Breaking News

સગા દીકરા ની પત્નીને સુવાડી તેના પીઠ પર તેલ વાળો હાથ ફેરવ્યો ત્યારબાદ સસરાએ કર્યું એવું કાર્ય કે જાણી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી. વારે તહેવારે રાજ્યમાં બનતા ગુનાઓમાં સૌથી વધુ ક્રાઈમ મહિલાઓ પર થાય છે. મહિલાઓનું આજે પણ આપણા સમાજમાં શારીરિક અને માનસિક રીતે હેરાન થતી હોય તેવી અનેક ઘટનાઓ બનતી જાય છે. ત્યારે અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે. 28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન, ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો.

પુત્રવધૂએ સ્પષ્ટતા કરી છે કે, તેના સસરાએ તેની સાથે બે વાર છેડતી કરવામાં આવી હતી અને બાદમાં તેનો વિરોધ કરતાં સસરાએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ પુત્રવધૂએ પોતાની વ્યથા નિકોલ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ, નણંદ અને દીયર સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2018 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે. પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો.

પતિએ ધમકી આપીને મહિલાને જણાવ્યું હતું કે, મારા માબાપ જેમ કહે તેમ જ તારે કરવાનું છે. તારી ઉપર વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની. સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનું શરૂ કરી દીધું હતું. સસરાએ પુત્રવધૂને બેડરૂમમાં લઇ જતો અને પુત્રવધૂનાં શરીર ઉપર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરતો હતો. આ સમયે એકાંતમાં છેડતી પણ કરતો હતો.

જ્યારે મહિલાને સસરાની કાળી કરતૂતો વિશે ખબર પડી ત્યારે તેનો વિરોધ કર્યો ત્યારે પરિવારે કહ્યું કે, આને સંતાન નથી થતું તો એને ઘરેથી કાઢી મુકો અને છૂટાછેડા આપી દો. ત્યારબાદ ઘરના તમામ લોકોએ પરિણીતાને પહેરેલા કપડે પણ કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવીજ બીજી ઘટના આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં સગા સસરાએ પોતાની વહુ સાથે બળજબરી કરી હતી.સગો સસરોજ પોતાની વહુ નું શોષણ કરતો હતો પોતે પૌત્ર ને રામળવાના બહાને વહુ ને અડપલાં કરતો હતો અને ના અડવાની જગ્યાએ અડતો હતો.

દિવસે ને દિવસે સસરા ના અડપલાં વધતાં હતાં.હવે તો સસરો તેની વહુ ને રીતસર ના સબંધ બાંધવા માટે કહેતો.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની.પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.જોકે સસરાના મનમાં હજુ આજ વાત ફરતી હતી.સસરો હવે સમય ની રાહ જોતો હતો.અને આખરે એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું.

અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું.પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.ત્યારે હવે યુવતી આ વાત કોઈને કઈ શકે તેમ પણ ના હતી. પોતાની આ વાતો વિશે તે કોને જણાવે જેને તે કહેતી તે બધા તેનોજ વિરોધ કરતાં. સસરો સાથે રહેતો ત્યારે તે દરમિયાન આબધું નકરવાનું કરતો.સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી.

એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવા ના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે.પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.આખરે કંટાળી ને મહિલાએ સસરા સામે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ તેને ન્યાય મળ્યો.

આવીજ બીજી ઘટના રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.

આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાજતેજ તેને જાવા મજબૂર કરતો હતો.

આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.

વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે. આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.

દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા. આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.

તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે. અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *