Breaking News

શું તમે પણ કિસ્મત ચમકાવવા માંગો છો તો કરી લો આ 1 રૂપીયાના સિક્કાનો આ રીતે ચમત્કારી ઉપાય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પરેશાની જરૂર આવે છે. હંમેશા એવુ જોઈ શકાય છે કે કોઈને કોઈ કારણસર માનસિક તનાવનો સામનો કરવો પડે છે. દરેકની ઇચ્છા હોય કે તેની પ્રગતિ થાય અને તેની કિસ્મતનું પાંદડુ ખુલી જાય તેમજ ભાગ્યોદય થાય. જો તમે પણ આવું જ કંઇ ઇચ્છી રહ્યા હો તો આ ઉપાય છે ખાસ તમારા માટે જે છે ખાસ તમારા માટે.

ઘરમાં રહેલ કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈને કોઈ રોગથી પરેશાન હોય તમે દવાખાનાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા હો તો આ ઉપાય છે ખાસ તમારા માટે. ઈલાજ કરાવ્યા પછી પણ તબીયત સુધરતી ન હોય આ સમયે એક રૂપિયાનો આ ઉપાય છે ખાસ તમારા માટે. જો તમે આ ઉપાય અજમાવશો તો ગમે તેવી બીમારી હશે તેનાથી બચી જશો.

જો તમે સ્વસ્થ જીવન શૈલી વ્યતીત કરવા માંગો છો તો તમે રાત્રે સુતા પહેલા 1 રૂપિયાનો સિક્કો તકીયાની નીચે રાખીને સુઈ જાવ બીજા દિવસે સવારે ઉઠીને આને સ્મશામ ઘાટમાં રાખી આઓ. આ ઉપાય કરશો તો તમારી તબિયત સુધરી જશે.પરિવારમાં કોઈ બાળકને નજર લાગી ગઈ હોય તો કે પછી પરિવારમાં રહેલું બાળક હંમેશા રોતુ રહેતુ હોય તો તેમજ બાળક અચાનક જ દૂધ પીવાનું બંધ કરી દે તો આવી સ્થિતિમાં એક રૂપિયાનું મરચુ ખરીદી તેની નજર ઉતારો, આનાથી ગમે તેવી નજર લાગી હશે ઉતરી જશે.

કિસ્મતનો પૂરો સાથ ઈચ્છી રહ્યા હો તો એક રૂપિયાનો સિક્કો અને દર્ભ ઓશિકા નીચે રાખીને સુઈ જાવ સવારે તે જ સિક્કો અને દર્ભને ભગવાન ભોલેનાથને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમારી ખરાબ કિસ્મત દૂર થઈ જશે. અને શિવજીના આશિર્વાદથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થઈ જશે. આ તમામ ઉપાય કરતા પહેલા આ વાત ધ્યાનમાં રાખો કે ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા આ ઉપાય સોમવારે કરશો તો વધારે ફળ આપશે.

જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ની કૃપા તમારા પર બની રહેશે.ધનવાન બનવા માટે કરો આ ટોટકા.

જોવામાં એક રૂપિયા નો સિક્કો ખુબ જ સામાન્ય હોય છે. આજકાલ તો ઘણી જગ્યા એ લોકો તેને લેતા પણ નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર માં આનું ખાસ મહત્વ છે. જાણકારો ની અનુસાર ઘર ની આર્થિક તંગી દુર કરવા માટે શુક્રવાર ની રાતે ભગવાન ની સામે એક ચોકી રાખો અને તેની ઉપર પાણી થી ભરેલો એક કળશ સ્થાપિત કરો. કળશ ઉપર કેસર થી સ્વસ્તિક બનાવો અને કળશ માં એક રૂપિયા નો સિક્કો રાખી દો. આવું તમે દરેક શુક્રવારે કરો. આનાથી ધન ની પ્રાપ્તિ થાય છે. જો તમે ઇચ્છતા હો કે તમારા ઘર માં લક્ષ્મી નું આગમન થાય તો તમે પૂજા વાળી જગ્યા ઉપર તાંબા કે પીતળ નો એક કળશ રાખો. કળશ માં ચોખા અને દુર્વા ભરી દો. તેની સાથે જ તેમાં એક રૂપિયા નો સિક્કો પણ નાખી દો. દરરોજ આ કળશ ને ધૂપ આપો. આનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે.

શ્રીયંત્ર થી માતા લક્ષ્મી ને ખુશ કરવા માટે ચાંદી ના એક કળશ ઉપર એક પ્લેટ રાખો. જો આ પ્લેટ પણ ચાંદી ની હોય તો વધારે સારું રહેશે. આ પ્લેટ ઉપર એક સિક્કો રાખો. અને તેની ઉપર કંકુ નો ચાંદલો કરો. હવે તેની ઉપર ચોખા ના થોડાક દાણા નાખો. આનાથી માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે અને ઘર માં ધન ની વર્ષા થવા લાગે છે.૪. ગરીબી દુર કરવા માટે દરરોજ સાંજે મુખ્ય દ્વાર ના ખૂણા માં ઘી નો ચૌમુખી દીપક કરો. આ દીવા માં એક રૂપિયા નો સિક્કો પણ નાખો. આનાથી ઘર ની નકારાત્મકતા દુર થાય છે અને નવા અવસર મળે છે.

નોકરી કે વ્યાપાર માં સફળતા મેળવવા માટે શુક્રવારે માતા લક્ષ્મી ની પૂજા કરો. પૂજા કરતી વખતે સિંહાસન પર એક રૂપિયા નો સિક્કો રાખી દો. હવે માં લક્ષ્મી નો કોઈ પણ મંત્ર ૧૧ કે ૨૧ વાર બોલી ને આરતી કરો. આવું દર શુક્રવારે કરવા માટે ધન ની પ્રાપ્તિ થાય છે.૬. એ વાત નું ધ્યાન રાખો કે દિવસ ની શરૂઆત માં ક્યારેય પણ એક રૂપિયા ના સિક્કા ને સૌથી પહેલા ખર્ચ ના કરવો. આવું કરવાથી આખા દિવસ માં ધન નો વ્યય થાય છે. ધન ની બચત કરવા માટે હમેશા એક રૂપિયા નો સિક્કો બરાબર ખર્ચવો. એક રૂપિયાના સિક્કાને જમણા ખિસ્સા માં રાખવો.

જો તમારું ભાગ્ય તમારો સાથ ના આપી રહ્યું હોય તો ખિસ્સા માં મોરપીંછ ની સાથે એક રૂપિયા નો સિક્કો પણ રાખો. આનાથી કિસ્મત તમારો સાથ આપશે. આનાથી સફળતા મળવાની સાથે જ ધનલાભ પણ થશે.જો તમે ઈચ્છતા હો કે તમારી તિજોરી હમેશા પૈસા થી ભરેલી રહે તો એક લાલ અને પીળા કપડા માં એક રૂપિયા નો સિક્કા ની સાથે થોડાક ચોખા નાખી ને બાંધી દો. અને આને તિજોરી માં રાખો દો. આનાથી માતા લક્ષ્મી નો વાસ બની રહે છે.

વ્યાપાર માં સફળતા મેળવવા માટે તિજોરી માં એક રૂપિયા ના સિક્કા જરૂર રાખો. આનાથી વ્યાપાર માં વૃદ્ધી થાય છે. નજર અને અન્ય પ્રકાર ના દોષો થી બચવા માટે ઘર કે દુકાન ના મુખ્ય દરવાજા ઉપર એક રૂપિયા નો સિક્કો લાલ કે કાળા કપડા માં બાંધી ને લટકાવી દો.જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ની કૃપા તમારા પર બની રહેશે.

ઉપરોક્ત ધનની કમી દુર કરવા માટેના કેટલાક ઉપાયો જણાવેલ છે. એક રૂપિયાના સિક્કા નો ઉપાય તમારા જીવન માં ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર કરી શકે છે. અને લોકો ની ધનવાન બનવાની ઈચ્છા પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર માં આ ઉપાયો ખુબજ પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. જો તમે સાચા મન થી અને પુરા વિશ્વાસ થી આ ઉપાય કરો છો તો તમને તેનો ફાયદો ખુબજ જડપથી પ્રાપ્ત થશે. આ ઉપાય થી દેવી લક્ષ્મીજી ની અનંત કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે.

જો તમારા ઘરમાં પરિવારમાંથી કોઈને કોઈ હંમેશા બીમાર રહેતું હોય અથવા કોઈ સભ્યને નજર લાગી જતી હોય તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય કારગર નીવડે છે.જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો, તો તમારે સૂતી વખતે માથાની સાઈડ એક વાટકીમાં સિંધવ તથા એક રૂપિયાનો સિક્કો નાખીને સૂઈ જવું. તરત જ તમામ રોગમાંથી છૂટકારો મળશે.રાત્રે સૂતા સમયે એક રૂપિયાનો સિક્કો ઓશીકા નીચે રાખીને સૂઈ જાવ, સવારે ઉઠતા જ આ રૂપિયો સ્મશાનમાં મોકલી આપો. આ ઉપાય પણ ફાયદાકારક રહેશે.

ઘરમાં કોઈ નાના બાળકને નજર લાગી ગઈ હોય તો તે રડવાનું શરૂ કરી દે છે અને રડવાનું બંધ જ કરતું નથી. આ સાથે જ દૂધ પણ પીતું નથી. એક રૂપિયાનાં લીલા મરચા ખરીદીને લાવો અને નજર ઉતારો. જો આમાંથી એક પણ ઉપાયથી ફાયદો થતો નથી તો એક રૂપિયાનો સિક્કો તથા નાડાછડીને સાથે રાખીને પથારી પાસે રાખો. સવારે આને શિવજીને ચઢાવ.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *