Breaking News

શારીરિક સંબંધ દરમિયાન જો આ અંગો સાથે, રમવાની કોશિશ કરી તો થઈ શકે છે કેન્સર.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વીર્ય સ્ખલન બાદ તરત જ પુરુષોને થાકનો અનુભવ થવા લાગતા તેમની સાથી પણ સંતુષ્ટ થઈ છે કે નહીં તે જાણવાની શક્તિ જ નથી રહેતીઆપણને ભૂખ લાગે છે તેમ સંભોગને પણ શરીર માટે એક પ્રકારની ભૂખ માનવામાં આવે છે.

મિત્રો કહેવાય છે કે કોઈ પણ સંબંધનો પાયો વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમજશક્તિ પર રહેલો હોય છે. પરંતુ એક સફળ લગ્ન જીવનનો પાયો વિશ્વાસ, પ્રેમ, પરસ્પર સમજશક્તિની સાથે હેલ્ધી સેક્સલાઈફ ઉપર પણ રહેલો છો. જો પતિ-પત્ની એકબીજાથી સંતુષ્ટ હોય તો બાકીની તકલીફોનો સામનો બંને સાથે મળીને સરળતાથી કરી શકવા માટે સક્ષમ બને છે.દરેક વ્યક્તિને તેના સાથીની કોઈક ને કોઈ વાત ખૂબ જ પસંદ આવતી હોય છે, અને તે જ રીતે કોઈ વાત એવી પણ હોય છે.

જેનાથી સાથીની આદતો પર અણગમો આવી જાય અથવા તો ગુસ્સો કે પરસ્પર નીરસતા આવી જાય છે. કહેવાય છે કે સુખી સેક્સ લાઈફ પણ સફળ લગ્નજીવનનો એક મહત્વનો અંગ ગણાય છે.સાથીને શું જોઈએ છે અને શેનાથી વધારે સંતોષ મળે છે તે એક વખત સમજી જઈએ પછી લગ્નજીવન અને સેક્સ લાઈફ બધું જ સરળ લાગે છે. સામાન્ય રીતે સ્ત્રીને સંતોષ થવામાં વધારે સમય લાગતો હોય છે. અને પુરુષોને વીર્ય સ્ખલન થયા બાદ તરત જ સંતોષ મળી જતો હોય છે. અને વીર્ય સ્ખલન બાદ તરત જ પુરુષને થાકનો અનુભવ થવા લાગતા તેમની સાથી પણ સંતુષ્ટ થઈ છે કે નહીં તે જાણવાની શક્તિ જ નથી રહેતી.

ત્યારે બંને સાથીને આ સંભોગ ક્રિયામાં સંતોષ મળે તે માટે ઑરલસેક્સનો સહારો લેતા હોય છે. પરંતુ તે માટે જાતીય અંગોની સ્વચ્છતા ખૂબ જ મહત્વની હોય છે. જો પ્રાઈવેટ પાર્ટને યોગ્ય રીતે સ્વચ્છ કર્યા વગર જ ઑરલ સેક્સ માણવાથી હાનિકારક તત્ત્વો મોં જવાથી અથવા તેનો ચેપ લાગવાથી કેન્સર થવાનો ભય વધી જાય છે.તેથી સેક્સ લાઈફને સુખી અને હેલ્ધી બનાવવા માટે પર્સનલ હાઈજિનનું ઘણું મહત્વ છે. કારણ કે ઑરલ સેક્સના કારણે ગળાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

અત્યાર ના મોર્ડન જમાનામાં સેક્સ એ ખુબજ જીવન જરૂરિયાત ની વસ્તુ બની ગઈ છે. લોકો પોતાની હવસ ને છુપાવ અનેક પ્રકાર ના કૃત્યો કરતા હોય છે. આતો થઈ વાત સેક્સ ની બહારથી પરંતુ તમે પણ જાણો છો કે સેક્સ ની જુદી જુદી ઘણી પોઝિસનો છે ત્યારે ઘણી પોઝિશન માં અમુક ખાસ વાત નું ધ્યાન રાખવું પડે છે. અત્યારે વાત જ્યારે સેક્સની કરવામા આવે તેમાં આ પેનિટ્રેટિવ સેક્સ જેટલું જ મહત્વનું છે એટલો જ ઓરલ સેક્સ એ મજબુત છે કે જેમાં પાર્ટનરને તમારે ઉત્તેજીત કરવા અને સેક્શ્યુઅલ પ્લેઝર આપવા માટે તમારે મો હોઠ અને જીભનો એક ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

આમાં એ કોઈ શંકા નથી કે આ ઓરલ સેક્સ એ મેન એક્ટના ઉત્સાહને વધારવામાં મદદ કરે છે પણ આ પહેલા આ તમે એ પણ ટ્રાઈ કરી શકો છો કે ઓરલ સેક્સ અંગે એવી કેટલીક મહત્વની વાત કે જે તમારે જાણવી એ ખુબજ જરૂરી છે. જેનાથી તમને ઓરલ સેક્સમાં કોઈ તકલીફ રહેશે નહીં અને તેમાં તમને વધારે રસ જાગશે

મેલ હોય કે પછી ફિમેલ એ પોતાના પાર્ટનરને મોંઢાંથી સેક્સ કરી આપે તો તેને ઓરલ સેક્સ કહેવામાં આવે છે અને આ સેક્સ કરવાથી તમારા શરીરમાં ખુબજ ઉત્તેજના વ્યાપી જતી હોવાથી સેક્સનો આનંદ ડબલ થઈ જાય છે તો વળી આ ઓરલ સેક્સથી તમને આખા શરીરમાં એ હદે ઉત્તેજના આવે છે કે તમારે સમજી લો કે તમારો સેક્સ પાવર ડબલ થઈ જાય છે.

અને આ ઓરલ સેક્સથી તમે આ તમારા પાર્ટનરને એક ચરમસુખનો તમે વારંવાર આનંદ આપી શકો છો. અને કેટલાક કપલ તો આ સેક્સ કરતા પણ વધારે ઓરલ સેક્સમાં તે આનંદ માણતા હોય છે. અને તેમને આ સેકસ્ કરતા પણ વધુ મજા તો ઓરલ સેક્સમાં જ આવે છે. જો તમે અત્યાર સુધીમાં આ ટ્રાય નથી કર્યો તો તમારે અવસ્ય કરવો જોઈએ.

ઓરલ સેક્સ કરતા પહેલા તમારે સ્વસ્થ્તાનું ધ્યાન રાખો કેમ કે જો તમે ડાઈરેક્ટ તમારા મોમાં પર્સનલ પાર્ટ લેતા હોવાથી તમારા મોંના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. આ ફોરપ્લે એ સેક્સ માટે ખુબજ જરૂરી છે અને આ સેક્સ કરતા પહેલા આ ફોરપ્લે એ જરૂરથી કરજો. કેમ કે આવુ કરવાથી તમારો પાર્ટનર ને પુરેપુરો સેક્સ માટે એક તૈયાર થઈ જશે.

અને જ્યારે જ્યારે આ ઓરલ સેક્સ કરો ત્યારે એ પહેલા તમે બ્રશ કરી લો કારણ કે જીનેટિક એરિયાને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરી લો અને યુરીન અને પરસેવો અને પ્યૂબિક ગેર અને સીમનથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે અને આથી તમને ઓરલ સેક્સમાં એકબીજાની કાળજી રાખો અને ખાસ કરીને સ્વચ્છતાં નું ધ્યાન રાખો.

જ્યારે પણ તમે આ સેક્સ કરો ત્યારે તમે માનસિક રીતે સ્વસ્થ થઈને કરો કારણ કે ઘણી વખત તમે થાકેલા હારેલા કે કોઈ વિચારોમાં રહેલા હોવાથી પાર્ટનરની સંવેદનાને અનુભવવામાં મુશ્કેલી પડે છે આથી સેક્સને તમે સંપૂર્ણ માણો. અને સેક્સ કરો કે પછી ઓરલ સેક્સ એ પાર્ટનરની સહમતિ ખુબજ જરૂરી છે અને આ બંનેનો મુડ હશે તો જ તમે સેક્સમાં સારૂ કરી શકશો.

આ સિવાય તમે અલગ અલગ આસનો અને આ પોઝીશન ટ્રાઈ કરો કે જગ્યા બદલો અને એક જ સરખી રીતે તમે સેક્સ કે ઓરલ સેક્સ એ કરવાથી તેમાં રસ એ ઓછો થવા લાગે છે અને આથી તમને સેક્સ કરતી વખતે નવા નવા પ્રયોગ અજમાવી જુઓ અને તમારા પાર્ટનરને એક સરપ્રાઈઝ આપતા રહો. અને તમારા પાર્ટનર ને નવા નવા અનુભવો કરાવવા એ તમારી જ જવાબદારી છે. માટે તમારે આની પર પણ સમય સર ધ્યાન આપવું જોઈએ.

કેટલાક લોકોને જેનાઇટલ ઇન્ટરકોર્સથી વધારે સેક્સ કરવામાં અને ઓરલ સેક્સ કરવામાં મજા આવે છે. જો કે કેટલાક લોકો આવું કરવાથી અચકાય છે. જો તમને પણ ઓરલ સેક્સ કરવાની સાચી પદ્ધતિ શું છે તે જાણવું હોય તો આજે અમે તમને જણાવીશુ. પાયાની ચીઝો પર રાખો ધ્યાન.સૌથી પહેલા વાત ઓરલ સેક્સની કરીએતો સૌ પ્રથમ આ સેક્સમાં હાઈજેનિક અને સ્વચ્છતાનું ધ્યાન રાખો.

બ્રશ કરીલો અને મોંને એકદમ સ્વચ્છ કરીલો કેમકે મોંમા બેક્ટરીયા આવે તો તમારા શરીરમાં જલ્દીથી ફેલાઈ શકે છે. જો મોમાં છાલા હોય તો વધારે નુકસાન થાય છે. આથી હાઈજેનનું ધ્યાન રાખો.ફોરપ્લેને ઇગ્નોર ન કરો.કેટલાક કપલ સિધા જ સેક્સ કરવા લાગે છે પાર્ટનરને તૈયાર કરવા કે પછી સેક્સનો આણંદ માણતા પહેલાજ ફટાફટ ઉતાવળમાં સેક્સ કરવા લાગે છે. આનાથી સેક્સની મજા જતી રહે છે આથી સેક્સ કરતા પહેલા ફોર પ્લેને એક મહત્વનો ભાગ બનાવી લો.

કેટલાક લોકો માને છે કે ઓરલ સેક્સ કરવાથી ફક્ત મોનો ઉપયોગ કરવો જોઈએ હાથનો ઉપયોગ બિલ્કુલ કરવો જોઈએ નહી પણ આ વાત પાયા વિહોણી છે સેક્સમાં એક એક બોડી પાર્ટ ખુબજ મહત્વ ધરાવે છે. સેક્સ એક સમાધી છે સેક્સને માણવાથી જે આનંદની અનુભુતિ થાય છે તે જોવા જેવી હોય છે.સેક્સ એક કળા છે તેનાથી તમે ખુશી મેળવી પણ શકો છો સેક્સ નીજાનંદ મસ્તી પણ છે અને સમર્પણ છે. તો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ કરતા પહેલા જરૂરથી કરો ઓરલ સેક્સ કેમકે આનાથી તમારા પાર્ટનરને સેક્સ કરવાની ઉત્તેજના વધી જશે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *