Breaking News

સસરાએ પુત્રવધૂને કહ્યું મારો દીકરો ઘરે નથી તું આ પોર્ન વીડિયો જો એવું કરવાની મજા આવશે,જાણો પછી શું થયું.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સરદાર નગરમાં પતિ હાજર નથી તો બ્લૂ ફિલ્મ જોઇ લે તને મજા આવશે તેમ કહીને સસરા પૂત્ર વધૂની છેડતી કરતા હતા તેમજ ભત્રીજીને રમાડવાના બહાને દિયર ભાભી સાથે શારીરિક અડપલાં કરતો હતો. આ અંગે સરદારનગર પોલીસ મથકે પૂત્રવધૂએ પતિ સહિત સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.વાડજમાં રહેતી ક્રિષ્ણા(નામ બદલેલ છે)ના લગ્ન ૨૦૧૬માં સરદારનગરમાં રહેતા અક્ષય(નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્નના થોડા જ મહિનામાં સાસરિયાંઓ ક્રિષ્ણાને ત્રાસ આપવા લાગ્યા હતા. સાસરીયાએે કહ્યું કે, તું પિયરમાંથી કંઇ લાવી નથી.

હવે ધંધા માટે દુકાન લેવી છે તેથી ૨૫ લાખ રૂપિયા લઇ આવ.એ સમયે ક્રિષ્ણાએ કહ્યુ કે, હવે તેઓ કોઇ પૈસા આપશે નહીં. ક્રિષ્ણાનો જવાબ સંભાળીને સાસરીયાઓ ત્રાસ આપતા હતા. પત્નીને કંઇ વસ્તુ જોઇતી હોય તો પતિ પૈસા આપતો ન હતો. આ દરમિયાન ક્રિષ્ણાએ દીકરીને જન્મ આપ્યો હતો. અક્ષય ધંધા અર્થે થોડા દિવસ બહાર ગયો હતો. ત્યારે સસરા અને દિયર દીકરીને લેવાના બહાને ક્રિષ્ણા સાથે શારિરીક અડપલાં કરતા હતા. સસરાએ કહ્યું કે, તારા પતિ હાજર નથી તારી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તું બ્લૂ ફ્લ્મિ જોઇ લે તને મજા આવશે. આ બાદ પણ ક્રિષ્ણાને તેના સસરા અવાર નવાર છેડતી કરતા હતા.

આ અંગે ક્રિષ્ણાએ પતિને જાણ કરી હતી. ક્રિષ્ણાના માતાનો બર્થ ડે સમયે સાસરિયાંએ તેને જવા દીધી ન હતી. આથી ક્રિષ્ણા અને સાસરીયા વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે માર્ચ મહિનામાં દીકરીને લઇ ક્રિષ્ણા પિયર જતી રહી હતી. ત્યારે પતિ અક્ષય દીકરીને લઇ જાઉં છું બીજા દિવસે પરત મૂકી જઇશ તેમ કહી દીકરીને લઇ ગયો હતો. જો કે, 12 દિવસ સુધી તેને પરત મુકવા આવ્યો ન હતો. આથી સમાજના લોકોએ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ. જોકે, પહેલાંની જેમ જ સસરા છેડતી કરતા હોવાથી કંટાળીને ક્રિષ્ણાએ સરદારનગર પોલીસ મથકે પતિ સહિતના સાસરિયાં સામે ફ્રિયાદ નોંધાવી છે.

 

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *