Breaking News

શરદ પૂર્ણિમા ના દિવસે ભૂલ થી પણ ના કરતા આ કામ,નહીં તો ઘરે આવી જશે પૈસાની તંગી…

આખા વરસ માં ઘણી બધી પૂનમ આવે છે અને આ પૂનમ માં શરદ પૂર્ણિમા સૌથી ખાસ હોય છે શરદપૂર્ણિમા ની ઘણુ શુભ માનવા માં આવે છે અને શરદ પૂર્ણિમા ના દિવસે લક્ષ્મી માતા ની પૂજા કરવા થી ધન લાભ થાય છે આ વર્ષે શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબર એ આવી રહી છે શાસ્ત્રો માં શરદ પૂર્ણિમા નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે આ સમયે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે લોકો સાચા મન થી માતા ની પૂજા કરે છે એમના ઉપર માતા ની કૃપા વરસી જાય છે.

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે વર્ષમાં અમુક દિવસ સ્પેશિયલ હોય છે જેમાં શરદ પૂનમ સામેલ છે શરદ પૂનમને અશ્વિન મહિનાની પૂર્ણિમાને કહે છે શાસ્ત્રો મુજબ સમુદ્ર મંથન દરમ્યાન દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા અમુક સ્થાનો પર શરદ પૂર્ણિમાને કોઝગિરી પૂર્ણિમા પણ કહે છે.

કેહવાય છે કે શરદ પૂર્ણિમા ની રાતે ઊંઘવું વર્જિત હોય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નો જાપ રાત ભર કરવા માં આવે છે જેના કારણે આ પૂર્ણિમા ને કોજાગરી પૂર્ણિમા એટલે કે જાગવા વાળી રાત પણ કહેવા માં આવે છે.

મિત્રો આ દિવસ માં લક્ષ્મીની પૂજા કરવા માટે અને તેને પ્રસન્ન કરવા માટે મહત્વનો હોય છે આ સાથે જ આ દિવસે અમુક કામ કરવાની મનાઈ હોય છે ચાલુ વર્ષે 19 ઓક્ટોબર 2021ના રોજ શરદ પૂર્ણિમા આવે છે.

શરદ પૂનમના દિવસે ના કરો આ કામ.શરદ પૂનમના દિવસે ભૂલથી પણ નોનવેજ અને દારૂનું સેવન ના કરવુ જોઈએ નહીંતર આર્થિક સંકટમાં ફસાવવાનો વારો આવી શકે છે શરદ પૂનમના દિવસે નાણાંની લેવડ-દેવડ ના કરશો. જેનાથી નાણાંનુ નુકસાન થાય છે આ દિવસે બહ્મચર્યનું પાલન કરવુ જોઈએ. નહીંતર દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

માન્યતા છે કે શરદપૂર્ણિમા ની રાત્રે ઊંઘવું ન જોઈએ અને રાત ભર માતા ની પૂજા કરવી જોઈએ. જે લોકો શરદપૂર્ણિમા ની રાત્રે ઊંઘી જાય છે. એમના ઘર માં માતા લક્ષ્મી નો પ્રવેશ નથી થતો. એટલા માટે દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે તમે શરદ પૂર્ણિમા ની રાત્રે પૂજા કરો અને ઊંઘો નહીં.

શરદ પૂનમના દિવસે વિવાહીત સ્ત્રીઓને ભોજન કરાવવુ જોઈએ અને સાથે કોઈ ભેટ આપવી જોઈએ જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે શરદ પૂનમના દિવસે સુર્યાસ્ત પહેલાં દાન-દક્ષિણા આપો સુર્યાસ્ત બાદ દાન કરવાથી ગરીબી આવે છે આ દિવસે જો શક્ય હોય તો તવો ના ચડાવવો જોઈએ એટલેકે તળેલી વસ્તુઓ ખાવી જોઈએ શરદ પૂનમે મહિલાઓએ સૂર્યાસ્ત બાદ વાળમાં કાંસકો ના નાખવો જોઈએ. આમ કરવાથી અશુભ થાય છે.

માતા લક્ષ્મી ને સોપારી ઘણી પ્રિય હોય છે. એટલા માટે શરદપૂર્ણિમા ની સવારે માતાજી ની પૂજા કરતા એમને સોપારી જરૂર ચઢાવો. સોપારી ના સિવાય લાલ દોરો, અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરે નો પણ પૂજા ના સમયે ઉપયોગ કરો. આજ પૂજા થયા પછી આ બધી વસ્તુ તમે તિજોરી માં મૂકી લો. આ ઉપાય કરવા થી ધન ની કમી ક્યારેય નહીં થાય.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *