Breaking News

શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખુબજ ખાસ હોય છે પેશાબ કરવું,જાણો તેની પાછળનું કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પતિ અને પત્નીના સંબંધમાં વધુ મજબુતી લાવવા માટે યૌન સંબંધ બનાવવો ઘણો જરૂરી છે. આજકાલ વ્યસ્ત હોવાને કારણે ઘણા લોકો પોતાના પાર્ટનરને એટલો સમય નથી આપી શકતા જેટલો તેણે આપવો જોઈએ. એ વાત તો બધા સારી રીતે જાણતા હશો કે કોઈ પણ સંબંધમાં ત્યારે મજબુતી આવે છે, જયારે તમે તમારા પાર્ટનરને સંપૂર્ણ રીતે પોતાનો સમય આપો છો.

તમારે તમારા પાર્ટનરને ભાવનાત્મક અને શારીરિક બન્ને રીતે સમય આપવો જોઈએ. તેના માટે ઘણું જરૂરી છે કે કપલ્સ પોતાની સેક્સ લાઈફને સારી બનાવવા ઉપરાંત શારીરિક સંબંધ બનાવવાની પ્રક્રિયાને પણ સ્વચ્છ અને સારી બનાવે. જેથી આગળ જતા બન્ને માંથી કોઈને પણ કોઈ તકલીફ ન થાય, કેમ કે ઘણી વખત ઉત્સુકતામાં શારીરિક સંબંધ બનાવતી વખતે લોકો સાફ સફાઈ ઉપર જરા પણ ધ્યાન નથી આપી શકતા, જેને કારણે આવનારા ભવિષ્યમાં તેમના આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે.

આજે અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે વાતો તમને યૌન સંબંધ બનાવતી વખતે જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. વ્યક્તિના જીવનમાં શારીરિક સંબંધ બનાવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી છે શારીરિક સંબંધ બનાવતી વખતે પોતાના પ્રાઈવેટ પાર્ટનું ધ્યાન રાખવું. જો તમે યૌન સંબંધ બનાવતી વખતે તમારા પ્રાઈવેટ પાર્ટને સાફ નથી રાખતા તો તેનાથી આવનારા સમયમાં તમારા પાર્ટનરને ઘણી વધુ તકલીફ થઇ શકે છે.

વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ ઘણા વધુ સંવેદનશીલ હોય છે એટલા માટે તેનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ સાથે યૌન સંબંધ બનાવો છો, તો તેની તરત પછી તમારા ગુપ્તાંગોને સારી રીતે ધોઈ લો. એમ કરવાથી તમને અને તમારા પાર્ટનરના શરીરમાં સંક્રમણ ઘણું ઓછું થઇ જાય છે. ઘણી વખત જોવામાં આવે છે કે યૌન સંબંધ બનાવ્યા પછી સ્ત્રીઓના પેશાબમાં સંક્રમણની ફરિયાદ રહેતી હોય છે, જે તેના પાર્ટનરના શરીર સાથે ટ્રાંસમીટ થાય છે.

તમે બધા જાણો છો કે પુરુષોમાં શુક્રાણુ અને પેશાબ કરવાનો એક જ રસ્તો હોય છે. જેથી તેમના પેશાબમાં કોઈ પણ પ્રકારના કોઈ સંક્રમણ થાય છે, તો તે સંક્રમણ યૌન સંબંધ બનાવતી વખતે મહિલાની અંદર જતા રહે છે. તેનાથી ઉલટું મહિલાઓમાં પેશાબ કરવા અને પ્રજનન બન્નેના રસ્તા જુદા જુદા હોય છે. જેને કારણે જ પુરુષોને સંક્રમણ થવાનું જોખમ ઘણું ઓછું હોય છે.

એટલા માટે કહેવામાં આવે છે કે જયારે પણ પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવો તો સંબંધ બનાવ્યા પછી પુરુષ અને મહિલા બન્ને એ જ પેશાબ કરવો જોઈએ. એમ કરવાથી ગુપ્તાંગોમાં સંભોગના સમયે ગયેલા સંક્રમણને ગર્ભાશય સુધી પહોચતા રોકવામાં મદદ મળે છે. સંભોગ પછી મોટે ભાગે એવું બંને છે કે બંનેને પેશાબ લાગતો જ હોય છે આવા સમયે તરત જ પેશાબ કરવા જવું.

શારિરીક સંબંધોમાં પહેલા ફોરપ્લે અને ઇન્ટિમેન્ટ થવું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી છે શારિરીક સંબંધો બાંધ્યા પછી પાર્ટનર સાથે તમારૂ વર્તન. જે તમારા સંબંધને વધારે ઊંડો અને મજબૂત બનાવે છે. આ વિષય પોસ્ટ સેક્સ એટલે કે શારિરીક સંબંધો બાંધ્યા પછીના સમય સાથે જોડાયેલ છે. જે દરમિયાન તમે તમારા પાર્ટનર સાથેના સંબંધોને વધારે મજબૂત બનાવી શકો છો. અહીં કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે, જે શારિરીક સંબંધો પછી કરવા યોગ્ય રહેશે.

ક્લીનિંગ.શારિરીક સંબંધો પછી સ્વાભાવિક રીતે પાર્ટનરને ગળે લાગવાનું મન કરે છે, પરંતુ સૌથી જરૂરી બાબત છે કે સેક્સ પછી બન્ને પાર્ટનરે પોતાનું ક્લીનિંગ કરવું. મહિલાઓ ઇચ્છે તો ઇન્ટરકોર્સના 15 મિનિટની અંદર ટોઇલેટ કરી લે, જેથી તેમની બ્લેડર પ્રાકૃતિક રીતે સાફ થઇ જાય અને કોઇ પણ પ્રકારના સંક્રમણ કે યૂટીઆઇનું જોખમ રહેતું નથી. જે પછી મહિલાઓએ તેમના પ્રાઇવેટ પાર્ટને સાબુ કે વજાઇનલ વોશની મદદથી ચોખ્ખુ કરી લેવું જોઇએ. આ ક્રિયા પછી તમે ઇચ્છો તો શરીરને હાઇડ્રેટ રાખવા માટે એક ગ્લાસ પાણી કે નારિયેળ પાણી પી શકો છો.

કડલિંગ.ક્લીનિંગ પછી સૌથી જરૂરી બાબત છે કડલિંગ એટલે કે પાર્ટનરને ગળે લાગવું. યાદ રાખવા જેવી બાબત છે કે પાર્ટનર સાથે લાગણીઓથી બંધાવું અને તેમને એ વાતનો અહેસાસ કરાવો કે તે આપણા માટે કેટલા ખાસ અને મહત્વના છે. પોસ્ટ સેક્સ પાર્ટનરને ગળે લાગવું ખૂબ જ જરૂરી છે. લવ મેકિંગ પછી સ્કીન ઓન સ્કીન કોન્ટેક્ટ પાર્ટનર સાથે બોન્ડિંગ મજબૂત કરવાનો સૌથી સારો ઉપાય છે. તમે કેટલી પણ ઉંઘમાં કેમ ન હોવ પરંતુ પોસ્ટ સેક્સ પાર્ટનરને થોડા સમય માટે પણ ગળે લગાડવું ન ભુલતા.

કેન્વર્ઝેશન.જો તમને લાગતું હોય કે ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં પાર્ટનર સાથે વાતચીતનો સમય નથી મળતો, તો તેના માટે પોસ્ટ સેક્સનો સમય સૌથી અનુકૂળ સમય માનવામાં આવે છે. આ સમયમાં તમે પાર્ટનર સાથે શારિરીક સંબંધોથી લગતી સમસ્યાઓ કે પછી કોઇ પણ હલકા-ફુલકા વિષય પર વાતચીત કરી શકો છો. તમે પાર્ટનરના મનપસંદ વિષય પર પણ વાતચીત કરી શકો છો અથવા બન્નેના રસપ્રદ વિષય પર સામાન્ય ચર્ચા કરી શકો છો. શારિરીક સંબંધો બાધ્યા પછી પાર્ટનર સાથે વાત કરવી ખૂબ જ જરૂરી બને છે.

વર્તમાન સમય માં લોકો વેસ્ટર્ન કલ્ચર પાછળ એ હદ્ સુધી ગાંડા થયા છે અને મોટાભાગના લોકો જે યંગસ્ટર્સ લગ્ન પહેલા જ શારીરિક સંબંધો બનાવતા હોય છે અને આ લોકો ને એ સમજણ નથી પડતી કે આ પ્રેમ છે કે આકર્ષણ. લગ્ન પૂર્વે આ પ્રકાર ના શારીરિક સંબંધો બાંધી ને પછી આખી જીંદગી તેના વિશે વિચારી વિચારી ને પશ્ચાતાપ ની અગ્નિ માં બળે છે અને આ લોકોની અડધી જિંદગી વિચારવામાં જ જાય છે અને એવામાં આ પુરૂષ હોય કે સ્ત્રી હાલ ના જમાના માં તે એક થી વધુ પુરૂષ તથા સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય છે.

પણ જ્યારે વાત કરવામાં આવે છે શારીરિક સંબંધની તો ત્યારે જો બંને વચ્ચે અતૂટ પ્રેમ ની લાગણી હશે તો જ આ સંબંધ ને તમે માણી શકશો તેવું જણાવાયું છે અને જેમ સંબંધ ને ગાઢ બનાવવા માટે એકબીજા સાથે થોડા હળવાશ ના પળો વ્યતીત કરવા અતિઆવશ્યક છે અને તેવી જ રીતે આ સંબંધ બાંધતા પૂર્વે બંને વચ્ચે પ્રેમ ની લાગણી હોવી અતિઆવશ્યક છે તેવું માનવામાં આવ્યું છે અને આ શારીરિક સંબંધ સાથે એક ખૂબ જ પૌરાણિક માન્યતા જોડાયેલી છે.

ત્યારબાદ કહેવામાં આવે છે કે તેના અનુસાર એક પુરૂષ અને એક સ્ત્રી પોતાના જીવન મા એક અસીમ સુખ ની લાગણી ની અનુભૂતિ કરવા માટે આ સંબંધ બાંધે છે અને ત્યારબાદ આ એક સંશોધન દ્વારા આ ધારણા ને ખોટી સાબિત કરવામા આવી રહી છે અને આ સંશોધન ના પરિણામો કંઈક અલગ જ વાત રજૂ કરતા જણાઈ છે.

પણ જ્યારે આ સંશોધન મુજબ શારીરિક સંબંધો બનાવ્યા બાદ પુરૂષો ને તદન વિચિત્ર લાગણી ની અનુભૂતિ થાય છે અને જેના કારણે આ સમસ્યા ફકત પુરૂષો મા જ નહિ પણ ઘણી વાર સ્ત્રીઓ માં પણ આવું જોવા મળતું હોય છે.તેની સાથે સાથે એવું પણ જણાવવામા આવ્યું છે કે આ સંશોધન જર્નલ ઓફ સેકસ એન્ડ મૈરીટલ થેરાપી માં રજૂ કરવામાં આવ્યુ હતું.

જેના અનુસાર સ્ત્રીઓ ની જેમ પુરૂષો પણ પોસ્ટ કોઈટલ ડીસ્ફોરીયા થી પીડીત થઈ શકે છે અને આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા એક એવી બીમારી છે કે જેમા વ્યક્તિ શારીરિક સંબંધ બનાવ્યા બાદ નિરાશા , ચિંતિત , ચિડીયાપણું અને ક્રોધ વગેરે જેવી લાગણીઓ અનુભવે છે તેવી વાત આ પોસ્ટમાં કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયા ના ક્વીસ્લૈંડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ના સંશોધનકર્તા નુ કહેવુ એમ છે કે જેમાં આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા સમસ્યા ના લક્ષણો અત્યાર સુધી મુખ્યત્વે સ્ત્રીઓમાં જ જોવા મળતા હતા.

ત્યારબાદ હાલમાં વાત કરવામાં આવે તો આ પુરૂષોમાં પણ આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ના લક્ષણો નિહાળવામાં આવી રહ્યા છે અને આ સંશોધનમાં એવું પણ જણાવ્યું છે કે આ લાગેલા જોએલ મૈકજકોવિએક ના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ રીસર્ચ ઓનલાઈન સર્વે દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ આ સંશોધન માં ઓસ્ટ્રેલિયા,અમેરિકા, યુ.કે,રશિયા, ન્યુઝિલેન્ડ,જર્મન અને અન્ય દેશો ના 1208 પુરુષો નો સમાવેશ કરવા માં આવ્યો હતો અને જેમાં આ રીસર્ચ અનુસાર અંદાજિત 40 ટકા જેટલા લોકો એ એમના જીવન મા આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ની પીડા ની અનુભૂતિ થયા ની વાત સ્વીકારી. આ ઉપરાંત ૨૦ ટકા જેટલા લોકો એ ચાર-ચાર અઠવાડિયા સુધી આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ની પીડા નો પ્રભાવ મહેસૂસ કર્યો છે.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *