Breaking News

સંભોગ કરવાની ખુબજ શોખીન હોય છે આ પ્રકારની યુવતીઓ, તક મળતાં થઈ જાય છે શરૂ………

ઘણી વાર સેક્સ વિશે ઘણી વસ્તુઓ કહેવામાં અને સાંભળવામાં આવે છે. તાજેતરમાં, કિશોરોની છોકરીઓની શાળાના નિયમિત અને તેમના જાતીય સંબંધ વચ્ચે મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. ઇન્ડિયાના યુનિવર્સિટીએ આ અભ્યાસ શાળાની છોકરીઓ પર કર્યો છે. આ અધ્યયનમાં, શાળાના સસલા, કસોટીની નિષ્ફળતા અને કોન્ડોમ વિના જાતિ વચ્ચેનો સંબંધ દોરવામાં આવે છે.

સર્વેક્ષણમાં ઘણી વસ્તુઓ ખુલી છે:ઇન્ડિયાના યુનિવર્સિટીમાં સેક્સ અંગેનો સર્વે 14 થી 17 વર્ષની છોકરીઓ પર કરવામાં આવ્યો છે. 10 વર્ષમાં પૂર્ણ થયેલા આ અભ્યાસ માટે, રોમેન્ટિક અને શારીરિક સંબંધ સાથે તેમની ડાયરીમાંથી 387 છોકરીઓની વર્તણૂકને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અધ્યયન સાથે સંકળાયેલી છોકરીઓએ સંશોધનકર્તા સાથે તેમની દરેક મોટી અને નાની વર્તણૂક શેર કરી.ગર્લ્સ સ્કૂલ બંક કરે છે અને પરીક્ષામાં નિષ્ફળ જાય છે, આવી પરીક્ષા નિષ્ફળના દિવસે આવી છોકરીઓ સ્કૂલમાં ભણતી હોય છે અને કોન્ડોમ વિના સેક્સ કરે છે તેવા કિસ્સાઓ વધુ બન્યા છે. યુવતીઓનું માનવું હતું કે પરીક્ષણમાં નિષ્ફળ થયા પછી, તેઓ કોન્ડોમ વિના સેક્સ કરે છે.

હું સ્કૂલમાં હતો ત્યારે મારે એક છોકરી સાથે લવ થઈ ગયો હતો. એ કાચી ઉંમરમાં જ અમે વારંવાર સેક્સ માણતાં. એ પછી તો એણે ભણવાનું છોડી દીધું અને મેં કોલેજ જોઈન્ટ કરી. કોલેજમાં મારે ત્રણ-ચાર ગર્લ્સ ફ્રેન્ડ્સ થઈ ગઈ! અમે બધા સાથે જ ફિલ્મ જોવા જઈએ છીએ અને એમાંથી બે સાથેય મેં સેક્સ માણ્યું છે. ત્રીજીએ મને દાદ ન આપી. હકીકતમાં એ મને સૌથી વધુ ગમે છે. મેં એને પ્રપોઝ કરતાં એણે મને કહ્યું, તું મને આ બીજીઓ જેવી સમજે છે? તારી સાથે ફ્રેન્ડશિપ છે એટલે કંઈ બેડ પાર્ટનર ન બની જવાય! તું એ બંને સાથે ફ્રેન્ડશિપ છોડી દે તો જ તારી સાથે ફ્રેન્ડશિપ રાખીશ.

આ દરમિયાન મારે જેની સાથે સ્કૂલમાં ફ્રેન્ડશિપ હતી અને સેક્સ રિલેશન હતું તે છોકરી મને મળી. એણે કહ્યું કે એ તો મને ખૂબ લવ કરે છે અને મેરેજ કરશે તો મારી સાથે જ! મને એ આજેય એટલી જ ગમે છે. આમ તો એ મારી કોલેજની ત્રણેય ફ્રેન્ડ્સ કરતાં વધુ બ્યુટીફૂલ છે, પરંતુ એ એસએસસી સુધી જ ભણેલી છે એટલે એની સાથે મેરેજ કરું તો બધા મજાક ઉડાવશે એવો ડર લાગે છે! એ સિવાય જેણે મને બીજી ફ્રેન્ડ્સ સાથે ફ્રેન્ડશિપ છોડી દઉં તો લવ કરવા તૈયાર છે એમ કહ્યું. એય ગમે છે તો મારે શું કરવું જોઈએ.

રાજેન્દ્ર તું ભારે લફરાબાજ લાગે છે. તને લવ અને સેક્સમાં વધુ સમજ લાગતી નથી. તને માત્ર સ્ત્રીના શરીરમાં જ રસ હોવાનું જણાય છે. સ્કૂલમાં ભણતો ત્યારે જ એક ગર્લફ્રેન્ડની સાથે શરીરસંબંધ બાંધ્યો અને વારંવાર એ સિલસિલો ચાલુ રહ્યો હતો. તમે બંને નસીબદાર કે એ છોકરી પ્રેગ્નન્ટ ન બની ! બાકી કાચી ઉંમરમાંય સમજણ વગર શરીરસંબંધ બાંધવાથી છોકરી પ્રેગ્નન્ટ થવાના અનેક કિસ્સા બને છે.

એ પછી તને કોલેજમાં ત્રણ છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ થઈ અને ત્રણમાંથી બે સાથે તો તું શરીરસુખ પણ માણે છે! ખરેખર તું તો હવસખોર છે, પણ પેલી છોકરીઓ પણ આવી હોય તે માની ન શકાય, પરંતુ ઈન્ટરનેટ, વિવિધ પોર્ન વીડિયો, પોર્ન ફિલ્મ્સ, ટીવી સિરિયલો અને તેના અનેક પ્રકારના નગ્નતા દર્શાવતા કાર્યક્રમો વગેરેને કારણે હવે બાળકો નાનપણથી જ સેક્સના રવાડે ચઢી જાય છે. તારા પર અને પેલી તારી ફ્રેન્ડ્સ પર પણ તેની જ અસર હોવાની શક્યતા છે.

