યાઓનું કારણ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભલામણ કરે છે કે સલામત અને કાનૂની ગર્ભપાતનું આ જ સ્તર વૈશ્વિક સ્તરે તમામ મહિલાઓને ઉપલબ્ધ રહેશે. અસુરક્ષિત ગર્ભપાતો, જોકે, વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે 47,000 માતૃતવ મુત્યુપરિણમે છે અને 5 મિલિયન હોસ્પિટલ પ્રવેશોમાં પરિણમે છે.

Leave a Comment