Breaking News

સિંદુર લગાવતાં સમયે ક્યારેયનાં કરો આ ભૂલ નહીં તો બરબાદ થઈ જશે જીવન, જાણીલો ફટાફટ…..

શું તમે ક્યારે જાણવાની કોશિશ કરી છે કે, લગ્ન થઇ ગયા પછી મહિલાઓ કેમ તેમની માંગમાં સિંદૂર ભરે છે. સિંદૂર માત્ર સુંદરતા વધારવા માટે તેમજ લગ્ન કર્યા છે તે બાબતને પૂરવાર કરવા માટે જ લગાવવામાં આવતું નથી. તમને જણાવી દઇએ કે, સિંદૂર લગાવવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો છે.સિંદૂરનો લાલ રંગ લોહી અને આગનું પ્રતિક હોય છે અને તે માથાની વચ્ચો-વચ્ચ લગાવવામાં આવે છે જ્યાં શરીરની મુખ્ય નસો સ્થિત હોય છે. જેને કારણે શરીરના ચક્રો સક્રિય થઇ જાય છે અને શરીરમાં પોઝિટિવિટીનો સંચાર થાય છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે, જો તમે દરરોજ સિંદૂર લગાવો છો તો તેનાથી નેગેટિવ એનર્જી બહાર ફેંકાઇ જાય છે.

પોથીમાં સિંદૂર લગાવવું સુહાગણ સ્ત્રીઓ નું પ્રતીક મનાય છે તેનાથી રૂપ સૌંદય મો પણ નિખાર આવે છે શરીર રચના વિજ્ઞાન અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીઓ પોથીમો જે સ્થાન પર સિંદૂર લગાવે છે તે સ્થાન બ્રહ્મરંધ અને અહિંમ નામના મર્મસ્થર પર બરાબર ઉપર છે સ્ત્રી ઓ મોં આ મર્મસ્થળ અતંત્ય કોમળ હોય છે તેની સુરક્ષા ના કારણે સ્ત્રીઓ અહીં સિંદૂર લગાવે છે સિંદૂર મો કેટલાક ધાતુઓ હોવા ને કારણે ચહેરા પર જલ્દી કરચલી પડતી નથી અને મગજ એક્ટિવ રહે છે.

હિન્દુ પરંપરાઓના અનુસાર પરણિત મહિલાઓ માટે સિંદૂર લગાવવાનું ખૂબ જ મહત્વ છે કારણકે સિંદૂર એક પરણિત મહિલાની નિશાની માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિ માટે સિંદૂર લગાવે છે પરંતુ ઘણી મહિલાઓ સિંદુર લગાવતા સમયે અમુક ભુલો કરતી હોય છે. ભારતીય સંસ્કૃતિના અનુસાર જો તમે ખોટી રીતે સિંદૂર લગાવો છો તો તેની સીધી અસર તમારા પતિના ભાગ્ય પર પડે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સિંદૂર હંમેશા યોગ્ય રીતે જ લગાવવું જોઈએ નહિતર તેની સીધી અસર તમારા લગ્નજીવન પર પણ પડી શકે છે. જેથી આજે અમે તમને તેના વિશે જાણકારી આપીશું.

સામુદ્રિક શાસ્ત્રમાં અભાગિની સ્ત્રીના દોષ નિવારણ માટે માથામાં સિંદૂર લગાવાની સલાહ આપવામાં આવી છે.તેનાથી વિવાહિત સ્ત્રીના સૌંદર્યમાં પણ વૃદ્ધિ થાય છે.પૌરાણિક કથાઓમાં સિંદૂર લાલ રંગના માધ્યમથી માતા સીતા અને પાર્વતીની ઉર્જાનું વ્યક્ત માનવામાં આવ્યું છે.સિંદૂર લગાવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ આપે છે.કઈ રીતે લગાવશો સિંદૂર ?જો તમે પરણિત છો તો સિંદુર લગાવતા સમયે માતા પાર્વતીનું ધ્યાન કરવું. તેનું કારણ એ છે કે માતા પાર્વતી જ અખંડ સૌભાગ્યવતીનાં આશીર્વાદ આપે છે.

માંગ માં સિંદૂર છુપાવવું નહી.આજકાલ ફેશનમાં ઘણીવાર મહિલાઓ પોતાનું સિંદુર માંગમાં છુપાવી લેતી હોય છે પરંતુ આવું બિલકુલ પણ કરવું ના જોઈએ. એક પરણિત મહિલા માટે માંગમાં સિંદૂર છુપાવવું બિલકુલ સારી આદત હોતી નથી, તેની ખરાબ અસર તેમના પતિ પર પડી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એક પરણિત સ્ત્રીના માંગમાં સિંદૂર દેખાવવું જોઈએ. કહેવામાં આવે છે કે સિંદુર છુપાવવાથી પતિના માન-સન્માનમાં કમી આવે છે.

સિંદુર નાનું ના લગાવવુંહિંદુ ધર્મ શાસ્ત્રોના અનુસાર જે મહિલાઓ માંગ પર લાંબુ સિંદૂર લગાવે છે તેમના પતિના માન-સન્માનમાં વધારો થાય છે. એટલું જ નહીં પતિને દરેક જગ્યાએ ઈજ્જત મળે છે. તેથી પરણિત મહિલાઓએ માંગ પર ક્યારેય નાનું સિંદૂર લગાવવું જોઈએ નહી.નાકની સીધ માં લગાવો સિંદૂર.પરણિત સ્ત્રીઓએ નાકની સીધમાં સિંદુર લગાવવું જોઈએ. આડુ-અવળુ સિંદૂર લગાવવાથી પતિની સાથે સંબંધ ખરાબ થાય છે અને પતિના ભાગ્યમાં પણ કમી આવે છે. જો કોઈ પરણિત સ્ત્રી આડુ-અવળુ સિંદૂર લગાવે છે તો તેમના પતિ હંમેશા કોઇને કોઇ પરેશાનીથી ઘેરાયેલા રહે છે. જો તમે પણ પોતાના પતિની ભલાઈ ઈચ્છતા હોય તો એક સીધ માં જ સિંદૂર લગાવવું જોઈએ.

દરરોજ લગાવો સિંદૂરવર્કિંગ મહિલાઓ પોતાના કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે ઘણીવાર માથા પર સિંદુર લગાવી શકતી નથી પરંતુ કોશિશ કરવી જોઈએ કે તમે દરરોજ સિંદુર લગાવી શકો. આવું કરવાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે, તેથી દરરોજ સિંદૂર જરૂર લગાવવું જોઈએ.સ્નાન કર્યા વગર સિંદૂર ના લગાવવું.પરણિત મહિલાઓ હંમેશા ધ્યાન રાખે ક્યારેય પણ સ્નાન કર્યા વગર સિંદૂર ના લગાવવું જોઈએ. તેના સિવાય પોતાના સિંદૂરને કોઈ અન્ય મહિલા સાથે પણ શેર ના કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ વહેંચાઈ જાય છે.

જમીન પર પડી ગયેલ સિંદૂર ના લગાવો ઘણીવાર એવું બને છે કે સિંદૂર લગાવતા સમયે ડબ્બી હાથથી છૂટી જાય છે અને બધું જ સિંદૂર જમીન પર પડી જાય છે. તેવામાં ઘણી મહિલાઓ તે સિંદૂરને ફરીથી ઉઠાવીને ડબ્બીમાં ભરી લેતી હોય છે અને તેને લગાવવાનું શરૂ કરી દેતી હોય છે, જ્યારે એવું ક્યારેય પણ ના કરવું જોઈએ. હિન્દુ શાસ્ત્રોના અનુસાર નીચે પડેલું સિંદૂર લગાવવાથી અપશુકન થાય છે. માનવામાં આવે છે કે જો સિંદુર એકવાર નીચે પડી જાય તો તે અપવિત્ર થઇ જાય છે. તેથી એ સિંદુરથી પોતાની માંગ ના ભરવી જોઈએ.

ક્યારેક ક્યારેક પોતાના પતિના હાથથી પણ સિંદૂર લગાવો.પરિણીત મહિલાઓએ પ્રયાસ કરવા જોઈએ કે સપ્તાહમાં ઓછામાં ઓછુ એકવાર પોતાના પતિના હાથથી સિંદૂર લગાવવું જોઈએ કારણકે તમે સિંદુર પોતાના પતિ માટે જ લગાવો છો. સામાન્ય રીતે પતિ ફક્ત લગ્નના દિવસે જ પત્નીની માંગ ભરતા હોય છે અને લગ્ન બાદ મહિલાઓ પોતાના હાથથી જ સિંદુર લગાવતી હોય છે, જ્યારે શાસ્ત્રોના અનુસાર ક્યારેક પતિના હાથથી પણ સિંદૂર લગાવવું જોઈએ.

માતા લક્ષ્‍મીનું પ્રતીક પણ સિંદૂરને માનવામાં આવે છે અને માતાને સિંદૂર ખુબ જ પ્રિય છે. માતા લક્ષ્‍મીની પૂજામાં સિંદૂર નો જ પ્રયોગ કરવામાં આવે છે.પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્‍મી પૃથ્વી પર પાંચ સ્થાનો પર રહે છે. જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યા સિંદૂર લગાવામાં આવે છે.જેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે, માટે મહિલાઓને દેવી માનવામાં આવે છે અને તેનું અપમાન કરવાથી ઘરમાં વૃદ્ધિ પણ અટકી જાય છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *