Breaking News

શરીર છે દુબડુ પાતડુતો કરીલો આ વસ્તુનું સેવન,બમણી ઝડપથી વધવા લાગશે શરીર……..

કેટલીક વાર ઘણા લોકોનું વજન ઘણું બધું ખાવા છતાં પણ વધતું નથી અને તેઓ નબળા જ રહે છે.ઘણી કોશિશ પછી પણ વજન વધતું નથી.વજન વધારવા માટે ડાઈટ ખૂબ મહત્વપૂર્ણ હોઈ છે.એવું નથી કે ખોરાક જ વજન ઘટવાનું કારણ છે તે આનુવંશિક પણ હોઈ શકે છે.તેથી જ પાતળું શરીર થવાના કારણે તેમના શરીર માં ઉર્જા ની કમી થઇ જાય છે. પાતળા શરીર થી છુટકારો મેળવવા માટે આપણે ઘણા પ્રકારની વસ્તુઓ નું સેવન કરે છે. પરંતુ તેના પછી પણ શરીર નું પાતળું શરીર બરકરાર રહે છે.

દુર્બળ શરીર હોવાને કારણે શું તમે પણ લોકોની સામે આત્મવિશ્વાસ સાથે ઉંભા નથી રહી શકતા.એક સારું શરીર બનવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે.નબળા લોકો તેમના પાતળા હોવાને કારણે તેમના મિત્રો અને સંબંધીઓની સામે શરમ અનુભવે છે.ઘણું બધું ખાધા પછી પણ ઘણા લોકોનું વજન વધતું નથી અને તેઓ નબળા રહે છે.ઘણી કોશિશ પછી પણ વજન વધતું નથી.વજન વધારવા માટે ડાઈટ પણ મહત્વનું છે.એવું નથી કે ખોરાક જ વજન ઓછું થવા માટેનું કારણ છે.

તે આનુવંશિક પણ હોઈ શકે છે પરંતુ આપણે કહી શકીએ કે આ માટેનું સૌથી મોટું કારણ આપણો ખોરાક હોઈ શકે છે.ઘણા લોકો વજન વધારવા માટે ઘરેલું ઉપાય પણ અપનાવે છે તો કેટલાક વજન વધારવાની ટિપ્સ લઈને વજન વધારવાનો પ્રયાસ કરે છે.તમારો આહાર તમારા ઓછા વજન અને દુર્બળ શરીરનું કારણ હોઈ શકે છે.તંદુરસ્ત શરીર મેળવવા માટે સારો ખોરાક અને પીણું લેવાનું પણ મહત્વપૂર્ણ છે.સ્વસ્થ શરીર તમારા વ્યક્તિત્વ માટે પણ ખૂબ મહત્વનું છે.

ઘણા લોકો પ્રશ્ન કરે છે કે વજન વધારવા માટે શું ખાવું જોઈએ.શું પ્રોટીન ખાવાથી વજન વધે છે કેટલાક લોકો નબળા શરીરથી એટલા પરેશાન છે કે તેઓ એક અઠવાડિયામાં પોતાની લંબાઈ વધારવાના ઉપાય શોધે છે તેમજ વજન કેવી રીતે વધારવું તેના જેવા ઘણા પ્રશ્નોના જવાબો શોધે છે.જો તમે પણ આમાંના કોઈપણ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો તો જાણો વજન વધારવા માટે શું ખાવું.કયા ખોરાક તમને વજન વધારવામાં મદદ કરી શકે છે.

જો તમારું શરીર પણ પાતળું છે અને તમે પોતાનું વજન વધારવાની ઈચ્છા રાખો છો તો તમે કેળા નું સેવન કરવાનું શરુ કરી દો. કેળા ખાવાથી વજન ને સરળતાથી વધારવામાં આવી શકે છે. જે લોકો રોજ બે કેળા ખાય છે તેમના શરીર નું ઉર્જા સ્તર પણ વધી જાય છે. તમે કેળા નું સેવન ઘણા પ્રકારના પોતાના શરીર નું વજન વધારી શકો છો.

આ રીતે કરો કેળા નું સેવન તરત વધી જશે તમારું વજન.કેળા ના ઉપર થી દૂધ પીવો.જો રોજ સવારે કેળા ખાધા પછી તેના ઉપર થી દૂધ પીવામાં આવે તો વજન તેજી થી વધી જાય છે. તમે બસ રોજ સવારે પાતળી છાલ વાળા બે કેળા ને ખાઈને તેમના ઉપર થી દૂધ પી લો. એક મહિના સુધી એવું કરવાથી તમારું વજન વધી જશે અને તમને પાતળા શરીર થી છુટકારો મળી જશે.ભોજન પછી જરૂર ખાઓ કેળા.ખાવાનું ખાધા પછી જો કેળા નું સેવન કરવામાં આવે તો ખાવાનું સારી રીતે પછી જાય છે અને એવું થવા પર શરીર ને પોષક તત્વ મળી જાય છે. તેથી તમે રોજ ખાવાનું ખાધા પછી કેળા નું સેવન પણ કર્યા કરો.

કેળા ને દૂધ માં નાંખીને ખાઓ.જો તમારે દૂધ પીવાનું પસંદ નથી તો તમે કેળા ને દૂધ ના અંદર નાંખીને બનાના શેક બનાવીને પી લો. બનાના શેક બનાવવાનું બહુ જ સરળ હોય છે અને આ 2 મિનીટ માં બનીને તૈયાર થઇ જાય છે. તમે બસ બે કેળા લઈને તેમને છોલી લો. પછી તેમના ટુકડા કરીને તેમને મિક્સર ના અંદર નાંખી દો. હવે તમે મિક્સર માં ઠંડુ દૂધ નાંખીને મિક્સર માં નાંખી દો. 2 મિનીટ સુધી મિક્સર ચલાવ્યા પછી તમે મિક્સર ને બંધ કરી દો.બનાના શેક બનીને તૈયાર છે. તમે ઈચ્છો તો તેના અંદર ખાંડ પણ નાખી શકો છો. હા કેળા પહેલા થી જ મીઠા હોય છે તેથી તમે ખાંડ ના નાંખો તો વધારે સારું હશે.

કેળા અને ચોકલેટ.કેળા અને ચોકલેટ ને એકસાથે ખાવાથી પણ વજન ને સરળતાથી વધારવામાં આવે છે. તમે એક ગ્લાસ દૂધ ના અંદર ચોકલેટ નાંખી દો અને આ દૂધ ને સારી રીતે ગરમ કરી દો. તેના પછી તમે બે કેળા ખાઈને આ દૂધ પી લો. સતત ત્રણ અઠવાડિયા સુધી આ દૂધ પીવાથી તમારું વજન વધી જશે. તેના સિવાય તમે ઈચ્છો તો કેળા ને પીસીને કરીને તેના અંદર ચોકલેટ મેળવીને પણ ખાઈ શકો છો.કેળું અને દહીં ની સાથે ખાઓ.હા તમે દહીં ના સાથે પણ કેળા નું સેવન કરી શકો છો. તમે બસ એક વાટકી દહીં ના અંદર કેળું કાપીને નાંખી દો અને તેમનું સેવન કરી લો. હા જે લોકો ને તાવ જલ્દી લાગી જાય છે તે લોકો દહીં અને કેળા નું સેવન એકસાથે ના કરો. કેમ કે આ બન્ને વસ્તુઓ ઠંડી હોય છે અને તેમને ખાવાથી તાવ થઇ શકે છે.

આ સિવાય આ વાતોનું પણ ધ્યાન રાખો હોર્મન પરીક્ષણ કરાવો.વજનમાં ઘટાડો હોર્મોન્સની સમસ્યા હોઈ શકે છે. આ માટે, તમારે પહેલા તમારું હોર્મોન ચેક અપ કરાવવું જોઈએ. તમને જણાવી દઈએ કે થાઇરોઇડને કારણે સ્ત્રીઓમાં સામાન્ય વજનની તુલના ઓછી હોય છે. જેના માટે તમારે ડોકટરની તપાસ લેવી જોઈએ તે પછી જ સારવાર શરૂ કરવી જોઈએ.

વજન વધારવાની યોજના બનાવો.જો તમે ખરેખર તમારું વજન વધારવા માંગતા હોય તો આ માટે ચાર્ટ તૈયાર કરો. હા, તે ચાર્ટમાં તમારે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ કે નહીં તે વિશે આ બધી બાબતો લખો. આ માટે તમે ડોકટરની સલાહ પણ લઈ શકો છો. આ ઉપરાંત, તમારે તમારી એક દિનચર્યા સુધારવી પડશે, જેથી તમે તમારી જાતને સ્વસ્થ બનાવી શકો.વધુ ખોરાક લો.વજન વધારવા માટે, તમારે વધુને વધુ ખાવું જોઈએ. આ માટે તમારે જાણવું જરૂરી છે કે કયો ખોરાક લેવો જોઈએ. તમને જણાવી દઈએ કે સ્ત્રીઓને વધુ કેલરીની જરૂર હોય છે, તેથી તમારે આવા ખોરાકને આહારમાં શામેલ કરવો જોઈએ, જેમાં વધુ પ્રોટીન હોય છે.

પિઝા, બર્ગરને ગુડબાય કહો..જો તમે પીઝા બર્ગર ખાવ છો, તો પછી તેને ખાવું બંધ કરો. કારણ કે તે તમારું વજન ક્યારેય વધારશે નહીં. વજન વધવાને બદલે તેનાથી શરીરમાં ચરબી જમા થવા લાગશે જેનાથી તમે ફિટ તો દેખાશો પરંતુ હેલ્દી નહિ બનો .તેના બદલે તમારે આહારમાં ઘઉંની રોટલી, ઘી વગેરે ખાવું જોઈએ. આ ઉપરાંત તમારે ફક્ત પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ.વ્યાયામ.ફિટ રહેવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં છોકરીઓ અથવા મહિલાઓએ કસરત કરવી જ જોઇએ. કહી દઈએ કે કસરત શરીરને ફીટ રાખે છે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *