70 વરસની ઉંમરે આ માઝી ના ખોળે દીકરા નું પારણું બંધાયું,ગોગા મહારાજના ચમત્કારે 70 વર્ષે દીકરા દીધા નહીતો કોઈ કલ્પના પણ…

0
753

મિત્રો આપણે બધા જીવનમાં ક્યારેય મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ. આપણા ગુજરાત રાજ્યમાં મિત્રો ઘણા બધા ધામો આવેલા છે જ્યાં માત્ર જવાથી આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને ત્યાં ધન્યતા નો અનુભવ થતો હોય છે અને આજે આપણે એવા ધામ વિશે જાણવાના છીએ જ્યાં જવાથી

આપણા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થતી હોય છે.મિત્રો દરેક દંપતિઓનું સપનું હોય છે કે પોતાના ઘરે પારણામાં જુલવા માટે કોઈ નાનું બાળક હોય. અને મિત્રો તમામ દંપતિઓ તેના માટે નસીબદાર હોતા નથી અને ઘણા દંપત્તિઓ સંતાનથી વંચિત હોય છે. મિત્રો આજે અમે તમને કેવા ચમત્કાર વિશે જણાવવાના છીએ જેના વિશે જાણીને તમે પણ

જય ગોગા મહારાજ નું નામ લેશો. મિત્રો એક ઘટના ગોગા મહારાજના મંદિરથી સામે આવી છે જ્યાં 70 વર્ષની ઉંમરે ઘરે દીકરાનો જન્મ થતાં તે દંપતી રડવા લાગ્યા હતા.આ દંપતીને લગ્ન પછી કોઈ સંતાન નહોતું અને તેમનો ઘણા પ્રયત્નો કર્યા છતાં સંતાન ન હતું તેથી તેઓ ખૂબ જ દુઃખી હતા. લોકોના મહેણા સાંભળવા પણ પડતા હતા અને તેમને

ઘણો પ્રયત્ન કર્યો પણ તેમને કોઈ સંતાન ન થયું તેમને ગોગા મહારાજની બાધા રાખી અને તેમની બાધા ફરતા તેઓ ગોગા મહારાજ નો પરચો જોયો અને ૭૦ વર્ષની ઉંમરે કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ લોકોના ઘરે પારણા બંધાય પરંતુ ગોગા મહારાજના આશીર્વાદના કારણે તમામની સામે આ ચમત્કાર જોવા મળ્યો અને ત્યારબાદ આ લોકો પોતાની

માનતા પૂરી કરવા માટે આવ્યા હતા.ગોગા મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને તેમની આ ઘટનાનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ મિત્રો સદનસીબે આ વિડીયો આપણી પાસે નથી પરંતુ ગોગા મહારાજના આવા પરચા તો તેમની કૃપાથી જ આપણે જોઈ શકીએ બાકી આવું થવું ખૂબ જ અઘરું છે આખરે 70 વર્ષની ઉંમરે માતા બનતા તેઓ ભાવુક થઈ ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.