હકીકતમાં પુખ્ત વયે જ સેક્સ વિશે વિચારવું અને જાણવું જોઈએ, પરંતુ હવે ફ્રી સેક્સનો વાયરો વાયો હોવાથી તમારી પેઢીને કંઈ કહેવા જેવું રહ્યું નથી. છોકરીઓ શરીર દેખાય એવાં કપડાં જ પહેરે છે! એમાં એ ગૌરવ અનુભવે અને સામેથી બોય્ઝને ફ્રેન્ડ્સ બનાવવા પ્રયાસ કરે છે. હવે તો વધુ બોય્ઝ કે ગર્લ્સ ફ્રેન્ડ્સ હોય એનેય ક્રેડિટ ગણાય છે! સેક્સનો કોઈ છોછ રહ્યો નથી. તારી કોલેજની બે ગર્લફ્રેન્ડ્સ સાથે તેં સેક્સ માણ્યું તે બેમાંથી કોઈએ તને લવ કે મેરેજ માટે પ્રપોઝ સુધ્ધાં નથી કર્યું!

મતલબ કે સેક્સ માણવા પૂરતી જ ફ્રેન્ડશિપ છે. કેરેક્ટર જેવું કશું રહ્યું નથી. આવી પરિસ્થિતિમાં તને કોલેજની તારી ત્રીજી ફ્રેન્ડે જ વાત કરી તે વિચારણીય તો છે જ! એ કહે છે તે બીજીઓ જેમ બેડ પાર્ટનર બનવામાં માનતી નથી, એટલે કે તેનું કેરેક્ટર સારું છે! અને સારું હોવું જોઈએ એમ પણ માને છે. એણે તું બીજી બે ફ્રેન્ડ્સ સાથે સેક્સ માણતો હોવાની જાણ હોવા છતાં તું તેઓ સાથે ફ્રેન્ડશિપ છોડી દે તો તારી સાથે ફ્રેન્ડશિપ અને લવ કરવા તૈયારી દર્શાવી છે, તે તેને તારા તરફ આકર્ષણ અને ફિલિંગ્સ હોવાનું દર્શાવે છે. જોકે તે તને જે રીતે સ્વીકારવા તૈયાર થઈ છે તે આજકાલ વિચારસરણીનું ઉદાહરણ પણ કહી શકાય. આમ તો બ્રોડમાઈન્ડેડ કહી શકાય. કોઈ સ્ત્રી પોતાનો પુરુષ બીજી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ ધરાવતો હોય તે કઈ રીતે સાંખી શકે?પરંતુ હવે એવુંય શક્ય બની ગયું છે, કારણ કે એ ગર્લ્સ પણ ગમે ત્યારે બીજું પાત્ર શોધવામાં માનતી હોય છે.

આ દરમિયાન તને તારી સ્કૂલ સમયની ફ્રેન્ડ મેરેજ કરવાની વાત કરે છે એ વિચારણીય બાબત છે. તે તને ખરેખર લવ કરે છે. એણે તારી રાહ જોઈ છે, અને રાહ જુએ છે. એ અન્ય જેવી હોત તો તેણે બીજો કોઈ બોયફ્રેન્ડ શોધી લીધો હોત! પરંતુ તેણે એમ નથી કર્યું, એની સાથે તને તે ઓછું ભણેલી હોવાનો જ વાંધો છે. લવમાં આ મુદ્દો ગૌણ ગણાય, પરંતુ તારી ભ્રમરવૃત્તિ હોવાથી તું ભરોસાપાત્ર નથી. એટલે સૌપ્રથમ તો તું તારી વાસનાભૂખને છોડ અને ગંભીરતાપૂર્વક વિચાર. મારા મતે તારે પ્રથમ સ્કૂલવાળી ફ્રેન્ડને જ પરણવું જોઈએ. તારી કોલેજની ત્રીજી ફ્રેન્ડ કદાચ ઈર્ષ્યાથી પણ તું બીજી બેને છોડી દે તો લવ કરવા તૈયારી બતાવતી હોવાનું બની શકે.

તને તારી સ્કૂલવાળી ગર્લફ્રેન્ડ ઓછું ભણી છે તેનો વાંધો હોય તો તું મેરેજ કરી તેને વધુ એજ્યુકેટ કરી શકે છે! બાકી તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો માત્ર શોખ ખાતર કે દેખાડા માટે કહેવા પૂરતું વધુ ભણી શકે. મારા મતે તો તેની કંઈ જરૂર નથી અને તું તેને સ્વીકારી ભ્રમરવૃત્તિ છોડી જીવનમાં ઠરીઠામ થાય એ જ યોગ્ય છે. હા, આ સાથે તું બ્લડ ટેસ્ટ અવશ્ય કરાવી લેજે. તેં જે રીતે સેક્સ માણ્યું છે તે જોખમી જ છે.

About bhai bhai

Check Also

ત્રેતા યુગ માં પણ હતો આ વ્યક્તિ પાસે મોબાઈલ,વૈજ્ઞાનિકો એ પણ માન્યું..શુ તમને ખબર છે કોની પાસે હતો?…

ત્રેતા યુગ માં પણ શુ ? મોબાઇલ યંત્રો હતા. વિજ્ઞાનિક નો દાવો છે જાણો આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *