Breaking News

સરવાર નું નામ દઈ ડોક્ટરએ મહિલાના કરી નાખ્યા એવા હાલ કે જાણી ચોંકી જશો………

ભારતીય મૂળના તબીબને બ્રિટનની અદાલતે મહિલાઓને ઉત્પીડન કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. તે સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં તેમની નબળાઇનો લાભ લેતો હતો અને હોલિવૂડ અને ટીવી સ્ટાર્સના કેન્સરને લગતા સમાચારો જણાવીને તેમને ડરાવી દેતો હતો.
મનીષ શાહ નામના આ જનરલ પ્રેક્ટિશનર (જી.પી.) એ અત્યાર સુધીમાં 25 મહિલાઓને પજવણી કરી છે. લંડનની ઓલ્ડ બેલેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન તે બહાર આવ્યું હતું કે તે મહિલાઓને ડરાવવા માટે સમાચારોનો આશરો લેતો હતો. તેણે એક મહિલાને ડરાવવા માટે હોલીવુડની સ્ટાર એન્જેલીના જોલીનો પણ આશરો લીધો. તેણે દર્દીને વાર્તા કહી હતી કે કેવી રીતે એન્જેલીના જોલીને બ્રેસ્ટ કેન્સર હતું અને દર્દીએ પણ બ્રેસ્ટ ચેકઅપ કરાવવું જોઈએ.

ફેબ્રુઆરીમાં સજાની સુનાવણી કરવામાં આવશે,વકીલ કેટ બેકેસે કોર્ટને જણાવ્યું હતું કે તે મહિલાઓને તેના વ્યવસાયનો આશરો આપીને જાતીય સતામણી કરતો હતો અને કોઈ તબીબી જરૂરિયાત વિના સ્તન અને યોનિમાર્ગ ચેકઅપ કરતો હતો. જો કે ડોક્ટરે આ બધા આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તે ‘રક્ષણાત્મક દવા’ ની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

મે 2009 થી જૂન 2013 ની વચ્ચે મનીષે ઘણા સગીરને જાતીય શોષણ પણ કર્યું હતું. તે તપાસના બહાને મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. 2013 માં, આ કેસ સપાટી પર આવ્યા બાદ અને તેના વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ થતાં ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દોષિત ડોક્ટરને 25 જાતીય ગુના બદલ 7 ફેબ્રુઆરીએ સજા થશે.

ડોક્ટરને સમાન્ય માણસ ભગવાનનું રૂપ માનતા હોય છે. ડોક્ટર ઉપરથી લોકોનો વિશ્વાસ જ ઉઠી જાય તેવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે. પ્રફુલ દોષીના ક્લીનિક પર આવેલી નિ:સંતાન મહિલાને તેના ચેમ્બરમાં બોલાવી અને તેના પર બળાત્કાર કર્યો હતો. મહત્વનું છે, કે સુરત શહેરમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ ક્લિનીક મી એન્ડ મમ્મી હોસ્પીટલમાં ડોક્ટરે નિ:સ્તાન મહિલાને પહેલા તો તેના ચેમ્બરમાં બોલાવી અને તેને ઇન્જેક્શન આપી મહિલા પર બળાત્કાર કર્યો હતો. પોલીસે ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધમાં કલમ 376 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પીડિત મહિલાને તબીબ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વડોદરાનો 55 વર્ષની વય ધરાવતો બે સંતાનનો પિતા ડો. યશેષ દલાલ સેક્સવર્ધક દવાઓ ખાતો હતો, તેવો આક્ષેપ પીડિતાએ કર્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો ડો.દલાલના અન્ય મહિલા સાથેનાઅનૈતિક સબંધો પણ બહાર આવે તેમ છે. ફિઝિયોથેરાપિસ્ટ યુવતી ડિપ્રેશનમાં રહેતી હતી, જેનો ડો. દલાલે આબાદ ફાયદો ઉઠાવ્યો હતો. યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ડો.દલાલે ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. હવસખોર ડોક્ટરે યુવતીના તેના પતિ પાસેથી છુટાછેડા પણ લેવડાવ્યા હતા.

જોકે, ડો.દલાલના ઘરમાં યુવતી સાથેના સબંધો જાહેર થઈ જતાં ભૂકંપ સર્જાયો હતો.જેને લઈ યુવતી વધુ ડિપ્રેશનમાં આવી હતી. જેથી ડો. દલાલ યુવતીને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે તેનું કાઉન્સલિંગ કરવા સાઈકિયાટ્રીક પાસે લઈ જતો હતો. તે પછી મામલો વકીલ પાસે પણ પહોંચ્યો હતો. જ્યાં બંનેને સમજાવી તેમની વચ્ચે સમાધાન પણ કરાવાયું હતું, પરંતુ થોડા સમય બાદ ડો. દલાલે યુવતીને તરછોડી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ડો. દલાલ પર કાયદાનો સકંજો કસાયો હતો.

ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે: પીડિતા ડો. યશેષ દલાલે પોલીસ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે, ત્યારે પીડિતાએ મને પોલીસ તપાસ અને ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે, ન્યાય મળશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.તેણે આક્ષેપ કર્યો હતો કે, મને કેસ નહીં કરવા સતત દબાણ કરવામાં આવતું હતું, લાલચો આપવામાં આવી હતી, તેમ છતાં મેં ડોક્ટરને શબક શીખવાડવા અને બીજી યુવતીઓની સાથે આવી ઘટના ન બને તે માટે હિંમત કરી ફરિયાદ કરી.

દવાખાનાના ઓઠા હેઠળ સેક્સલીલા આચરતા હવસખોર ડોક્ટર પિતા અને મિકેનિક પુત્રનો ભોગ બીજી મહિલાઓ ન બને તે માટે બે મહિલાઓએ સમાજમાં બદનામીના ડરની પરવાહ કર્યા વિના ફરિયાદ નોંધાવી હિંમત બતાવી છે. બંને મહિલાઓની હિંમતને સલામ કરે છે અને બે મહિલાએ પોલીસ સમક્ષ રજૂ કરેલી આપવીતી અહીં રજૂ કરી છે.

પિતાએ દુષ્કર્મ કર્યાનો વીડિયો ઉતાર્યાની ધમકી આપી પુત્રએ બ્લેકમેઇલ કરી.સમીની 38 વર્ષીય મહિલાને પેટમાં દુ:ખાવો થતો હોઇ એકાદ માસ અગાઉ દવાખાનામાં ડો. મહેન્દ્ર મોદી પાસે સારવાર માટે આવી હતી. તે વખતે દવાખાનામાં પાછળના ભાગે ટેબલ પર સુવડાવી પેટની તપાસ કરી કપડાં ઉતારી અડપલાં કર્યા હતા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ થોડા દિવસ પછી દવા લેવા ગઇ તે વખતે ડોક્ટરનો દીકરો કિશન મોદી હતો.

તેણે તે જ ટેબલ પર સુવડાવી અગાઉ તારી સાથેના કૃત્યનો મેં વીડિયો બનાવ્યો છે જેથી હું કહું તેમ કર નહીં તો તે વીડિયો અન્યના મોબાઇલમાં વાઈરલ કરી તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપી તેણે પણ મહિલાની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું. આમ આ બંને પિતા-પુત્રએ અવાર-નવાર મહિલા સાથે શરીરસુખ માણી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હોવાની મહિલાએ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દવા આપવાના બહાને બોલાવી હવસનો શિકાર બનાવી હતી.સમીના દુદખા ગામની 39 વર્ષીય મહિલાને આઠ માસ અગાઉ ગુપ્ત ભાગે ખંજવાળ આવતી હોઇ દવાખાને સારવાર માટે આવી હતી. તે વખતે ડો. મહેન્દ્રએ ટેબલ પર સુવડાવી કપડાં ઉપર કરી ગુપ્ત ભાગે તપાસી તેના તરફ પડખું ફેરવી દીધું હતું અને કહેલ કે તારો વીડિયો ઉતાર્યો છે, જેથી તારે હું કહું તેમ કરવાનું. મહિલા મજબૂરીથી કંઈ નહીં બોલતાં મહેન્દ્રએ મહિલાને મુખમૈથુન કરાવ્યું હતું અને ત્યારબાદ અવારનવાર મહિલાને દવા આપવાના બહાને બોલાવી મુખમૈથુન કરાવી ગુનો કર્યો હતો. આ અંગે સમી પોલીસ મથકે મહિલાએ મહેન્દ્ર મોદી સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં છેલ્લા એક સપ્તાહથી નાસતા ફરતાં અકોટાના લંપટ ન્યુરોસર્જન ડો. યશેષ દલાલને સોમવારે મોડી સાંજે મુંબઈ મલબાર હીલ ખાતે આવેલા સબંધીના ફ્લેટમાંથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે,પોલીસના સકંજામાં આવતાં જ ડો. દલાલ રડી પડયો હતો.

આરોપી ડોક્ટરને પકડવાનું ઓપરેશન કેવી રીતે પાર પાડયું, તેની માહિતી આપતાં ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુંબઈના વાલકેશ્વર ખાતે દિવ્યલોક એપાર્ટમેન્ટ ના 202 નંબરના મકાનમાં રહેતાં ઉપેન્દ્ર શેઠના ઘરે ડો.યશેષ દલાલ સંતાયો છે, તેવી માહિતી અમને ટેકનીકલ સોર્સ તથા બાતમીદાર દ્વારા મળી હતી.

આરોપીને પકડવા એક ટીમને તાબડતોબ મુંબઈ રવાના કરાઈ હતી.અમારી ટીમ ઉપેન્દ્ર શેઠના ઘરે પહોંચી ગઈ હતી. તે વખતે આરોપી ડો. દલાલ ઘરમાં હાજર ન હતો. જેથી ઘરમાં હાજર સભ્યો તેને જાણ ન કરી દે, તે માટે તમામના મોબાઈલ ફોન લીધા હતા. લગભગ દોઢ કલાક સુધી રાહ જોયા બાદ સાડાસાત વાગ્યાની આસપાસ ડો. દલાલ કોલરવાળી સફેદ ટી-શર્ટ અને રાખોડી કલરનું પેન્ટ પહેરી ઘરમાં દાખલ થયો હતો.અમારી ટીમ સિવીલ ડ્રેસમાં હોવાથી તે ઓળખી શક્યો ન હતો.બાદમાં આરોપીને ક્રાઈમ બ્રાંચ વડોદરા તેવું કહેતાં જ તેના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા.

આરોપી છેલ્લા ત્રણ દિવસથી અહીંના મકાનમાં સંતાયો હતો. તેને પકડીને વાહનમાં બેસાડી દીધો હતો ઉલ્લેખનીય છે કે, ડો. યશેષ દલાલે પોતાની સૃષ્ટિ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપીને ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી. ડોક્ટરના વોટ્સઅપ સ્ટેટ્સ પર યુવતીના બિભત્સ ફોટા પણ વાઈરલ થઈ ગયા હતા. જેને લઈ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઘટનાને પગલે એક્શનમાં આવેલી જેપી રોડ પોલીસે તા. 11 ફેબ્રુઆરીએ યુવતીની ફરિયાદના આધારે ડો. દલાલ વિરુદ્વ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *