સુરતના પરિવારની પરિસ્થિતિ અને ખરાબ મજબૂરીને જોઈને તમે પણ થઇ જશો ભાવુક, પરિસ્થિતિથી કંટાળીને તેમને…

0
153

મિત્રો આપણે દરેક જાણીએ છીએ કે જીવન જીવવાની રીત હોય છે .સુખ અને દુઃખ આ બન્નેમાંથી દરેક લોકોને પસાર થવું જ પડે છે. લોકોના જીવનમાં સુખ અને દુઃખ બંને આવાના જ હોય છે .દુનિયાનો નિયમ છે કે જન્મ લીધો છે તેને સુખ અને દુઃખ નો સામનો તો કરવો જ પડશે.કોઈને પહેલા સુખ હોય છે તો કોઈ ને પછી સુખ હોય છે.

પરંતુ લોકોને આ સ્થિતિમાંથી ગુજરવું જ પડે છે. આપણે એક પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના જીવનમાં સુખ ક્યારેય જોયું જ નથી તેમ કહીએ તો પણ ચાલે.આ પરિવારે તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે અને આખરે તેઓ પોતાના જીવનને ટૂંકાવી દેવા પણ તૈયાર થઈ ગયા હતા.

આ પરિવાર સુરતનો છે તેઓ પતિ પત્ની ,બાળકો ,સાસુ આમ પૂરો પરિવાર રહે છે .ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે અને જરૂરિયાતો પૂરી કરવા માટે ગણાતો વ્યક્તિ એટલે પુરુષ. પરિવારમાં તેઓના પતિ ને આંખે દેખાતું નથી જેથી પરિવારને ખૂબ જ મુશ્કેલી પડે છે અને તેમને આ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે અને તેમના દીકરાને પણ આવી જ રીતે આંખની તકલીફ છે.

અને આંખની સારવાર માટે તેઓની પાસે પૈસા જ નથી .તેઓને પોતાનું ગુજરાન ચલાવવામાં પણ જો મુશ્કેલી પડે છે. તો આ મહિલા આખો દિવસ સ્ટોન ચોંટાડીને ઘરનું ગુજરાન ચલાવે છે.આખો દિવસ કામ કરવા છતાં પણ તેઓ તેમાંથી કરિયાણા નું બિલ ,ઘરનું ભાડું ભરી શકતા નથી માંડ 200 રૂપિયા નું કામ થાય છે

તેમાંથી ઘરની આર્થિક વસ્તુઓ લાવવા માટે પૂરા થઈ જાય છે, લોકો આવી મુશ્કેલીઓમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે.પરિવારને કરુણ વાર્તા સાંભળીને આપો તો હૃદય કંપી ઊઠે છે.આ દંપતીના લગ્નજીવનને 17 વર્ષ થયા ત્યારથી જ તેમણે કોઇ પણ પ્રકારનું સુખ જોયું નથી. એને હકીકત જણાવતા કહ્યું કે કેટલાક દિવસથી તે લોકો ભૂખ્યા રહ્યા છે માત્ર બાળકોનું પેટ ભરે છે .તેઓને ખાવામાં પણ ફાંફા પડે છે .અને ઘરનું કોઈક વસ્તુ લાવવું હોય તો પણ વિચાર કરવો પડે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.