Breaking News

સગી કાકી સાથે આડ સબંધ હતાં કાકી યુવક અને કાકા બન્ને ને રમાંડી નોકર સાથે શરીરસુખ માણતી હતી,જાણો પછી શું થયું…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.

ઝારખંડના ખૂંટી જિલ્લામાં અનૈતિક સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે વરિષ્ઠ પત્રકારના પુત્ર સંકેત કુમારના હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, મૃતક સંકેતને તેની કાકી સાથે આડા સંબંધ હતા. જોકે કાકીના ઘરના નોકર સાથે પણ આડા સંબંધ હતા. પોલીસના કહેવા મુબ, સંકેત મિશ્રાના છેલ્લા ચાર-પાંચ વર્ષથી કાકી સાથે આડા સંબંધ હતા. આ દરમિયાન 2017માં સંકેતના લગ્ન થયા હતા.

જે બાદ તે કાકીને મળવા જવાનું ટાળતો હતો. આ દરમિયાન તેની કાકીએ નોકર સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. આ વાતની જાણ સંકેતને થતાં બંને વચ્ચે ફરીથી વિવાદ શરૂ થયો હતો. કાકી સંકેતની વાત ટાળતી હતી પરંતુ તેના દિમાગમાં નોકર ફરતો રહેતો હતો. 5 જાન્યુઆરીએ કાકીએ તેને મળવા બોલાવ્યો હતો. આ સમયે નોકર બહાર ગયો હતો, તે જ્યારે પરત ફર્યો ત્યારે બંને વચ્ચે બબાલ થથી હતી. દરમિયાનગીરી કરવા તે વચ્ચે ઉતર્યો.

આ દરમિયાન નોકરે ઘરની બહાર ગાય ચરાવી રહેલી મહિલા પાસેથી ધારદાર હથિયાર લીધું અને સંકેતના ગળા પર પ્રહાર કર્યો. જેના કારણે ઘટના સ્થળે જ મોત થયું. જે બાદ પુરાવાનો નાશ કરવા તેણે મોટર સાઇકલમાંથી પેટ્રોલ કાઢ્યું અને બોડી સળગાવી દીધી. જે બાદ 7 જાન્યુઆરીએ પોલીસને બોડી મળી અને તેની ઓળખ સ્થાનિક પત્રકાર અનિલ મિશ્રાના દિકરા તરીકે થઈ. ઘટના બાદ મહિલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી પોલીસની શંકા પ્રબળ બની અને સીડીઆરના આધારે તેમનો દબોચી લીધા હતા.

આવોજ એક બીજો કિસ્સો ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા આવેલી એક મહિલાના ભત્રીજાએ જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બીજી તરફ પીડિતાએ બૂમાબૂમ કરતાં આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ પણ કરી. મામલો સામે આવ્યા બાદ હોબાળો થઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચીને કેસ નોંધી આરોપી ભત્રીજાની શોધખોળ શરૂ કરી દીધી છે. ઈંદરગઢ પોલીસ સ્ટેશનની હદમાં રહેનારી એક મહિલા રાતે એક લગ્ન પ્રસંગમાં હાજર થવા કન્નોજ આવી હતી.

પીડિત મહિલાએ જણાવ્યું કે ભત્રીજા જીતૂ વર્મા જે મકરંદનગરનો રહેવાસી છે તેની નીયત મારી ઉપર બગડી ગઈ હતી. ભત્રીજો તેમને બળજબરીથી લગ્ન મંડળની નજીકમાં આવેલા એક ખેતરમાં લઈ ગયો. તે સમયે ડીજે મ્યૂઝિક વાગી રહ્યું હતું જેથી તેના બચાવવાનો અવાજ કોઈને સંભળાયો જ નહી. આરોપ છે કે ત્યાં પડિતાનું મોં દબાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.પીડિતાએ વધુમાં જણાવ્યું કે બાદમાં તેણે બૂમાબૂમ કરતાં જીતૂ વર્માનો દોસ્ત પ્રવીણ અને રામ ગોપાલ ત્યાં આવી ગયા.

અંતે જણાવી દઈએ કે જીતૂએ કહેતાં તે બંનેએ પીડિતા સાથે મારપીટ શરૂ કરી દીધી. પીડિતાએ પોલીસ સ્ટેશન પહોંચીને જીતૂ વર્મા, પ્રવીણ અને રામ ગોપાલની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.પોલીસ સ્ટેશન પ્રભારી વિકાસ રાયે જણાવ્યું કે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. હાલ પોલીસ ટીમ બનાવીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આપણા દેશમાં આજે ગુનાખોરીની કોઈ અછત નથી જો કે તેના નિયંત્રણ માટે દરરોજ કેટલોક નવો કાયદો લાવવામાં આવે છે છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો હોવાના અહેવાલ મળ્યા નથી.પહેલા દાયકાથી આજ સુધીની આજ સુધીમાં આપણે ઘણી અપ્રિય ઘટનાઓ સાંભળી છે જે કેટલીક હત્યાની હશે જો કેટલીક મહિલાઓની છેડતી કરવામાં આવે તો અને આ સાથે કેટલાક સમાચાર પણ પ્રાપ્ત થયા છે કે તમારા હોશ ઉડશે.

પરંતુ હકીકતમાં આ સમયે, ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે જોકે વર્તમાન સરકારે આના કારણે ઘણા મોટા પગલા ભર્યા છે અને આ સમયે ગુના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો નથી પરંતુ ગુનામાં થોડો ઘટાડો થયો છે.આ સિવાય મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત ઘટનાઓ સામે આટલો કડક કાયદો ઘડવામાં આવ્યા બાદ પણ ગમે ત્યાંથી મહિલાઓ પર કેટલાક અત્યાચાર થયા હોવાના અહેવાલો છે.

મિત્રો આવો જ એક કીસ્સો અમદાવાદના કાંકરિયા નજીકના વિસ્તાર પાસે બન્યો હતો જ્યા એક મામા એ તેના ભાનિયાને મહિલા નુ અપહરણ કરવા માટે ઉશ્કેરણી કરવામા આવી હતી જેમા બન્યુ હતુ એવુ કે મામા હું આને બાઇક પર ઉઠાવી જઇશ ભાણીયા આવું કહેવાનું નહીં કરીને બતાવવાનું આવું બોલી રસ્તે ચાલતી નર્સની છેડતી કરનાર મામા-ભાણીયા સામે ફરિયાદ નોંધાઇ છે.

મિત્રો જેમા પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે રસ્તે ઉભેલી નર્સનો દુપટ્ટો ખેંચી યુવકે બિભત્સ ગાળો પણ આપી હતી અને શહેરના કાકરિયા વિસ્તારમાં રહેતી 20 વર્ષિય યુવતી પરિવાર સાથે રહેતી હતી અને એસવીપી હોસ્પિટલમાં હેલ્થ કેર સેન્ટર ખાતે નર્સિંગનું કામ કરે છે અને દરરોજ સવારે 7 થી 5 વાગ્યા સુધી તે ફરજ પર જાય છે.

અને તેની પાડોશમાં રોનક્ભાઈ ઉર્ફે રોની અને તેના મામા ગોવિંદભાઇ રહતા હતા અને તેઓ પાન પાર્લર ચલાવે છે અને છ મહિના પહેલા યુવતી નોકરી જવા નિકળી હતી ત્યારે રોનક રસ્તામાં મળ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તુ મારી બાઇકની પાછળ બેસી જા જો કે યુવતીએ બાઇક પાછળ બેસવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારે તેણે જણાવ્યું હતુ કે, મારામાં કાંટા છે.

ત્યારબાદ યુવતી રીક્ષામાં બેસી ત્યાંથી નિકળી ગઇ હતી અને ત્યારબાદ એક મહિના પછી રોનક ના મામા ગોવિંદ ભાઇના પાન પાર્લર પાસેથી યુવતી પસાર થઇ રહી હતી ત્યારે મામા ભાણીયો ત્યાં બેઠા હતા અને ત્યારે રોનકે મામાને કહ્યું હતું કે હું બાઇક પર આને ઉઠાવી જઇશ ત્યારે મામાએ જણાવ્યું કે આવું બધુ કહેવાનું ન હોય કરીને બતાવવાનું હોય આવું સાંભળી યુવતી ત્યાથી ઘરે જતી રહી હતી.

આ દરમિયાન યુવતીના પિતાને કોરોના થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જેથી યુવતી તેની ફોઇના ઘરે રહેવા જતી રહી હતી. આ દરમિયાન થોડા દિવસ પહેલા યુવતી તેની મોટી બહેનને મળવા માટે અસારવા જઇ રહી હતી.ત્યારે રોનક પાછળ બાઇક લઇને આવ્યો હતો અને દુપટ્ટો ખેંચી બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

જોકે તે સમયે યુવતીની મોટી બહેન ત્યાં આવતા રોનક ત્યાથી ભાગી ગયો હતો અને તેથી આ મામલે રોનક અને તેના મામા ગોવિંદભાઇ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા કાંકરિયા પોલીસે તપાસ શરૂ કરી છે અને અમદાવાદ શહેરમાં પણ લુખ્ખા તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે અને દરમિયાન પોલીસ હવે આ મામા ભાણિયા સામે શું કાર્યવાહી કરે છે તે તો જોવાનુ રહ્યુ.

જ્યારે મિત્રો બીજા કિસ્સામા પંજાબના તરનતાર માં એક ખતરનાક ઘટના સામે આવી છે અને અહીયાના ગામ જોધ સિંહ વાળા નિવાસી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ને એની મામી સાથે ના સબંધ ની કીમત જીવ આપીને ચૂકવવી પડી હતી તેવી જાણ કરવામાં આવી છે પણ ત્યારે જ અડધી રાત્રે મામીના ઘરે મળવા માટે પહોચ્યા હતા અને આ ગોપીના માસા પુરાણ સિંહ અને તેમણે ખુબ જ માર મારીને એની હત્યા કરી નાખી હતી.

પણ આવું જાણતા જ હજી સુધી આ ઘટના માં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી અને આ લોકો મળ્યા નથી.તેમજ જ્યારે ગામ જોધ સિંહ વાલા નિવાસી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી નો એના મામી બલજીત કૌર નિવાસી વલ્ટોહા ની સાથે સબંધ હતા તેવું જાણવા મળ્યું હતું પણ ત્યારબાદ એની જાણકારી બલજીત કૌર ના પતિ ને પણ ખબર પડી ગઈ હતી તેવું કહેવાય છે અને આ બલજીત કૌરનો સબંધ ગુરપ્રીત સિંહના માસા પૂરન સિંહ નિવાસી ખેમકરણ એ કરાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે આ પૂરન સિંહે ઘણી વાર બલજીત કૌર અને ગુરપ્રીત સિંહ ગોપી ને એવો સબંધ ન બનાવવા માટે ચેતવણી આપી ચુક્યો હતો.

પણ તે છતાં આ લોકોએ કોઈનું માન્યું ન હતું અને ત્યારબાદ આ બંને લોકોએ સબંધ જેમ હતો એમ જ કાયમ બનાવેલો રાખ્યો હતો અને કોઈની વાત સાંભળી નહોતી પણ શનિવાર ની રાત્રે બલજીત કૌર ને સમજાવવા માટે પુરન સિંહ એના ઘરે રોકાયા હતા.અને ત્યારે આ વચ્ચે ગુરપ્રીત પણ ત્યાં આવી ગયા હતા અને ત્યાં જ આ બંનેની વચ્ચે થોડી લડાઈ થઇ ગઈ હતી.પણ ત્યારબાદ આવું જાણતા જ આ ગુરપ્રીત સિંહ ગોપીની માં ના કહેવા મુજબ પુરન સિંહે ખુબ જ મારી મારીને એના છોકરા ને મોત ને ઘાટ ઉતાર્યો હતો.

તેવું જાણવા મળ્યું હતું અને તેમજ સવારે બલજીત કૌરએ પૂરન સિંહ ની સાથે મળીને બોડી લાશ ને સ્મશાન ઘાટ માં ફેકી દીધી હતી પણ આવું થતા જ ઝોરથી શોર મચાવ્યો હતો કે ગુરપ્રીત સિંહ ની નશા ના કારણ થી મૃત્યુ થયું છે અને ત્યારે જ પોલીસ સ્ટેશન વાલ્ટોહા ના પ્રભારી ઇન્સ્પેકટર તરસેમ મસીહે એવું જણાવ્યું હતું કે ગુરપ્રીત સિંહ ગોપી ની માં બલબીર કૌર ના બયાન પર પૂરન સિંહ ની સાથે બલજીત કૌર ની વિરુદ્ધ ધારા 302 અને ધારા 201 ને સાથે લઇ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *