Breaking News

શરીરના ગુપ્તાંગ પર તલ હોવાનો છે ખુબજ ખાસ જાણો તેનાથી જોડાયેલી વાતો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માનવના શરીર પર જુદા જુદા અંગો પર તલ રહેલા હોય છે. કોઈના ચહેરા ઉપર હોય કે પછી ગુપ્ત ભાગ પર. આ તલ જુદી જુદી લાક્ષણિકતાઓ દર્શાવે છે. ઘણી સ્ત્રીઓના સ્તન સહિત ગુપ્તાંગ ભાગો પરના તલો પણ તેમની માનસિકતા દર્શાવે છે. આજે આપણે માણસના મોઢાથી ગુપ્તાંગો પરના તલની લાક્ષણિકતાઓ વિશે જોઈએ.

હોઠો પર તિલ ધરાવતી સ્ત્રીઓ હોય છે સેક્સની ભૂખીઘણી સ્ત્રીઓને હોઠ ઉપર તિલ હોય છે. જે તેની ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. હોઠ પર તિલ ધરાવતી વ્યક્તિને સેક્સની વૃત્તિ વધારે હોય છે. આવી સ્ત્રીઓ સામેના પાત્રને સેક્સમાં થકવી નાંખે તેટલો ભરપૂર પ્રેમ પણ કરે છે. હોઠ પર તિલ ધરાવતી સ્ત્રીઓ કે પુરુષો પોતાના જીવનમાં આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.

તલથી સ્ત્રીના દેખાવમાં તો ચાર્મિંગ આવે છે. સાથે આવી સ્ત્રીઓ ખૂબજ પ્રેમાળ સ્વભાવની હોય છે. પ્રેમમાં વિષયાસક્ત – સેક્સી વૃત્તિ ધરાવતી હોય છે. આ સિવાય જો કોઈ પુરુષોની છાતીની – સ્તનની ડિંટડી પર તિલ હોય તો તે ચંચળ સ્વભાવના હોય છે. પરંતુ જો આ જ વસ્તુ સ્ત્રીઓમાં હોય અર્થાત જો કોઈ સ્ત્રી ના સ્તનની ડીંટડી પર તિલ છે તો તે સમાજમા પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ ચિંતિત રહેતી હોય છે.

શરીરના જુદા જુદા અંગો પરના તલ તમારી જુદી જુદી ખાસિયત.સમુદ્રશાસ્ર પણ જ્યોતિષ વિદ્યાનો જ એક સૂક્ષ્મભાગ છે. જેમાં માનવીના શારીરિક લક્ષણોને આધારે તેના સ્વભાવનું વર્ણન કર્યું છે. જુદા જુદા અંગોમાં તલ હોવા તે આનંદની વાત ગણાય છે. આ તલ શરીરના જે તે ભાગ પરથી તે વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવે છે. શરીરના જુદા જુદા ભાગમાં તિલના આધારે લોકોના સ્વભાવ અને વ્યક્તિવ્ય વિશે જણાવે છે. આવા તલો વિશે પણ જાણવું જોઈએ. શરીરના જુદા જુદા અંગો પરના તલ તમારી જુદી જુદી ખાસિયત જણાવે છે. પછી તે મોઢું હોય કે ગુપ્ત ભાગ હોય.

ગુપ્તાંગ પર તિલ હોય તો તેના પાર્ટનરને કરે છે અવિશ્વસનિય પ્રેમ.જે લોકોના ગુપ્તાંગ પર તિલ હોય તે તેમના વાસ્તવિક જીવનમાં પોતાના જીવનસાથીને અઢળક પ્રેમ કરતા હોય છે. પતિ પત્નિના ગુપ્તાંગ પર જો તિલ હોય તો તે તેમના પાર્ટનરને અવિશ્વસનિય પ્રેમ કરતા હોય છે. જે સ્ત્રીઓના જમણા સ્તન પર તિલ હોય તે મોટેભાગે આળસુ હોય છે. પરંતુ જો સ્ત્રીના ડાબા સ્તન પર તિલ હોય તો તે ખૂબજ સક્રિય હોય છે. ખૂબજ પાવરફૂલ મહિલા તરીકે સમાજમાં પોતાને સ્થાપિત કરવા સતત સક્રિય રહેતી હોય છે. જે સ્ત્રીઓના ગુપ્તાંગ પર તિલ હોય તો તે ઉદાર અને પ્રામાણિક હોય છે.

ગળાના ભાગે તિલ હોય તેવી સ્ત્રીઓ તેના પતિને સમાજમાં અપાવે છે માન મોભો.જે સ્ત્રીઓના ડાબા હાથ પર તિલ હોય તો તે ઉડાઉ સ્વભાવની હોય છે. આવી સ્ત્રીઓને નાણાંનો વ્યય કરવામાં માનતી હોય છે. પૈસાને પાણીની જેમ ઉડાવે છે. માટે આવી સ્ત્રીઓથી થોડી સાવચેતી પણ રાખવી જોઈએ. જે સ્ત્રીના ગળાના ભાગે તિલ હોય તો તે સ્ત્રી તેના પતિને સમાજમાં માન મોભો અપાવવામાં નિમિત્ત બને છે.

શરીર પરના તલના આધારે મનોવિજ્ઞાનિક તારણો રજૂ કરાયા.ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. આદિ કાળમાં ઋષિમુનિઓએ અનેક સંશોધનોના તારણો કાઢ્યા છે. સમુદ્ર શાસ્ત્રમાં અનુભવીઓએ અને વિદ્વાનોએ પોતે અભ્યાસ કરેલા તારણોનો નિચોડ રજૂ કર્યો છે. ઘણાં આદી શાસ્ત્રોમાં દૈનિક જીવન શૈલી વિશે, સામાજીક જીવન વિશે તેમજ શરીરની હાલચાલ અને શરીર પરની લાક્ષણિકતાઓને આધારે મનોવિજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના તારણ પરથી તેઓએ રજૂ કરેલા કેટલાક હાર્દ સમજવા જેવા છે. જેમાં શરીર પરના તલના આધારે પણ મનોવિજ્ઞાનિક તારણો રજૂ કરાયા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની સજાવટ પણ તમારી માનસિકતા રજૂ કરે છે.

આવો તો તમને જણાવીએ શરીરના પર રહેલા તલ શું કહે છે અને તેનો અર્થ શું છે. માથાના જમણા ભાગ પર તલ હોવું.માથાના જમણા ભાગ પર તલ હોવું દૌલત, શૌહરત અને સફળતાને દર્શાવે છે. નેણ(આઈબ્રો)ની નીચેના ભાગે તલ હોવું.નેણની નીચે રહેલો તલ બુદ્ધિમાની અને રચનાત્મક્તા દર્શાવે છે.

મોં કે નીચેના જડબાની ઉપર દાઢીના ભાગ પર તલ હોવું.જે મહિલાઓને આ ભાગ પર તલ હોય છે તેને ખુબ જ સુંદર માનવામાં આવે છે. આ તલ તે બાબત તરફ ઈશારો કરે છે કે તે મહિલા એક સંતુલિત અને સફળ જીવન જીવી રહી છે. નાક પર તલ હોવું.જે લોકોના નાક પર તલ હોય છે તે ખુબ સ્માર્ટ હોય છે. આ સિવાય તેઓ ગુસ્સેલ સ્વભાવના પણ હોય છે.

આંખોના સફેદ ભાગમાં તલ હોવું.ઘણા લોકોને આંખના સફેદ ભાગમાં પણ તલ હોય છે. જો જમણી આંખના સફેદ ભાગમાં તલ હોય તો તે ખુબ સહેલાઈથી દૌલત મળવાનો સંકેત આપે છે. અને ડાબી આંખના સફેદ ભાગમાં તલ હોવું ઘમંડી હોવાનો સંકેત આપે છે.

કાનના નીચેના ભાગમાં તલ હોવું.જો વ્યક્તિના જમણા કાનના નીચેના ભાગમાં તલ હોય તો તે વ્યક્તિના પોતાના પરિવારની જવાબદારીઓ મજબુતીથી નિભાવવાનો સંકેત આપે છે. ગાલ પર તલ હોવું.જો તમારા જમણા ગાલ પર તલ હોય તો તમે ખુબ જ ભાવુક સ્વભાવના વ્યક્તિ હોઈ શકો છો. આ સિવાય જો તલ તમારા ડાબા ગાલ પર હોય તો તે ધૈર્ય રાખનારા વ્યક્તિ હોવાનો સંકેત આપે છે. ગરદન પર તલ હોવું.જો તમારી ગરદન પર તલ હોય તો તેને ખુબ સારું માનવામાં આવે છે. જે તમારા સારા વ્યક્તિત્વનો સંકેત આપે છે.

ખંભા પર તલ હોવું.કોઈના ખંભા પર તલ હોવું દર્શાવે છે કે તે વ્યક્તિ પર ઘણી બધી જવાબદારીઓ છે અને તે એક સમજદાર અને વ્યવહારિક વ્યક્તિ છે. છાતી પર તલ હોવું. છાતીના ભાગ પર તલ હોવું દર્શાવે છે કે તે વ્યક્તિ ખુબ જ આળસુ છે. તે જીવનમાં સુખ સુવિધાઓનો વધુ આંનદ લેવાનું પસંદ કરે છે. આંગળીઓ પર તલ હોવું.આંગળીઓ પર તલનું હોવું જીવનમાં બાધાઓને દર્શાવે છે.

હથેળીઓ પર તલ હોવું.જમણી હથેળી પર તલ હોવાનો અર્થ છે કે તે વ્યક્તિ ઘનિક જીવન જીવશે. જ્યારે ડાબી હથેળી પર રહેલું તલ દર્શાવે છે કે વ્યક્તિ ખુબ ખર્ચા કરનારા સ્વભાવનો છે. પગ પર તલ હોવું.પગ પર તલ હોવાનો અર્થ એ છે કે તે વ્યક્તિને પોતાના જીવનમાં દુનિયા ફરવા અને નવી નવી જગ્યાઓ પર જવાના અનેક મૌકાઓ મળશે. બાહુ પર તલ હોવું.બાહુ પર તલ હોવું દર્શાવે છે કે તમે એક બહાદુર વ્યક્તિ છો અને સારા નિર્ણય લેવામાં ખુબ જ સક્ષમ છો.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *