ટ્રેનમાં ભીખ માગતા આ ક્યૂટ બાળકને એક વ્યક્તિએ કર્યો એવો ખુશ કે વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

0
27

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

આપણે બધા માનીએ છીએ કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે અને તેઓ મનના સાફ પણ હોય છે તે ખૂબ જ ભોળા પણ હોય છે.બાળકો જ્યારે દુઃખી હોય ત્યારે તરત જ રડવા લાગતા હોય છે અને ખુશ હોય ત્યારે તેના ચહેરા પર તેની ખુશી દેખાતી જ હોય છે.

આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ઘણી વખત બાળકો એ બાળપણથી જ કામ કરવા લાગવું પડતું હોય છે અથવા તો હાથમાં કટોરો લઈને ભીખ માગવી પડે છે. કેવી તબિયત સારી રહેતી તમે ઘણા ચાર રસ્તા અને ટ્રેનમાં પણ બાળકોને ભીખ માગતા જોયા જ હશે.

 

View this post on Instagram

 

A post shared by Vishal Singh (@vkdon111)

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક ને જોઈને એક વ્યક્તિનું દિલ પીગળી જાય છે.વિન્ડો સીટ પર બેઠેલા મુસાફરે ભીખ માગતા બાળકને ખાસ વસ્તુ આપી દીધી હોય છે.

મુસાફર બાળકને એવું સરપ્રાઈઝ આપે છે કે બાળક ખુશીથી ખીલી ઊઠે છે.મુસાફર પહેલા બાળકને પોતાની મુખેથી હાઈફાઈ કરવા કહે છે ત્યારબાદ તે પોતાની મુઠ્ઠી ખોલે છે અને તેમાં સિક્કા ને બદલે મોટી કડક નોટ નીકળે છે.

ભીખ માં રોજ સિક્કા મળતા હોય છે તેને બદલે તેને આજે નોટ મળી જાય છે તેના કારણે બાળક ખૂબ જ ખુશ થાય છે અને તેના ચહેરાના હાવભાવ જોવા લાયક હોય છે.આપણે જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર vkdon111 પર શેર કરવામાં આવ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.