શું તમે જાણો છો મંદિર માંથી ચંપલ ચોરી થવા અશુભ નથી, જીવનમાં આવનાર બદલાવનો સંકેત છે જાણો તેના પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે, જે આપણને વિચલિત કરે છે. જોકે તેનો મતલબ આપણે સમજી શકતા નથી અને મૂંઝવણમાં પડી જઈએ છીએ, પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો તેની પાછળ અમુક વિશેષ અભિપ્રાય હોય છે. આવી જ એક સામાન્ય ઘટના છે, મંદિરમાંથી બુટ-ચંપલ ની ચોરી થવી. આપણે એવું ક્યારેય પણ ઇચ્છતા નથી કે આપણે કોઈપણ ચીજ ચોરી થાય અથવા તો ગુમ થઈ જાય. કારણ કે કોઈપણ પ્રકારની ચોરીને અશુભ માનવામાં આવે છે.

પરંતુ જ્યોતિષ પણ જાણકારો અનુસાર બૂટ-ચંપલ ચોરી થવી અશુભ નહીં પરંતુ અશુભ માનવામાં આવે છે અને તેની સાથે જ માન્યતા છે કે વારંવાર આવું થવા પાછળ અમુક અભિપ્રાય હોય છે અને આજે અમે તમને અહીંયા અમારા આર્ટિકલમાં તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી આપશો કે હકીકતમાં મંદિરમાંથી બૂટ-ચંપલ ચોરી થવા કઈ વાતનો સંકેત આપે છે.

સામાન્ય રીતે ચોરી થવું તમારા ધનની હાનિ દર્શાવે છે, પરંતુ ચંપલ ની ચોરી શુભ છે અને ખાસ કરીને જો શનિવારનાં દિવસે ચામડાનાં બુટ-ચંપલ ચોરી થાય છે, તો તેનાથી ખૂબ જ સારો લાભ થઈ શકે છે. જેની ઉપર શનિની સાડાસાતીથી અને શનિનો દોષ હોય છે તે લોકો પોતાનો દોષ ઉતારવા માટે શનિવારનાં દિવસે પોતાના બુટ ચપ્પલ મંદિરમાં જાણી જોઈને છોડી દેતા હોય છે, જેના કારણે તેમની ઉપર થી બધી પરેશાનીઓ દૂર થઈ જાય.

શું કહે છે જ્યોતિષ.હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિને વિપરીત ફળ આપે છે, તો તેની પાસે સખત મહેનત કરાવે છે અને નામ માત્રનું પ્રતિ ફળ પ્રદાન કરે છે. જે લોકોની કુંડળીમાં શનિ હોય છે અથવા જેની રાશિમાં શનિ સારા સ્થાન પર ન હોય તેમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે, પરંતુ શનિની ક્રુર દષ્ટિથી રાહત પણ મળી શકે છે. જેની માટે અમુક ઉપાય કરવાના હોય છે જેમ કે શનિ કારક ચીજોનું દાન કરવું.

બુટ અને ચપ્પલ પણ શનિ કારક માનવામાં આવે છે. કારણ કે આપણી ત્વચા અને પગનાં કારક શનિ ગ્રહ છે. એટલા માટે શનિવારના દિવસે અમુક લોકો શનિ મંદિરમાં જઈને ચપ્પલનું દાન કરે છે. તેવામાં જો અનાયાસે આપણા બૂટ-ચંપલ ચોરી થાય છે, તો પરેશાન થવું નહીં કારણ કે તે તમને શનિની ક્રુર માંથી રાહત અપાવવાના સંકેત છે. મતલબ કે હવે તમારી પરેશાની ઓછી થઈ જશે. હવે શનિ તમને વધારે પરેશાન કરશે નહીં. એટલા માટે શનિવારના દિવસે શનિ મંદિરોમાં બુટ ચપ્પલ છોડવાથી પણ શનિનો કષ્ટ ઓછો થઈ જાય છે.

તો આશા રાખીએ છીએ કે આગળથી જો ક્યારેય પણ તમારા બૂટ ચપ્પલ ખોવાઈ જાય તો તમે દુઃખી નહીં, પરંતુ ખુશ થશો. કારણ કે બુટ ચપ્પલ જવાની સાથે તમારી ઉપરથી બધી સમસ્યાઓ પણ ચાલી જશે અને તમારા જીવનના બધા જ સંકટ દૂર થઈ જશે. સાથોસાથ તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે લાલ અને કાળી કીડી ઘરમાં આવવાથી ઘણું શુભ માનવામાં આવે છે.મિત્રો લાલ અને કાળી કીડી સામાન્ય રીતે ઘણા ઘરમાં જોવા મળે છે આ ઉપરાંત અહીં જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને આ તરફ કોઇ વધુ ધ્યાન આપતા નથી. પરંતુ માન્યતાઓ અનુસાર કીડીઓ સાથે સંકળાયેલા શુભ અને અશુભ શુકન પણ છે. જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવવામાં આવો તો સૌભાગ્યમાં વુદ્ઘિ થાય છે અને પરિવારમાં શુખ-શાંતિ અને એકતા વધે છે.

કાળી કીડીઓને ભગવાનનો વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો શ્રીહરિની કૃ઼પા તમારા પર છે, સાથે જ આ કીડીઓને લોટ ખવડાવવો. કહેવાય છે કે, આમ કરવાથી વ્યકિત જીવન-મરણમાં ચક્રમાંથી મુક્ત થઇ જાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.એવું કહેવામાં આવે છે કે ઘરમાં કીડીઓ નીકળે છે તે જીવનમાં બનેલી ઘટનાઓને પણ દર્શાવે છે. માનવામાં આવે છે કે લાલ અને કાળી કીડીનું આગમન વિવિધ સંકેતો આપે છે. કીડીઓ સાથે સંકળાયેલા સંકેતો શું છે તે જાણો.

ઘરમાં કાળી કીડીનું આગમન શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓ ઘણા ઉપાયોમાં લોટ, ખાંડ વગેરે ખવડાવવા માટે પણ કહેવામાં આવે છે. કારણ કે કાળી કીડીઓને ખોરાક આપવો શુભ માનવામાં આવે છે. કાળી કીડીનું આગમન એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો કાળી કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘરમાં ધનનું આગમન સૂચવે છે.

તેમજ જો આપના ઘર મા લાલ રંગ ની કીડીઓ જોવા મળે તો તે અશુભ સંકેતો નુ સુચન કરે છે. ઉપરાંત જો આ જગ્યાએ આપ કાળી કીડીઓ ને નિહાળો તો તે ખૂબ જ શુભ માનવા મા આવે છે. ઘર મા જે કીડીઓ જોવા મળે છે તે બે જાત ની હોય છે એક તો કાળો રંગ ધરાવતી કીડીઓ અને બીજી છે લાલ રંગ ધરાવતી કીડીઓ. જેમા જો લાલ રંગ ની કીડીઓ નિહાળવા આવે તો તે સારુ ન ગણાય.

જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયેળના પાઉડરમા ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.જો તમને સપનામાં કીડી દેખાય તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો. આ ઉપાયથી પરિવાર પર આવતુ સંકટ દૂર થશે અને ધનલાભ થશે.એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતાં જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવો, મા લક્ષ્મીજી પ્રસન્ન થશે.

તેની સામે જો કાળા રંગ ની કીડીઓ દેખાઈ આવે તો તે લાભદાયી ગણાય છે.જોકે લાલ કીડીઓ સામાન્ય રીતે ઘરમાં આવે છે, પરંતુ ઘરમાં વધુ લાલ કીડીઓ આવતી શુભ નિશાની માનવામાં આવતી નથી. તે ભવિષ્યની મુશ્કેલીઓનું ચિહ્ન માનવામાં આવે છે જેમ કે વિવાદના પૈસાની ખોટ વગેરે. જ્યારે તમારા ઘરમાં લાલ કીડીઓ અનાજ લઈને આવતી હોય ત્યારે તે અશુભ માનવામાં આવતી નથી.

અમુક એવી માન્યતાઓ છે કે જો લાલ કીડીઓ વધુ પ્રમાણ મા જોવા મળે તો તે આપના જીવન મા આવનારી સમસ્યાઓ નુ સુચન કરે છે. અમુક વ્યક્તિઓ એવુ જણાવે છે કે તેઓ એ લાલ રંગ ની કીડીઓ ને મારી નાખી છે. એનો મતલબ એમ થાય છે આપે અસંખ્ય કીડીઓ ને મારી નાખી છે અટલે આપ ગુનેગાર છો. જો આપ આવુ કરો છો તો આપ એક મુશ્કેલી મા થી નિકળી ને બીજી મુશ્કેલી મા મુકાઈ જાઓ છો.

કીડીઓ દિશા અનુસાર જુદા જુદા સંકેતો પણ આપે છે.ભૂતકાળ ના સમય થી જ કીડીઓ ને પૂરણ પુરવા ની પ્રથા ચાલી આવે છે. જેમા વ્યક્તિ બંને લાલ અને કાળી કીડીઓ ને સમાન પ્રકારે પૂરણ આપે છે. જેના લીધે વ્યક્તિ ને કોઈ અન્ય ની ગુલામી કરવી પડે નહી. આમ કરવા ની સાથોસાથ આપ પ્રભુ ને એવી પણ પ્રાથના કરો કે આપ ને દરેક મુશ્કેલીઓ મા થી ઉગારે.એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં કાળી કીડીઓ ઉત્તર દિશાથી આવી રહી છે તો તે શુભ સંકેત છે.

તેથી પૂર્વ દિશામાંથી આવતી કીડી તમારા માટે કોઈ સકારાત્મક નિશાની લાવી શકે છે. પશ્ચિમ દિશાથી આવતી કીડીઓ મુસાફરી સૂચવે છે.જો વ્યક્તિ ઘર ની બહાર નીકળે છે અને તેને લાલ કીડીઓ દેખાય છે તો તે તેના માટે શુભ સંકેત આપે છે. તથા જે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે છે અને તેની સાથે-સાથે પક્ષીઓ ને ચણ નાખે છે તે ભગવાન વિષ્ણુ ના ધામ પહોચે છે. આ ઉપરાંત જે વ્યક્તિ ને દેવુ વધી ગયુ હોય તે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે તો તે દેવુ ઝડપ થી ભરાઈ જાય છે.

Leave a Comment