Breaking News

સમાગમ વિશે સૌથી વધુ કોણ વિચારે છે સ્ત્રીઓકે પુરુષો,ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પુરુષો સમાગમ અંગે વધુ બોલતા અને વિચારતા હોય છે ત્યારે સ્ત્રી આકાંક્ષાઓ સેવતી હોય છે આની પાછળના કેટલાક કારણો છે.‘પુરુષ વિચારે જ્યારે સ્ત્રી ઈચ્છે છે.’ આજના સમયમાં પુરુષ કરતા સેક્સની સ્ત્રીઓમાં ત્રીવ્ર ઈચ્છા રહેલી છે. આપણે વિવિધ પ્રકારની સ્ત્રીઓની વાત કરીશું અને તપાસીશું કે તેમને સમાગમ માટે એડિક્ટ બનાવનારી કઈ બાબતો છે.શારીરિક સંતોષ.અન્ય કારણોમાં સૌથી અસર કરતું અને મુખ્ય કારણ છે શારીરિક સંતોષ. સારું સમાગમ તમારી શારીરિક ઉત્તેજનાઓને સંતોષે છે, જે દરેક સ્ત્રી માટે સમાન હોય છે.

સાઈકોલોજીસ્ટ સીમા નૈનાનું માનવું છે કે, સમાગમ એ દરેક માટે એક સામાન્ય જરૂરિયાત છે. જેમાં મારી પાસે ઘણાં કેસો આવે છે જેમાં મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પાર્ટનર કે પતિ તેમના શારીરિક સંતોષને પુરો નથી કરી શકતા.કોઈના માટે હકારાત્મકતા વિચારસરણી.આદર્શ રીતે જોવા જઈએ તો, ગ્રેટ સમાગમ એટલે જેમાં તમે સેક્સનો પુરો આનંદ માણી શકો અને જેમાં સંભોગની વ્યાખ્યા પરિપૂર્ણ થતી હોય. જે તમારા આત્માને સંતોષ આપનારું બને છે.

એક હાઉસવાઈફ પોતાના વિચારો વર્ણવતા જણાવે છે કે, મારા પતિ નોકરીએથી થાકેલા-પાકેલા ઘરે આવે છે પછી અમે સમાગમ એન્જોય કરીએ છીએ જેનાથી અમને અદભૂત એનર્જી પ્રાપ્ત થાય છે. હું મારા પતિને સંપુર્ણ સંતોષ મળી રહે તેવા પ્રયત્નો કરું છું. જેનાથી સંપુર્ણ સંતોષ પણ પ્રાપ્ત થાય છે.તે તેને પુરુષની નજીક લઈ જાય છે.સમાગમ ઓક્સિટોનિક હોર્મોન્સ છૂટા પડતાં હોય છે જેને પ્રેમના હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રિલેશનશીપ એક્સપર્ટ વંદના મિત્રા કહે છે કે, કપલ્સ સમાગમને હળવાશથી ન લે તેનું હું ખાસ ધ્યાન રાખું છું. સંબંધોને સ્થિર રાખવામાં સમાગમ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જે સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવનાર સાબિત થાય છે. તો કોઈ વ્યક્તિ કેવી રીતે કહી શકે કે, પાર્ટનર સાથે વધુ સમાગમ કરવાથી બેવફાઈના બીજ રોપાય છે.વ્યર્થ લાગણીઓને ઉછેરશો નહીં.સમાગમ એ માત્ર શારીરિક ઉત્તેજના પેદા કરનાર બાબત નથી પરંતુ તે સુખ અને આરામ આપનારી બાબત છે.

કૉલ સેન્ટરના એક્ઝિક્યુટીવ નીતુ શર્મા પોતાનો અનુભવ શેર કરીને જણાવે છે કે, જ્યારે ઓફિસમાં મારો દિવસ સારો ન રહ્યો હતો તે દિવસે સમાગમ મને ખુબ શાંતિ પ્રદાન કરે છે. આમ થવા પાછળનું કારણ જણાવતા સાયકોલોજીસ્ટ રીના કોર કહે છે કે, સમાગમ દરમિયાન ખૂબ ઊંડા શ્વાસોસ્વાસ, સ્પર્શ અને હોર્મોન્સ છૂટા પડવાની પ્રક્રિયા થતી હોય છે જે શરીરને શાંત અને સ્વસ્થ્ય બનાવે છે.કસરતનો ઉત્તમ પ્રકાર.ત્રીસ મિનિટના સમાગમ દરમિયાન ૮૫થી કેલરી વપરાય છે.

ફિટનેસ કન્સલ્ટ સ્તુતિ બત્રા કહે છે કે, સમાગમ એક્સર્સાઈઝનો બેસ્ટ ઓપ્શન છે અને જો દિવસમાં બે વખત સમાગમ કરવામાં આવે તો તેનાથી વજન ઘટાડવામાં વધુ મદદરૂપ થઈ શકે છે.ઉત્સાહને જગાવો.કૉલ સેન્ટરમાં કામ કરતી રીચા શર્મા જણાવે છે કે, ક્યારેક તે વિચારે છે કે અવળા પાટે તો નથી જઈ રહીને, કારણ કે હું હમેશા મારા બોયફ્રેન્ડ વિશે વિચારતી રહું છું અને અમે શું કર્યું હતું તેના વિચારો આવ્યા કરે છે. એ મને ગાંડી ગણતો હશે તે વિચારે છે કે હું ગાંડી છું પણ ખરેખર આવું મારી સાથે થાય છે. સાયકોલોજીસ્ટ જણાવે છે કે, સમાગમ પ્રત્યે આ પ્રકારની વિચારસરણી સામાન્ય બાબત છે.

આ ઉપરાંત સુહાગરાત ના એક દિવસ પહેલાં દરેક સ્ત્રીઓ ના મનમાં શુ વિચાર ચાલતાં હોય છે.દરેક સ્ત્રી સુહાગરાત પેહલાં સમાગમ ને લઈને કેવી વાતો પોતાના મનમાં ફેરવતાં હોય છે. આજે આબધી વાતો જાણી તમે ચોંકી જશો તો આવો જાણીએ તેના વિશે વિગતે.પુરુષ અને મહિલાઓ વચ્ચેનો સંબંધ ખૂબજ સુંદર હોય છે. પુરુષના જીવનમાં જ્યાં સુધી મહિલાનું આગમન થાય ત્યાં સુધી. તેમનું જીવન અધુર રહે છે.તેવી જ રીતે મહિલાના જીવનમાં પુરુષનું આગમાન થાય ત્યાં સુધી મહિલા અધૂરી છે. બંને એક બીજા વગર અધૂરા છે.તો પછી આવો જાણીએ પુરુષ અને મહિલાઓ વચ્ચેના સબંધ વિશે.

પુરુષ અને મહિલા વચ્ચે જ્યારે તેમના લગ્નની વાત આવે ત્યારે તે જીવનની ખૂજબ મોટી ખુશીનો અનુભવ કરે છે અને જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે અત્યારના સમયમાં છોકરો અને છોકરી એક બીજા સાથે ફોન પર વાત કરતા હોય છે અને પોતાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ફોન પર વાતો ચાલતી હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં રોમાન્સ, સેકસ, ફોરપ્લે, જેવી વગેરે વાતો થતી હોય છે અને તે સુહાગરાત પહેલા મહિલાઓની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સેક્સ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે તે સમાગમ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી.

પણ તેમણે શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે. તાજેતરમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે જ્યારે 23% કપલ દારૂ પીવાના કારણે સુહાગરાતે સમાગમ કરી શકતાં નથી.તે તેમની લગ્ન જીવન માટે ખૂબજ પોટો પ્રશ્ન ઊભો થાય છે.મહિલાઓ સુહાગરાત દરમિયાન આ વાતોનું નેશન વધારે હોય છે.દરેક સ્ત્રીઓ ના મનમાં સુહાગરાત ને લઈને ઘણી બધી વાર્તાઓ ચાલતી હોય છે પરંતુ તેઓ ખાસ અમુક અમુક વસ્તુઓ નોટિસ કરી રાખે છે.

અનેક મહિલાઓ એવી હોય છે કે જેને સમાગમ દરમિયાન પુરૂષ પાર્ટનર પર હાવી થવું સારુ લાગે છે. તો અનેક મહિલાઓની ફેન્ટસી હોય છે કે બીજાના વશમાં રહેવું.જોકે સમાગમ એક એવી એક્ટ છે કે જે અંગે વિચારવાથી મગજમાં વધારે પડતી કલ્પનાઓ ઉભરવા લાગે છે. પરંતુ ઘણી મહિલાઓ બેડરૂમની બહાર સેક્સ કરવાની ક્લ્પના પણ કરતી રહે છે. તે પછી પબ્લિક પ્લેસનું વોશરૂમ હોય કે પછી કિચન કાઉન્ટર હોય.મહિલાઓ તેમના ફેવરિટ હોલીવુડ સ્ટારની સાથે સેક્સની કલ્પના કરનારી મહિલાઓ પણ વધારે પ્રમાણમાં હોય છે.

જો કોઇ પુરૂષ મહિલાને મસાજ કરી રહ્યો છે તો મિનિટોમાં આ મસાજ રેલેક્સિંગ થી સેન્શુઅલ થઇ શકે છે અને તે અંગે ફક્ત વિચારવું પણ મહિલાઓને ક્રેઝી બનાવી શકે છે.યુવતીઓમાં એક્સ સાથે સેક્સની કલ્પના કરવી પણ ફેમસ છે. બની શકે છે કે તે તેના પતિને બહુ પ્રેમ કરતી હોય પરંતુ અંગત પળો માણતી વખતે તેના પ્રેમીની કલ્પના કરે.

સેક્સ દરમિયાન પુરુષોને સારી લાગે છે આ 5 વાતો સેક્સ દરમિયાન એ ખૂબ જરુરી છે કે બંન્ને પાર્ટનર લવમેકિંગને સમાન રુપથી ઇન્જોય કરે. પુરુષોની સાથે ઘણીવાર આવુ થતુ હોય છે કે તે સેક્સ્યુઅલ એક્ટમાં ઇમોશનલી ઇન્વોલ હોય કે ન હોય પરંતુ તે ઓર્ગેજ્મ ફિલ કરી લે છે પરંતુ તેનો મતલબ એ નથી કે પુરુષોને એક્સાઇટમેંટ ફિલ કરવાની જરુર નથી હોતી.

આ સેક્સ ટીપ્સ મહિલાઓ માટે જ નહી પરંતુ ઇમોશનલી પણ ખુશ કરી શકે છે.તુ ખુબ સેક્સી છે.સેક્સી આ શબ્દ ખાસ કરીને મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવે છે અને પુરુષોને કોમ્પિમેન્ટ મેળવવા નો અવસર ઘણા ઓછો મળે છે. જો કે ફિમેલ પાર્ટનર ઇચ્છે તો પોતાના મેલ પાર્ટનરને સેક્સી કહીને તેનો સેલ્ફ કોન્ફ્યુડન્સ વધારી શકે છે જેથી બેડમાં તેમનુ પર્ફોમન્સ વધુ સારુ થઇ શકે.

હુ ફક્ત તારી છુ.પુરુષોને બેડ પર પુરો અધિકાર મળેલો હોય છે તે જે ઇચ્છે એ કરી શકે છે. શુ તેનાથી વધારે અને કોઇ વસ્તુ છે જે પુરુષોને એક્સાઇટેડ બનાવી શકે છે, ના. તમારા એટલુ કહેવાથી કે હુ ફક્ત તારી છુ, મેલ પાર્ટનરની એક્સાઇટમેંન્ટ વધી જશે અને પછી ફાયદો તમારો જ છે.તમે મને ક્લાઇમેક્સ સુધી લઇ જઇ શકો છો.સેક્સ દરમિયાન કોઇ પણ પુરુષના માટે એ સાંભળવુ કોઇ પરફેક્શનથી ઓછુ નથી હોતુ. તમને ક્લાઇમેક્સ સુધી પહોંચાડવા માટે તે કઇ પણ કરવા માટે તૈયાર થઇ જશે પોતાની ફિમેલ પાર્ટનરને ઓર્ગેજમ ફીલ કરતા જોવાથી વધુ સારુ બીજુ શુ હોઇ શકે છે.

આ અત્યાર સુધીનુ બેસ્ટ સેક્સ હતુ.આ કહેવુ એક તરફથી પોતાના પાર્ટનરને સેક્સ માટે ટ્રોફી આપવા સમાન છે. જ્યારે પણ તમને સેક્સ સેશન બાદ સંતુષ્ટી ફિલ થાય તો તમે સારુ ફિલ કરો તો પાર્ટનરને એ વાત કરો જેથી એકસ્ટ્રા સ્પેશિયલ ફિલ થઇ શકે. યાદ રાખો કે પાર્ટનર તમારી ખુશી માટે ઘણુ બધુ કરે છે.મારે હજી વધારે મજા જોઇએ.જો તમને હજી સુધી સંતુષ્ટી ફિલ નથી થઇ અને તમે બીજુ કઇ કરવાના મુડમાં છો તો પાર્ટનરને એ વિશે ખુલીને વાત કરો. મેલ પાર્ટનર માટે તેનાથી સ્ટેટિસ્ફાઇડ બીજુ કઇ ન હોઇ શકે. તેમનુ પર્ફોમન્સ તમને એટલુ પસંદ આવ્યુ કે તમે વધુ સેક્સ કરવાના ઇચ્છુક છો.

About bhai bhai

Check Also

ગમે તેવી 5 સ્ટાર હોટલ હોય તે પોતાનાં ગ્રાહક થી સંતાડે છે આટલી વસ્તુ,જોઈલો નહીં તો પસ્તાવો થશે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે જ્યારે પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *