Breaking News

સચિન તેંડુલકરના આ ફોટા તમે ભાગ્યજ જોયા હશે,જવાનીમાં બોલીવૂડના હીરો કરતાં કમ ન હતો સચિન..

ક્રિકેટના જગતમાં સચિન તેંડુલકરનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેમના જેવા ક્રિકેટર મેં આજ સુધી જોયા નથી. કદાચ આ જ કારણ છે કે સચિનને ​​ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવામાં આવે છે. તેમની ક્રિકેટ જોઈને વિરાટ, રોહિત શર્મા જેવા ખેલાડીઓએ આ ક્રિકેટની એબીસીડી શીખી લીધી છે. સચિન તેંડુલકરે ભલે ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પરંતુ ક્રિકેટ તેની સાથે ક્યારેય જુદો નહોતો. તેની 24 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 34,357 રન બનાવ્યા બાદ સચિન તેંડુલકર ક્રિકેટ ચાહકોને ઘણી યાદો મળી છે.

ચાલો હવે સચિનની તેની અત્યાર સુધીની મુસાફરીની કેટલીક ન જોઈ શકાય તેવી તસવીરો પર એક નજર નાખો.1. પિતા રમેશ તેંડુલકરના ખોળામાં રમતા સચીન બાળપણની તસ્વીર ખરેખર બાળપણની યાદો ને સાચવી રાખવી જોઈએ.2.સચિન એ વર્ષ 2008 માં ઓસ્ટ્રેલિયન રિયેલીટી શૉ An Aussie Goes Bollyમાં દેખાયા હતા.3.એકટર અને ક્રિકેટર સલીલ અંકોલા સાથે સચિન તેંડુલકર

4.પેશાવરમાં એક મૅચમાં સેન્ચુરી લગાવ્યા પછી સચિનને અભિનંદન કહેવા પોહચ્યાં એક ક્રિકેટ ફેન.5.સચીન આઈ લવ માય ઇન્ડિયા લખેલા ટ્રાય કલરવાળા બેન્ડને હંમેશા પહેરતા હતા.6.એલ.રણજી મેચ રમી રહેલ સચિનનો ફોટો જુના ફોટાઓ અને જૂની યાદો.7.સચિન તેંડુલકર અને તેમના પિતા રમેશ તેંડુલકર એક.ફેમસ લેખક અને કવિ હતા.8.સચિનનું નામ તેમના પિતાએ ફેમસ મ્યુઝીક ડાઈયરેક્ટર સચિન દેવ બર્મનથી પ્રેરિત થઇને રાખ્યું હતું.

9.એક ટ્રોફી પકડીને ઉભા સચિન તેંડુલકરનો ફોટો.10.બહાદુર સચિન ક્રિકેટના મેદાનમાં શોટ લગાવતા ફોટો.11.એલ.મેચ દરમ્યાન પોતાનો વારો ક્યારે આવશે તેની રાહ જોતા સચિન તેંડુલકર.12.સચિન અને તેમના બાળપણના મિત્ર અતુલ રાણાળે13.પોતાના પિતાને બેટ બતાવતા સચિન નો ફોટો .

14.1987 ના વર્લ્ડ કપમાં ઇન્ડિયા બનામ ઝિમ્બામ્બવેના મેચમાં સચિન એ બોલ બોયનું કામ કર્યું હતું.15.1989-90 માં ન્યુઝીલેન્ડના ટૂર ગયેલા સચિનનો ફોટો.16.1990માં ઇંગ્લેન્ડની ફેમસ Yorkshire કાઉન્ટી ક્લબ માટે પસંદ કરવામાં આવેલા સચિન પહેલાં ખિલાડી.17.સચિન તેંડુલકરને એક જમાનાની અંદર રન મશીન કહીને પણ ઓળખવામાં આવતા હતા.18.એક મેચ દરમ્યાન શોટ લગાવીને રન લેવા દોડતા સચિનની ફોટો.

19.સચિન ઇન એક્શન ક્રિકેટ રમતા સચિન તેંડુલકર ફૂલ જોશમાં.20.પોતાની પેહલી સેંચ્યુરી લગાવ્યા પછી મેદાનની બહાર નીકળતા સચિન21.સૌથી વધારે ટેસ્ટ મેચ 200 રમવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે.22.ટેસ્ટ ક્રિકેટ મેચમાં સૌથી વધુ સતક (51) કરનારા પણ સચિન જ છે.23.સચિન એક ફાસ્ટ બોલર બનવા માંગતા હતા તેના માટે તેમને MRF પેસ એકેડમી પણ જોઈન કરી હતી.24.1999 ના વર્લ્ડ કપમાં રન લેતા સચિન Maurice Odumbe(કેન્યા) સાથે અથડાય ગયા હતા.

25.સચિન એ સૌથી પહેલુ વિજ્ઞપન BAND -AID નું કર્યું હતું.26.સર ડ્રોન બેડમેનની સાથે સચિન તેંડુલકરની તસ્વીર.27.લોર્ડ્સના મેદાનમાં સચિનના આશિર્વાદ લેતા યુવરાજ સિંહ.28.એક ચેરિટેબલ ફૂટબોલ મેચમાં એકટર સંજય દત્તની સાથે સચિન તેંડુલકર. 29.સચિન 2012માં સાંસદ (રાજ્ય સભા) રૂપે પસંદ કરાયેલ પહેલા એક્ટિવ સ્પોર્ટ્સ બન્યા હતા.30.વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર.સચિનના આ ફોટા જોઈને તમને પણ સ્ટેડિયમમાં ગુંજતો અવાજ સચિન – સચિન સંભળાવવા લાગ્યું હશે?

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *