Breaking News

શું તમે શાકભાજી અને ફળોની છાલને ફેકીદો છો તો જાણીલો આ ખાસ વાત થશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શાકભાજી મનુષ્યનું સ્વાસ્થ્ય જાળવવામાં ઘણેા જ અગત્યનો ભાગ ભજવે છે. શાકભાજી માંથી યોગ્ય પોષક તત્વો મળી રહે છે. જે શરીરને જરૂરી એવાં વિટામીન, ખનીજ દ્ધવ્યો અને પ્રોટીન સારા પ્રમાણમાં પૂરાં પાડે છે. એમાં પણ છાલને કાઢીને ખાવામાં આવે તો ઘણા પોષક તત્વો પણ દૂર થાય છે. ભારતમાં શાકભાજીની માંગ સારા પ્રમાણમાં રહે છે. ગુજરાતમાં મોટા ભાગમાં શાકભાજીને સાનૂકુળ એવી જમીન અને આબોહવા મળી રહે છે.

શાકભાજીની માંગ વધતા તેનો વિસ્તાર અને ઉત્પાદન વધ્યું છે. હાલમાં બજારમાં મળતા ખેડૂતોએ પકવેલા મોટા ભાગના શાકભાજી માં રસાયણયુકત ખાતરો , ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાથી શકયતાઓ રહેલ છે. શાકભાજી કે ફળની છાલમાં ઘણા ચમત્કારિક ગુણ રહેલા હોય છે. આજે અમે તમને શાકભાજી અને ફળની છલના ફાયદા વિશે જણાવીશું.. તો ચાલો જાણી લઈએ..

ગાજરની છાલના ફાયદા.ગાજર ની છાલ ખાવાથી એ આંખની રોશની વધારે છે. આનાથી આંખના કેન્સર જેવી ડીઝીઝ પણ દુર થાય છે. આને ખાવાથી તેની પ્રાકૃતિક મીઠાશ ની ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આમાં ખુબ ઓછી કૈલરી હોય છે. આની છાલ શરીરમાં કેન્સરની કોશિકાઓ ને વધવા નથી દેતી.

કેળાની છાલના ફાયદા.કેળાની છાલમાં પણ ભરપુર પોષક તત્વો રહેલ હોય છે. આમાં વિટામીન A અને લુટીન તત્વ રહેલ છે. જે આંખમાં થતા મોતિયાને રોકે છે. આ સિવાય આમાં એંટીઓક્સીડેન્ટ, વિટામીન-B અને વિટામીન B 6 પ્રચુત માત્રામાં મળી આવે છે.

દાડમની છાલ.જે મહિલાઓને વધુ માસિક સ્ત્રાવ રહે છે તે દાડમ ના સુકા છોતરા વાટીને એક ચમચી પાણી સાથે લો. તેનાથી લોહીનો સ્ત્રાવ ઓછો થશે અને રાહત મળશે. દાડમની છાલ મોઢામાં રાખીને ચૂસવાથી ખાંસીનો વેગ શાંત થાય છે. દાડમ ને ઝીણું વાટીને તેમાં દહીં ભેળવીને ઘાટી પેસ્ટ બનાવીને માથા ઉપર ઘસો. તેનાથી વાળ સિલ્કી થાય છે.

કાકડીની છાલ.કાકડીની છાલ અને તેના બીજ સૌથી પોષક છે. એન્ટીઓકિસડન્ટ, ઘણા રોગો સામે લડવા માટેનું એક એન્ઝાઇમ, કાકડીની છાલમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જો તમે કાકડીના મોટાભાગના પોષક તત્વો મેળવવા માંગતા હો, તો તેને સારી રીતે ધોઈ લો અને છાલ કાઢ્યા વગર તેનું સેવન કરો. અભ્યાસ મુજબ કાકડીનું સેવન સુગરની રોકથામમાં મદદ કરી શકે છે. ડોકટરો કાકડીની છાલ ખાવાની ભલામણ કરે છે, જે શરીરમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

બટેટાને હમેશા છાલ સહીત રાંધવા જોઈએ, કેમ કે તેનો સૌથી વધુ પોષ્ટિક ભાગ છાલની એકદમ નીચે હોય છે, જે પ્રોટીન અને ખનીજથી ભરપુર હોય છે. બટેટાની છાલમાં બીમાંરીઓ સામે લડવાની શક્તિ હોય છે. તે આરોગ્યની સાથે તમારા સોંદર્યને પણ વધારવામાં મદદ કરે છે. હવે પછી બટેટાની છાલ ફેંકતા પહેલા તેના ફાયદાને ન ભૂલશો. ખાસ ધ્યાનથી જોજો બટેટા જે લોકો નથી ખાતા તેઓનો રંગ કાળો હોય છે.

બટેટાની છાલનાં પલ્પમાં ૭ ગણું વધુ કેલ્શિયમ અને ૧૭ ગણું વધુ આયરન હોય છે. છાલ કાઢી નાખવાથી બટેટામાં ન્યુટ્રીએન્ટસ અને ફાઈબરનુ પ્રમાણ ૯૦% સુધી ઓછું થઇ જાય છે.છાલમાં રહેલ બીટા કેરોટીન ડાઈજેશનમાં મદદ કરે છે અને શરીરની ઈમ્યુન સિસ્ટમને સારી રાખે છે.

વજન ઓછું કરે છે.બધા જાણે છે બટેટામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે વજન ઓછું કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ૧૦૦ ગ્રામ બટેટામાં ૧.૬ ટકા પ્રોટીન, ૨૨.૬ ટકા કાર્બોહાઈડ્રેટ, ૦.૧ ટકા ચરબી, ૦.૪ ટકા ખનીજ અને ૯૭ ટકા કેલેરી હોય છે. આમ તો બટેટાની છાલમાં નામની જ ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડીયમ હોય છે.

તેથી બટેટાની છાલ તમારા વજનને ઓછું કરવામાં મદદ કરે છે.કેન્સરથી બચાવે છે.બટેટાની છાલમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે એન્ટીઓક્સીડેંટનું કામ કરે છે. તે ઉપરાંત તેમાં વધુ પ્રમાણમાં કલોરોજેનિક એસીડ હોય છે જે કેન્સર માટે જવાબદાર તત્વથી બચાવે છે. તે કીશીકાનું સમારકામ પણ કરે છે.

હ્રદયનું રાખે છે ધ્યાન.ફાઈબરથી ભરપુર શાકભાજી હ્રદય માટે સારી હોય છે. બટેટાની છાલ ઉપરાંત ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીમાં ફાઈબરનું સારું પ્રમાણ હોય છે, તેથી વરસાદમાં બટેટાની છાલનું સેવન કરીને કોરોનરી હાર્ટ બીમારીઓથી બચી શકાય છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ બટેટાની છાલમાં મોટા પ્રમાણમાં પોટેશિયમનું પ્રમાણ મળી આવે છે, જે બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં ઉપયોગી થાય છે.

હાડકા થાય છે મજબુત.બટેટાની છાલમાંથી મળી આવતા પોટેશિયમનું સારું પ્રમાણ હોવાથી ન માત્ર બ્લડપ્રેશર સામાન્ય રહે છે, પણ આપણા હાડકા પણ સુરક્ષિત રહે છે. ખાસ કરીને ઉંમર સાથે હાડકા પણ નબળા પડવા લાગે છે. તેવા સમયે બટેટાની છાલનું સેવન હાડકાના નુકશાનને અટકાવે છે. તે ઉપરાંત બટેટાની છાલમાંથી મળી આવતા કેલ્શિયમ પણ તેમાં મદદ કરે છે.

પ્રતિકારક શક્તિ વધારે છે.બટેટાની છાલમાં વિટામીન સી, બિ કોમ્પલેક્સ, આયરન, કેલ્શિયમ, મેગજીન અને ફોસ્ફરસ જેવા તત્વ હોય છે. વિટામીન જ્યાં આપણી આંખોની દ્રષ્ટિ માટે વરદાન છે, તે આ અપની ત્વચાને ચમકાવવાનું કામ પણ કરે છે. તે ઉપરાંત તેમાં વિટામીન એ પ્રતિકારક શક્તિને વધારે છે, જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

ખીલને દુર કરે છે.આંખોની નીચે બેગ (એક પ્રકારનો સોજો) થાય છે, કે ચહેરા ઉપર ડાઘ ધબ્બા કે ખીલ હોય, કાઈ જ ન કરો માત્ર બટેટાની છાલની અંદરના ભાગને ચહેરા ઉપર લગાવો અને હળવું દબાવીને ઘસો, ૧૫ દિવસમાં ફરક બતાવશે. દાવો છે.

અમારો કે બીજું તો ઠીક આ છાલને દળી નાખો, રૂ ડુબાડીને ચહેરા ઉપર લગાવો અને પછી ૧૫ દિવસમાં ચહેરાની રંગત ન બદલાય તો જણાવો. ચહેરાને નિખારે.આ છાલને દળી નાખો, રૂ ડુબાડીને ચહેરા ઉપર લગાવો અને તેનો ઉપયોગ સતત ૧૫ દિવસ કરો. તમારા ચહેરાની રંગતમાં ફરક જરૂર લાગશે.છાલના ઉપયોગ પહેલા બટેટાને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોવા જરૂરી છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *