Breaking News

સવારે ફક્ત ચાર દાણાં મરી ખાવાથી થાય છે આટલો લાભ ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવી વસ્તુ વિશે જેને જો તમે સવારે ઊઠીને 4 કે 5 દાણા ખાઇ લેશો તો પછી તમારી રોજની ઘણી તકલીફો માથી છુટકારો મેળવી શકો છો આપણે જેના વિશે આપણે વાત કરી રાહ્યા છે તેનુ નામ છે કાળી મરી કાળી મરીમાં ઔષધીય ગુણ ખૂબજ ભરપૂર માત્રામાં હોય છે અને તેનો પ્રયોગ સલાડ, કાપેલા ફળ કે દાળશાક પર ભભરાવીને પ્રયોગ કરાય છે. સાથે જ તેનો પ્રયોગ ઘરેલૂ સારવારમાં પણ ઉપયોગ કરાય છે.

જો તમે ગેસ ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો ૧ કપ પાણી મા ૧લ1/2લીંબુ નો રસ નીચવીને અને એમાં 1/2ચમચી કાળા મરીનું ચૂર્ણ અને 1/2 ચમચી સિંધવ નમક મિક્સ કરીને નિરંતર તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થઇ જાય છે જયારે પણ ગળું બેસી જવાની સમસ્યા ઉદભવે તો કાળામરીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે તથા તમારો અવાજ પણ મધુર બની જાય છે. આ સિવાય 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી પણ ગળાનું સંક્રમણ દુર થઇ જશે.

મિત્રો ઉધરસ ની સમસ્યા થાય ત્યારે 1/2 ચમચી કાળા મરીનું ચૂર્ણ અને 1/2 ચમચી મધ મિક્સ કરીને એને દિવસમાં 3 થી 4 વખત ચાટવું, આમ કરવાથી તમારી ઉધરસ ની સમસ્યા દૂર થઇ જશે તેમજ કાળી મરી ને બારીક ક્રશ કરીને ઘી મા મિકસ કરી તેનો લેપ લગાડવા થી સ્કિન ની સમસ્યા દૂર થઇ જાય છે. કાળા મરી નું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ જેવી કે કાળા દાગ કે નિશાન, ખીલ વગેરે દૂર થઇ જાય છે.

મિત્રો જો તમે નેત્રો ની સમસ્યા થી પીડાતા હોવ તો કાળા મરીને પીસીને એનો પાવડર બનાવી લો ત્યાર બાદ તેને દેશી ગાયના ઘીની સાથે મિક્સ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી નેત્રો સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઇ જશે અને જો કોઈ વ્યક્તિ શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા થી પીડાતું હોય તો ફૂદીનાની છાશમાં કાળા મરી ઉમેરીને તેનું સેવન કરવું જે તમારા માટે લાભદાયી સાબિત થશે. શ્વાસની સમસ્યા માં કાળામરી ના નિયમિત સેવન થી રાહત મળે છે.

મિત્રો જો તમે હરસ ની સમસ્યા થી પીડાતા લોકો માટે કાળી મરી દવાથી કમ નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને ક્રશ કરીને પાવડર બનાવી લો ત્યાર બાદ આ પાવડરનું સવારે તથા સાંજ સેવન કરવું. આ પાવડરના સેવન થી હરસની સમસ્યા દુર થશે. પરંતુ, આના માટે તમારે જંકફૂડ તથા ઓઈલી ફૂડ ના સેવન થી દૂર રહેવું પડશે.

મિત્રો દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દર્દ, દાંત બગડી જવા વગેરે માંથી મુક્તિ મેળવવાનો કાળામરી શ્રેષ્ઠ ઈલાજ છે. દાંતમાં થતાં દર્દ ને દૂર કરવા માટે કાળામરીના દાણાને દાંત વચ્ચે રાખીને નિરંતર ચાવવા, આનાથી દાંતનો દર્દ દૂર થઈ જશે. દાંતોમાં પાયોરિયા ની સમસ્યા હોય તો મરીના પાવડરને નમક સાથે મિક્સ કરીને દાંતો પર લગાવવામાં આવે તો પણ તમને રાહત મળશે.

જો તમે યાદશક્તિ નબળી થવાની સમસ્યા થી પીડાતા હોવ તો મધમાં કાળામરીનો પાવડર મિક્સ કરી દિવસમાં 2 વખત તેનું સેવન કરવું. તમને લાભ અવશ્ય થશે તે સિવાય શરદી ની સમસ્યા ઉદભવે તો મધ સાથે કાળામરીના દાણાનું સેવન કરવું, આ પ્રક્રિયા દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદી ની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

જો તમે પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિકસ કરીને તેનું સેવન કરી લો. આ ઉપરાંત દ્રાક્ષની સાથે કાળી મરી નું દિવસમાં 3 વાર સેવન કરવું જેથી તમને આ પેટની સમસ્યા માંથી મુક્તિ મળશે તથા તમારા પેટના તમામ કીડા મરી જશે. આ સિવાય જો પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા ઉદભવી રહી હોય તો તુરંત લીંબુના રસમાં કાળામરીનો પાવડર અને નમક મિકસ કરી તેનું સેવન કરી લો. આ ઉપચાર તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

મિત્રો આ સિવાય જો તમારા શરીર પર કયાંક ફોડલીઓ થઈ જાય તો કાળી મરીને પાણીની સાથે પત્થર પર ઘસી અનામિકા આંગળીથી માત્ર ફોળલીઓ પર લગાવવાથી ફોડલીઓ ઠીક થઈ જાય છે કાળી મરીનો સેવનથી માથામાં કોઈ પણ પ્રકારનો દુખાવો ઠીક થઈ જાય છે અને આ સાથે જ હેડકી ચાલવી પણ પૂરી રીતે બંદ થઈ જાય છે તેમજ શરદી થતા પર દૂધમાં કાળી મરી મિકસ કરી પીવાથી બહુ રાહત મળે છે.

મિત્રો મધમાં વાટેલી કાળી મરી મિક્સ કરી દિવસમાં 3 વાર ચાટવાથી ખાંસી  કે ઉંઘરસ ઠીક થઈ જાય છે. વાટેલી કાળી મરીમાં ઘી મિક્સ કરી સવારે સાંજે નિયમિત ખાવાથી આંખોની રોશની વધે છે. તાવમાં કાળી મરી તુલસી અને ગિલોયનો ઉકાળો પીવાથી લાભ મળે છે. 4-5 દાણા કાળી મરીની સાથે 15 દાણા દ્રાક્ષ ચાવવા થી ખાંસીમાં ખૂબ મદદ મળે છે કાળી મરી બધા પ્રકારના સંક્રમણમાં લાભ આપે છે. બવાસીરના દર્દીઓ માટે કાળી મરી બહુ ઉપયોગી છે. સાંધા ના રોગમાં પણ કાળી મરી ખૂબ લાભકારી સિદ્ધ હોય છે.

About bhai bhai

Check Also

શું તમે પણ તમારા પેટને અંદર કરવા ઈચ્છો છો તો દરરોજ સવારે કરો આ આયુર્વેદિક ચા નું સેવન, ચૂટકીમાં થઈ જશે ગાયબ……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટાપો એક પ્રકારની બીમારી હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *