સિંહણ જિરાફના બચ્ચાનું ગળું પકડીને બેસી ગઈ, પછી કંઈક એવું થયું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

0
393

મિત્રો સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત પ્રાણીઓની અમુક હરકતો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના શિકારના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં બનેલો તેવો જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિંહણને જિરાફના બચ્ચાનો શિકાર કરવો ભારે પડી જાય છે. સિંહણ સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં વિડિયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક સિંહણ જિરાફના બચ્ચા ઉપર પ્રહાર કરે છે.

આ દરમિયાન જિરાફની માતા પોતાના બચ્ચાને બચાવવા માટે તાત્કાલિક ત્યાં દોડી આવે છે. પછી તો કંઈક એવું બન્યું કે વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના જંગલ સફારી કરવા ગયેલા લોકોના કેમેરામાં કેદ થઈ હતી. અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખૂંખાર સિંહણ જિરાફના બચ્ચાનું ગળું પકડીને બેસી જાય છે. આ દરમિયાન બચ્ચાની માતા ત્યાં દોડતી દોડતી આવી પહોંચે છે.. ગુસ્સામાં ભરાયેલી માતાને જોઈને સિંહણ બચ્ચાને મૂકીને ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગી જાય છે.

વાયરલ થઇ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર animal.worlds11 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે ઉપરાંત 14,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.