Breaking News

શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાઓને આ વસ્તુની લાગે છે સૌથી વધારે બીક,નક્કી તમે નહીં જ જાણતાં હોય

દરેકને સ્ત્રી કે પુરુષ સંબંધ હોવો જરૂરી છે. આવી સ્ત્રી અને પુરુષોની યુગમાં આ ઇચ્છા વધે છે.પરંતુ આ ઇચ્છા વચ્ચે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના સંબંધો બનાવવા સાથે કેટલાક ભય સંકળાયેલા છે. આજે અમે તમને જણાવીશું કે સંબંધ બનાવતી વખતે મહિલાઓ સૌથી વધુ ડરતી હોય છે.ઘણી સ્ત્રીઓ નગ્ન હોય ત્યારે સંભોગ કરવાથી શરમાતી હોય છે. સ્ત્રીઓ ઘણીવાર જીવનસાથી દ્વારા નગ્ન થવામાં સંકોચ અનુભવે છે. તેમને ડર છે કે જો તેમના જીવનસાથીને તેમના શરીરને આકર્ષક ન લાગે તો શું થશે,શું તેમનો જીવનસાથી તેમને જેટલો પ્રેમ કરે છે તેટલું જ પ્રેમ કરશે અથવા તેઓ દૂર થઈ જશે? પરંતુ સ્ત્રીઓને સમજવું જોઈએ કે પ્રેમ ફક્ત શારીરિક જ નહીં, આધ્યાત્મિક પણ છે.

તેથી સંબંધ બનાવતી વખતે મહિલાઓએ આ બાબતો વિશે વિચારવું ન જોઇએ.કેટલાક સ્ત્રીઓ મર્યાદિત સમય માટે ગર્ભાવસ્થાની ઇચ્છા રાખતી નથી. પરંતુ જો તે ખરેખર ગર્ભવતી ન થાય, તો પછી તે સેક્સથી ખચકાઈ જાય છે.તે જ સમયે, ઘણી સ્ત્રીઓ નવા જીવનસાથીના નવા પ્રયોગથી સૌથી વધુ ડરતી હોય છે. તેના મગજમાં આ ડર પણ છે કે જો તે આ પ્રયોગ માટે ના પાડે તો તેનો સાથી ગુસ્સે નહીં થાય.

જાણો અન્ય સ્ટોરી.વાત જ્યારે લવ અને સેક્સની આવે છે ત્યારે મહિલાઓ પોતાનાથી આગળ માને છે. સેક્સ મામલે ઘણી વખત મહિલાઓ માને છે કે તે પુરુષો કરતાં વધુ સારી છે પણ તેમને માલુમ નથી હોતી કે સંભોગ દરમિયાન ઘણી એવી ભૂલ હોય છે જે તે કરી નાંખે છે જેની તેમને જાણ સુદ્ધા હોતી નથી.

ચાલો જણાવીએ કે સેક્સ સમયે મહિલાઓ કેવી ભૂલ કરી બેસે છે.સૌથી સામાન્ય ભૂલ જે મહિલાઓ કરે છે તે છે કે બેડ પર તેઓ ફક્ત પોતાના માટે વિચારે છે તેઓ પાર્ટનર વિશે વિચારતા નથી વાત જો પ્રેમની હોય તો તેમાં એક તરફી પ્રેમ ક્યારેય ન હોવું જોઈએ.કેટલીક મહિલાઓ તેમના પાર્ટનરને મશીન સમજે છે તેઓ માને છે કે જ્યાં સુધી તે પોતે સેક્સની ચરમ સીમા પર નહીં પહોંચે ત્યાં સુધી તેનો પાર્ટનર તેની સાથે ઈન્ટિમેટ રહેવો જ જોઈએ. જ્યારે ખરેખરમાં મહિલાઓની અપેક્ષા પુરુષો ઝડપથી ચરમસીમા પર પહોંચી જાય છે એટલે ઘણી વખત સેક્સ પુરુષો માટે બોઝ બની જાય છે.

મહિલાઓ સેક્સ માટે પહેલથી તૈયાર થતી નથી તેથી તેમને આવા સંબંધો માટે ઉત્તેજિત કરવામાં સમય લાગે છે.જે મહિલાઓ તેમના શરીરના વણજોયતા વાળો હટાવતી નથી. તેઓ ખરેખરમાં યૌનક્રિયામાં પુરુષોને મઝા કરાવી શકતા નથી તેથી પુરુષોનું મન સેક્સ માટે માનતું નથી.

ઘણી વખત મહિલાઓ તેમના પાર્ટનર સામે કપડાં કાઢતા શરમાતી હોય છે તે પોતાને ચાદરથી ઢાંકવાનો પ્રયાસ કરતી હોય છે પણ ખરેખરમાં જો આપ પાર્ટનરની સામે કપડાં બદલશો તો તે વધુ ઉત્તેજિત થશે.પુરુષ પાર્ટનરને ત્યારે વધુ સારુ લાગે છે જ્યારે આપ તેના શરીર પર કોમળ સ્પર્શ કરો છો. ઉત્તેજનામાં આકર આક્રમક સ્પર્શ કે અંગોને દબાવવું તેમની યૌન ઈચ્છા ઓછી કરી શકે છે.આપે ઘણી વખત સાંભળ્યું હશે કે પુરૂષો હમેશા સેક્સ માટે તૈયાર જ હોય છે સેક્સ જ એક એવી વસ્તુ છે જેનાથી પુરૂષોને સૌથી વધુ લગાવ હોય છે પણ આ વાત દર વખતે સાચી ઠરતી નથી. એવું પણ ઘણી વખત બને છે કે પુરૂષો સેક્સ માટે ઈન્કાર કરી દે છે. આ ઈન્કાર પાછળ પણ ઘણાં કારણો હોય છે.

 

એમાંના જ કેટલાંક કારણો આ રહ્યાં જેને કારણે પુરૂષો સેક્સ માટે ના પાડી દે છે,માનસિક તાણને કારણે તેઓ સેક્સથી સીધો ઈન્કાર કરી શકે છે. વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં હોઈએ તો તેને કઈ સારુ નથી લાગતું એટલે તેઓ ના પાડી દે છે.તે પુરૂષની ચાહત હોય છે કે તેનો પાર્ટનર તેની સાથે સેક્સ વિશે ખુલીને વાત કરે. જ્યારે બન્ને પાસે હોય તો તે પણ પુરે પુરો સહયોગ આપે. જ્યારે તેનો પાર્ટનર તેને જોઈતો સહયોગ નથી આપતો ત્યારે તેને સેક્સ પ્રત્યે અરુચી થઈ જાય છે.

મોટા ભાગના લોકો માને છે કે 20-30ની ઉંમર વચ્ચે સેક્સની સૌથી વધુ ઈચ્છાઓ થાય છે. પણ હાલમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આ ઉંમરમાં સેક્સ પ્રત્યે જેટલી ઈચ્છા થાય છે તે માટે તેટલો જ અણગમો પણ પેદા થાય છે.ઘણી વખત પાર્ટનર સાથે ઝઘડાને કારણે પણ સેક્સથી ઈન્કાર કરે છે. ઝઘડા બાદ પુરૂષોની એક જ વિચાર ધારણાં હોય છે કે બેડરૂમમાં દુરી તેના પાર્ટનર માટે સૌથી મોટી સજા છે. આ કારણે સંબંધો વધુ બગડે છે.

આત્મનિર્ભર સ્ત્રીઓ પાર્ટનરને ખૂશ રાખવામાં માહેર હોય છે,એક શોધમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ આત્મનિર્ભર હોય છે જે પોતાને આત્મનિર્ભર માને છે તે સેક્સ સેશનમાં સારી પાર્ટનર સાબિત થાય છે.સર્વેમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓને પોતાના આત્મ સમ્માનનું ખૂબ મહત્વ હોય છે અને જે આર્થિક અને માનસિક રૂપથી પોતાના પર નિર્ભર હોય છે.તે પાર્ટનરને સેક્સ સેશન દરમિયાન ભરપૂર મઝા કરાવે છે. તેઓ લાંબો સમય સુધી સેક્સ સેશનમાં ઈન્વોલવ રહીં શકે છે તેમજ પાર્ટનરને પણ રાખી શકે છે.

બ્રિટિશ જરનલ ઓફ યૂરોલોજીના એક સર્વે અનુસાર મહિલાઓ 40થી 50 ઉંમરમાં સેક્સને સૌથી વધુ માણે છે. જે પુરૂષો સાથે તેના સંબંધ સુધારવા અને માનસિક સુખમાં સહાયક બને છે.આ સર્વે પ્રમાણે મધ્યમ ઉંમરની મહિલાઓ આ ઉંમરમાં જવાન છોકરીઓ કરતાં વધુ સેક્સને એન્જોય કરે છે. આ ઉંમરમાં તેમને સેક્સની વધુ ઈચ્છા થાય છે અને તેઓ તેનો આનંદ પણ ઉઠાવે છે.નિષ્ણાતોના જણાવ્યાં અનુસરા 18-30 વર્ષની મહિલાઓમાં 54 ટકા મહિલાઓમાં સેક્સની ચરમસીમા પર પહોચવામાં વધુ વાર લાગે છે જ્યારે 31-45 ઉંમરની મહિલાઓમાં આ આંકડો માત્ર 43 ટકા હતો જ્યારે 46-54ની ઉંમરની મહિલાઓમાં આ આંકડો 48 ટકા હતો. તેઓ ચરમસીમા પર સહેલાઈથી પહોચી જાય છે.

આપણે ત્યાં પહેલાંના સમયમાં જ્યારે અને પુરુષોને લગ્ન થતાં હતા ત્યારે તેઓ એકબીજાનું મો પણ જોતા ન હતા. અને જ્યારે લગ્ન થયા પછી સુહાગરાત માટે બંને વ્યક્તિ એકબીજા સાથે ભેગા થાય ત્યારે જ તે બંને એક બીજા નું મુખ જોતા હતા. એટલું જ નહીં પરંતુ લગ્ન પહેલા તેની વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત પણ કરવામાં આવતી ન હતી. પરંતુ હાલના સમયમાં ધીમે-ધીમે મોડર્ન યુગ આવતો ગયો છે લોકો પરણ્યા પહેલા જ એકબીજાને પૂરતી રીતે ઓળખવા માંગતા હોય છે. વાતચીતની વાત તો દૂર રહી પરંતુ આજના સમયમાં ઘણા લોકો તો એટલા ફોરવર્ડ થઈ ગયા છે કે તે લગ્ન પહેલાં સુહાગરાત ની પ્રેક્ટિસ પણ કરી લેતા હોય છે. જી હા, મિત્રો એટલે કે તે બધા એકબીજા સાથે શારીરિક સંબંધો પણ બાંધતા હોય છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતા હોય તે વ્યક્તિઓ વચ્ચે નો આત્મવિશ્વાસ વધતો હોય છે. અને સાથે સાથે લોકો શરીરથી નહીં પરંતુ ભાવનાઓથી પણ એકબીજા સાથે જોડાઇ જતા હોય છે.પરંતુ તાજેતરમાં જ જ્યારે મહિલાઓ ઉપર અમુક ખાસ પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા ત્યારે અમુક એવા ખુલાસાઓ સામે આવ્યા કે જે દરેક પુરુષો માટે હેરાન કરી દેનારા હતા.

જી હા, મિત્રો અમુક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે મહિલાઓને પુરુષો દ્વારા કરવામાં આવતી અમુક ખાસ પ્રકારની હરકતો ખૂબ જ વધુ ગમતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એક ખાસ વાતો કે જે મહિલાઓનું શારીરિક સંબંધ બાંધતી વખતે વધુ ગમતી હોય છે.તાજેતરમાં એક રિસર્ચ થયું છે જેના ઉપરથી લોકોને જાણવા મળ્યું કે અંદાજે ૬૦ ટકા કરતાં પણ વધુ મહિલાઓને શારીરિક સંબંધ બાંધતી સમયે પુરુષો જો તેના વાળ ખેંચે અથવા તો તેને બચકા ભરે તો તેને ખૂબ જ ગમે છે.

 

આ મહિલાઓનું કહેવું છે કે જો તેમના પાર્ટનર એગ્રેસીવ થઈ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો તે મહિલાઓ ખૂબ ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે. મહિલાઓએ આ રિસર્ચ ની અંદર એવું પણ જણાવ્યું કે જ્યારે પુરુષો તેના વાળ ખેંચે છે. અને તેના આધારે મહિલાઓને પોતાના કંટ્રોલમાં કરતા હોય છે. તો તેના કારણે મહિલાઓને સૌથી વધુ આનંદની અનુભૂતિ થાય છે.જે પુરુષો વધુ એગ્રેસીવ થય અને મહિલાઓ સાથે સંબંધ હોય તેવા પુરુષો અને મહિલાઓ બંને ને વધુ આનંદ આવે છે. જો પુરુષો સેક્સ દરમિયાન મહિલાના વાળ ખેંચે છે અથવા તો મુખે થી તેના શરીર ઉપર બટકા ભરે તો તેના કારણે મહિલાઓ વધુ ઉત્તેજિત થઈ જાય છે. અને તે ચરમસીમાએ પણ વધુ ઝડપથી પહોંચે છે.

About bhai bhai

Check Also

કાકી સાથે અંગત પડોનો આનંદ લઈ રહ્યો હતો ભત્રીજો એટલાં માંજ થઈ ગઈ કાકીનાં પ્રેમીની એન્ટ્રી, જાણો પછી શું થયું……

મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના ઉપર વિશ્વાસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *