સજાતીય સંબંધોમાં પણ બન્ને પાર્ટનરોને આ રીતના શારીરિક સબંધની થાય છે ઈચ્છા, જાણીલો એક ક્લિકમાં.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના જમાનામાં પ્રેમના અર્થ પણ સમય સાથે બદલાય ગયો છે. ઘણા યુગલો સમલેંગિક રિલેશનશિપમાં જોવા મળે છે. પરંતુ હંમેશાં એક એવો સવાલ રહે છે કે સમલેંગિક સંબંધોમાં મહિલાઓને કેવા પ્રકારની છોકરીઓ ગમે છે. છોકરીઓ તેમની ગર્લફ્રેન્ડમાં શું જુએ છે તે પછી. છોકરીઓ આ વસ્તુઓ તેમનાપાર્ટનરમાં ગોતે છે.

લાંબી મહિલાઓ સમલેંગિક રિલેશનશીપમાં છોકરીઓ ઉચી મહિલાઓને વધારે પસંદ કરે છે.અને તેમની સાથેના સંબંધોમાં આવીને તેમની સ્થિતિ વધે છે.પુરુષો જેવા હાથ અને પગની છોકરીઓ.જો સ્ત્રી પુરુષની પ્રકૃતિની હોય તો તે થોડી મરડાના હાથે પગ વળી સ્ત્રીને પસંદ કરશે.

સરસ વલણ વળી મહિલાઓ તેમની પસંદગી અને બિન-પસંદગી પણ અન્ય મહિલાઓના વલણ પર આધારિત હોય છે.અને સંબંધમાં છોકરીઓ બિન્દાસ પાર્ટનરને પસંદ કરે છે.વિશ્વાસ દરેક પ્રકારનાં સંબંધોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રહેલો હોય છે. અને તેના વિના તમારો પ્રેમ કેવી રીતે સફળ થઇ શકે? અને તમે તમારા સંબંધને કેવી રીતે રાખી શકો? એક સ્ત્રી જે પથારીમાં અલગ કરે છે.લેસ્બિયન સ્ત્રીઓ સ્ત્રીઓને પ્રેમ કરે છે જે તેમને સેક્સ દ્વારા સંપૂર્ણ સંતુષ્ટ રાખે છે.

અકુદરતી સંબંધો વિશેની ઘણી વાર્તાઓ અને પુરાણકથામાં પ્રચલિત છે અને અપરાધની દૃષ્ટિકોણથી વાર્તાઓમાં આ બાબતોનો ઉલ્લેખ નથી. આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્માંડમાં ફક્ત બ્રહ્માઓ જ પુરુષો છે, આ સિવાય સૃષ્ટિમાં દેખાતા પ્રાણીઓ અને પ્રાણીઓ પ્રકૃતિના એટલે કે તે જ સમયે, ગરુડ પુરાણ અનુસાર, દરેક વ્યક્તિ મૃત્યુ પછી પિતા બને છે અને તેનો પિતા અથવા પુરુષ સ્વરૂપ છે. પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી, બધા જ પૂર્વજોમાં પરિણમે છે.

આપણે હાલ સમાજ માં ઘણા એવા લોકો ને જોતા હોઈએ છીએ જે સ્વભાવે સમલિંગી હોઈ ત્યારે તમને કંઈક ને કંઈક એવો તો પ્રશ્ન ઠતોજ હશે કે આવું શામાટે થાય છે.તો આવો આપણે જાણીએ વિગતે.કોઈ શારીરિક ખામી કે વધારે ઓછા સ્ત્રી અથવા પુરશીય સ્ત્રાવો લીધે આમ બનતું આવ્યું હશે.

અને સમાજમાં તેઓ તે રીતે જીવતા હોય છે.તેઓ નોર્મલ હોય છે પણ તેમની ચેષ્ટાઓ અંદરો અંદર કદાચ નોર્મલ નહી હોય. સમલિંગીઓ એ પણ આ હકીકત સ્વીકારવી જ રહી અને તે રીતે તેમણે પોતાનું જીવન ઘડવાનું હોય પણ તેના કારણે તેમને વિશેશ અધિકારો હોવા જોઈએ અને સમાજે જે સ્વીકારેલ નથી તેવી ચેષ્ટાઓ કરવાની તેમને છૂટ હોવી જોઈએ તેમ માનીને સમલિંગીઓ ચાલે તે બરાબર નથી.

તેઓની મારફત અંદરો અંદર થતા અવિવેકી શારીરિક સબંધો તંદુરસ્ત સમાજમાં બિનજરૂરી પ્રદુષણ ઉભું કરી શકે છે.અને સંપૂર્ણ સાજા એવા સ્ત્રી–પુરુષો પણ આવી સમલિંગી ચેષ્ટાઓ તરફ વળી જવાની શક્યતા છે.ખાસ કરીને કાચી વયના યુવાનો તે તરફ ઝડપથી ખેચાય જઈ શકે છે.જે તંદુરસ્ત સમાજને માટે ભય જનક જણાય છે.

રહી વાત પ્રાણીઓ દ્વારા થતી સમલિંગી હરકતોની ,તો તેમાં તો એટલુજ કહી શકાય કે પ્રાણી એ પ્રાણી છે મનુષ્ય નથી.માટે આ બાબતે માનવ અને પ્રાણીઓની સરખામણી અસ્થાને છે. અને જેને આપણે હીજડા કહીએ છીએ તે બાબતે તો એટલુજ કહેવાનું કે તેમનો મોટા ભાગનો સમુદાય રીતસરનો બનાવેલો છે.

કહેવાય છે કે નાના પુરુષ બાળકને રીતસર ઉપાડી જઇને તેના જનન અવયવોને ક્રુરતા પૂર્વક દુર કરી હિજડા ના સમુદાયમાં વધારો કરવામાં આવે છે.જેમકે તાજા જન્મેલા વાછરડાને તેના વૃષણો દુર કરીને બળદ બનાવાય છે.પછી એ ખૂટીયો બનતો નથી આમ મનુષ્યોમાં બહુ ઓછા લોકો જન્મથી હીજડા હોય છે.

આમ છતાં જે છે તે છે તેમ સમજીને સમલિંગી ઓ સમાજમાં રહે અને સમાજ એમને સાચવી લે છે તે ઠીક છે બાકી તંદુરસ્ત સમાજને માટે જરૂરી નથી કે તેમને એવા વિશિષ્ઠ અધિકારો આપવા કે જેને સમાજનો સામાન્ય માનવી પચાવી શકે તેમ નથી કે સ્વીકારી શકે તેમ નથી.

આપણાં દેશ માં પણ હવે મનુષ્ય ની ત્રીજી ને અપનાવી લીધી છે.ત્યારે હવે એક નવો પ્રશ્ન ઉદભવે છે જેમાં સમલિંગી પુરૂસો અથવા સ્ત્રીઓ ના સબંધ માં વધારો જોવા મળ્યો છે.ત્યારે તામર દરેક ના મનમાં પ્રશ્ન થતો હશે કે એક સ્ત્રી ના શરીરમાં એવું તો હું થતું હશે કે જે તેને બીજી સ્ત્રી તરફ આકર્ષિત કરે છે.તો આવો આપણે જાણીએ તેના વિશે વિગતે.યુનિવર્સિટી ઓફ સાયપ્રસના મનેલોસ એપોસ્ટોલુના સંશોધન રિપોર્ટ મુજબ એક સ્ત્રી બીજી સ્ત્રી તરફ સેક્સ્યુઅલ આકર્ષાય તેનું કારણ પુરૂષ છે.હવે તમને થતું હશે કે પુરૂસ કેમનો જવાબદાર આ કારણ જાણવા માટે તમારે આ લેખને વધુ વાંચવો પડશે.

સમલિંગીક આકર્ષણ,સંશોધનકર્તાનું માનવું છે કે પુરૂષોને તેવી ગર્લ વધુ પસંદ આવે છે જે બીજી ગર્લ માટે સેક્સ્યુઅલી આકર્ષિત થઈ શકે.તેમના મતે બાયોસેક્સ્યુઅલ મહિલાઓ પુરૂષોને વધુ પસંદ પડે છે.બોય એવી ગર્લ તરફ આકર્ષાય છે જેમને સેમસેક્સ પ્રત્યે એક્સાઇટમેન્ટ હોય,આ જ કારણ છે કે પોતાના પુરૂષ પાર્ટનરને ખુશ રાખવા માટે કોઈ ગર્લ અન્ય ગર્લ તરફ આકર્ષાય છે.જો કે ઘણા લોકો આ વેટ ને સાચી માનતા નથી પરંતુ સંશોધન આજ વાત ને સાચી માને છે.

પુરૂષોને એવી ગર્લફ્રેન્ડ ગમે છે જે સમલિંગીક હોય અથવા તેના પ્રત્યે એક્સાઇટમેન્ટ ધરાવતી હોય.કેટલાય સંશોધન સાથે નથી સહમત,જોકે સંશોધનકર્તાની આ થિયરીને અનેક ચેલેન્જ મળી રહી છે.આ થિયરીના રજૂ થયા બાદ કેટલીક ગર્લે ટ્વિટ કરી કહ્યું કે હું લેસ્બિયન છું અને મને પુરૂષ પ્રત્યે કોઈ આકર્ષણ નથી થતું મને ફક્ત ગર્લ પ્રત્યે જ આકર્ષણ છે તો આ મુદ્દાને મારી સાથે કઈ રીતે કમ્પેર કરી શકાય.

સંશોધનકર્તાએ કહ્યું કે આ સંશોધન હાલ ફક્ત બાયો સેક્સ્યુઅલ અથવા હેટ્રો સેક્સ્યુઅલ વુમન પૂરતું જ સિમિત છે. માટે લેસબિયનિઝમનો મુદ્દો અહીં ઉઠાવી ન શકાય.આવો એક કિસ્સો આપના દેશમાં બની ચુક્યો છે જે કિસ્સાએ બધાને ચોંકાવી દીધો હતો.આ કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીમાં બે માસીઆઈ બહેનોએ હિંમત ભર્યો ફેસલો લેતા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે.

છોકરીઓએ ત્યારબાદ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી છે જેણે ધાર્મિક નગરી માં દરેકને મૂંઝવણ માં લાવી દીધા છે. વારાણસીમાં કદાચ આ પહેલા સમલિંગી લગ્ન છે.રોહાનીયા નિવાસી આ છોકરીઓ બુધવારે એક શિવ મંદિરમાં પહોંચી અને પુજારીને તેમના લગ્ન કરાવવા માટે કહ્યું, જેના માટે પૂજારીએ ના પાડી. પરંતુ આ બંને છોકરીઓ મંદિરમાં જ બેસી ગઈ અને પૂજારીના માનવા સુધી બેસી રહી.

જીન્સ ટી શર્ટ પહેરી અને લાલ ચુંદડી ઓઢી બંને છોકરીઓ એ લગ્ન કરી લીધા.લગ્ન પુરા થયા ત્યાં સુધી મંદિરમાં મોટી ભીડ જામી ગઈ હતી.ઓય અનિશ્ચિત બનાવ બને તે પહેલા જ છોકરીઓ ત્યાંથી ચાલી ગઇ.કેટલાક લોકોએ લગ્ન કરાવવા માટે પૂજારીની કડી નિંદા કરી.

પુજારીએ ત્યાર પછી સંવાદદાતાઓને જણાવ્યું કે એક છોકરી કાનપુરની છે અને તે અહીંયા ભણવા માટે પોતાની માસી ની છોકરી સાથે રહેતી હતી.હોવી તમને જરૂર થતું હશે કે આ લોકોએ લગ્ન તો કરી લીધા પરંતુ ત્યારબાદ નું આ લોકો નું જીવન કેવું રહેશે શુ તેમનાં માટે પણ આપડા જેવાજ કાયદા છે.આ લોકો માટે તેઓનો સમાજ અલગ હોઈ છે અને તેઓ માટે તેમના સમાજ સમુદાય મુજબ ના કાયદાઓ હોઈ છે.

Leave a Comment