Breaking News

શિયાળામાં સ્નાન કરતા સમયે ચોક્કસપણે આ નિયમોનું પાલન કરો, નહિ તો થઈ શકે છે આ મોટુ નુકશાન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો શિયાળામાં પણ ઠંડા પાણીથી ન્હાય છે.

આયુર્વેદમાં સ્નાન લઈને પણ ચોક્કસ નિયમ છે. આયુર્વેદ મુજબ ન્હાવાની શરૂઆત કરતી વખતે સૌ પહેલાં માથા પર પાણી ન નાંખવું જોઈએ. પહેલાં પગ કે શરીરના અન્ય ભાગ પર પાણી નાંખવું જોઈએ. બાદમાં જ માથા પર પાણી નાંખવું જોઇએ.

જો તમે ન્હાતી વખતે સૌ પ્રથમ માથા પર ઠંડુ પાણી નાંખો તો લોહી પહોંચાડતી અમુક રક્તવાહિનીઓ પર ખરાબ અસર થાય છે, જેના કારણે લોહીનું પરીભ્રમણ ઓછું થાય છે. પરિણામે બ્લડ પ્રેસરના કરાણે બ્રેન સ્ટોક કે હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.ઠંડીમાં વધી જાય છે બ્રેન સ્ટોક કે હાર્ટ અટેકનો ખતરો-ડૉક્ટર્સના જણાવ્યા મુજબ ઠંડીમાં શરીરનું બ્લડપ્રેસર વધી જાય છે, જેના કારણે રક્તવાહિનીઓમાં ક્લોટિંગ થવાથી સ્ટ્રોક આવવવાનો ખતરો વધી જાય છે. બ્રેન સ્ટોકનું મુખ્ય કારણ બ્લડ પ્રેસર છે. બ્લેડ પ્રેસર વધી જાય તો મગજની નસો કાંતો ફાટી જાય છે કાંતો એમાં અંતરાય આવે છે .

આ ઉપરાંત શિયાળામાં લોહી ઘટ્ટ થઈ જાય છે અને લોહીની પાતળી નસો સંકોચાય જાય છે, જેથી લોહીનું પ્રેસર વધી જાય છે. વધુ પડતી ઠંકી પડવાથી અથવા ઠંડીમાં રહેવાથી હાઈ બ્લેડ પ્રેસરથી પીડિત લોકોની સ્થિતિ ગંભીર બની શકે છે. આ ઉપરાંત શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે જેના કારણે લોહી ઘટ્ટ થઈ જાય છે અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

લાંબા સમય સુધી ગરમ પાણીથી ન્હાવુ, નિષ્ણાંતો જણાવે છે કે, ઠંડીની સિઝનમાં મોડા સુધી ગરમ પાણીથી ન્હાવા એ સારી બાબત નથી. તેનાથી આપણી બોડી અને મગજ બંને પર ખરાબ અસર થાય છે. હકીકતમાં જોઈએ તો, ગરમ પાણી કેરાટિન નામની સ્કિન સેલ્સને ડેમેઝ કરે છે. જેનાથી ચામડીમાં ખંજવાળ અને રૈશેસની સમસ્યા વધી જાય છે.

વધારે પડતા કપડા, ઠંડીની સિઝનમાં પોતાને ગરમ રાખવું એ સારી બાબત છે. પણ વધારે પડતા કપડા પહેરવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી આપની બોડી ઓવરહિટીંગનો શિકાર બને છે. હકીકતમાં ઠંડી લાગવાથી આપણી ઈમ્યૂન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે. જે ઈંફેકશન અને બિમારીઓથી આપણી સુરક્ષા કરે છે. જયારે બોડીને ઓવરહિટ થતાં ઈમ્યૂન પોતાનું કામ કરી શકતુ નથી.

વધારે પડતુ ખાવું, ઠંડીની ઋતુમાં આપણો ખોરાક પણ વધી જતો હોય છે. તથા શરીરની ચિંતા કર્યા વગર આપણે મન ફાવે તેટલુ ખાઈ લેતા હોય છે. હકીકતમાં ઠંડીની સરખામણીએ શરીરમાં વધારે પડતી કેલરીનો ખર્ચ થાય છે. જેની ભરપાઈ આપણે હોટ ચોકલેટ અથવા એકસ્ટ્રા કેલેરી વાળા ફૂડથી કરી શકીએ છીએ. ત્યારે આવા સમયે ભૂખ લાગતા આપણે ફકત ફાઈબરવાળી શાકભાજી અથવા ફળનો ઉપયોગ વધારે કરવો જોઈએ.

કૈફીન ઠંડીની સિઝનમાં ચા અને કોફીથી શરીરને ગરમ રાખવું એ સારી બાબતે છે. પણ આપ ભૂલી રહ્યા છો કે, વધારે પડતા કૈફીન શરીર માટે નુકસાનકારક છે. દિવસ દરમિયાન આપને ૨ અથવા ૩ કપથી વધારે કોફી પીવી જોઈએ નહીં.ઓછુ પાણી પીવું, ઠંડીમાં લોકોને ઓછી તરસ લાગે છે. પણ તેનો અર્થ એ નથી કે, ઠઁડીમાં શરીરને પાણીને જરૂરિયાત ઓછી થઈ જાય છે. યુરીનેશન, ડાયજેશન અને પરસેવામાં પાણી શરીરમાંથી બહાર જાય છે. ત્યારે આવા સમયે પાણી ન પીવાના કારણે બોડી ડીહાઈડ્રેશન લાગી શકે છે. જેનાથી કિડની અને ડાયજેશનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

સુતા પહેલા શું કરવું, એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે રાતે સુતા પહેલા હાથ અને પગના મોજા પહેરી રાખવા ખૂબ જરૂરી છે. સ્લીપીંગ કવાલિટીને ઈમ્પ્રુવ કરવા માટે આ નુસખો સારો છે.બેડટાઈમ રૂટીન, આ મૌસમમાં દિવસ નાનો હોય છે અને રાત લાંબી થઈ જાય છે. ત્યારે આવા સમયે આપણી દિનચર્યા પણ ડિસ્ટર્બ થઈ જાય છે. તથા શરીરમાં મેટાલોનિન હાર્મોનનું પ્રોડ્કશન પણ વધી જાય છે. જેના કારણે દિવસમાં પણ ઝોકા આવે છે. ત્યારે આવા સમયે સ્લીપીંગ ટાઈમમાં સારી એવી ઉંદ્ય આવે તેનું ધ્યાન રાખો.

બહાર જવાનું ટાળવું, ઠંડીની સિઝનમાં મોટા ભાગના લોકો ઠઁડીની બચવા માટે દ્યરમાંથી બહાર નિકળવાનું બંધ કરી દેતા હોય છે. આવુ કરવુ શરીર માટે ભારે પડે છે. દ્યરમાં ઠુઠવાઈને બેસી જવુ એ આપણી ફિઝીકલી એકટીવિટીને ખરાબ કરે છે. મોટાપો વધે છે. તથાં સૂર્યના કિરણોથી મળતા વિટામીન ડીની પણ ખામી સર્જાય છે.કસરત, ઠંડીમાં તાપમાન ઓછુ હોવાના કારણે લોકો પથારીમાં પડ્યા રહેતા હોય છે.

ફિઝીકલી એકટીવિટી શૂન્ય થઈ જાય છે. જેના કારણે આપણી ઈમ્યૂન સિસ્ટમ સુસ્ત થઈ જાય છે. એટલા માટે પથારીમાં રહેવા કરતા સાઈકલિંગ, વોકિંગ અને વર્કઆઉટ પણ શરૂ કરી દેવુ જોઈએ.સેલ્ફ મેડિકેશન, આ મૌસમમાં લોકોને મોટા ભાગે ખાંસી, શરદી અને તાવ જેવી સમસ્યા આવતી હોય છે. ત્યારે આવા સમયે ડોકટર્સની તપાસ વગર જાતે જ મેડિકેશન જીવલેણ સાબિત થશે. જેમાં કોઈ પણ ગંભીર બિમારીના લક્ષણો હોય શકે છે. એટલા માટે કોઈ પણ દવા અથવા નુસખો અપનાવતા પહેલા ડોકટર્સની સલાહ લેવી જરૂરી છે.

જો તમને પણ ગરમ પાણીથી નહાવાની ટેવ પડી ગયેલ હોય તો ગભરાવાની જરૂર નથી પરંતુ એક સરળ ઉપાય થી તમે બીમારીઓ દૂર રાખી શકો છો. અને તે ઉપાય એ છે કે જયારે તમે ગરમ પાણીથી ન્હાશો તો, પાણીને બધા અંગો ઉપર નાખો પણ માથા પાર નઈ નાખતા, કેમકે માથા અને આંખ ઉપર પાણી નાખવાથી કફ થવાની શક્યતા વધુ છે. એટલે આ બન્ને અંગો પાર ગરમ પાણી ના નાખતા.આંખો અને માથા માટે ઠંડુ પાણી ખુબજ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. એટલા માટે એવો પ્રયાસ કરો કે જ્યારે પણ ચહેરો ધુવો ત્યારે હંમેશા ઠંડા પાણીથી જ ધોજો. બની શકે કે શિયાળામાં માં પણ નવશેકું ગરમ પાણી જ વાપરો.

ઘણા લોકો એવું વિચારે છે કે શિયાળામાં ઠંડા પાણી થી સ્નાન કરવાથી ઠંડી લાગસે. જ્યારે આવું કઈ નથી. ઠંડા પાણી અને શરદી ને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. શરદી તેવા જ લોકોને થાય છે જેનું પેટ સાફ નથી રહેતું.જો તમને શરીર નો દુઃખવો રહેતો હોય એટલે કે હાડકા અને માંસપેશીયો માં દર્દ હોય તો, તો તમે શરીર પર ઠંડા પાણી પછી ગરમ પાણી નાખો. આવીરીતે નહાવા થી તમારા દર્દ માં ખુબ રાહત મળશે.

હાઇપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર), મસા, તાવ, લૂ લાગવી , ગીનોરિયા (Ginoria), પેશાબ ના રોગ, રક્તપિત્ત , ધબકારા, કબજિયાત, પેટમાં બળવું , વગેરે રોગોમાં વધુ માં વધુ પાણી પીવું જોઇએ.ક્ષય ( ટી.બી.), અપચો, આંખના રોગ, જૂનો તાવ, કોઢનો રોગ અને ડાયાબિટીસ ની વિકૃતિઓમાં વારંવાર પરંતુ થોડું થોડું પાણી પીવું જોઈએ.મધુ પ્રમેહ (ડાયાબિટીસ) ના અને બહુમુત્ર (વારંવાર પેશાબ) ના રોગમાં પાણી ની સરખામણી માં દૂધ વધારે પીવું જોઇએ.

જાડાપણું ઘટાડવું , ગેસ, કોલાયટીસ, અમીબાયસિસ, કૃમિ (વોર્મ્સ), પાંસળી ઓ ના દુખાવો, શરદી, ગળા ના રોગ, કબજિયાત, નવો તાવ, ઝાડા, શ્વસન (દમ), ઉધરસ, હેડકી, માટે ચીકાશ વાળી વસ્તુઓ કે જમ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી પછી જેટલું ગરમ પાણી તમારા થી પીવાય એટલું પીવું પિતા રહેવાથી ઠીક થશે.ગરમ પાણી માં અડધાલીંબુનો રસ નીચોવી દેવાથી સમય પાર ભૂખ પણ સારી લાગશે અને પેટમાં ગેસ અને સડન પણ નહીં થાય. શિયાળામાં સવારે ગરમ પાણી પીવાથી શરદી, ખાંસી થતી નથી.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *