રસ્તા પર આ યુવક ને ઉતાવળ મા કાર ઓવરટેક કરવાના ચક્કર માં થયું કંઇક એવું કે જુઓ વિડિયો

0
27

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

જો તમે રસ્તા પર ચાલતા હોવ તો તમારે ચારેબાજુ ફરજિયાત પણે ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે વાહન ચલાવી રહ્યા હોવ તો પણ તમારે ખૂબ જ કાળજી લેવાની જરૂર છે કારણ કે થોડી બેદરકારી પણ તમને ભારે પડી શકે છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર અકસ્માત ના વિડીયો વાયરલ થતા જોવા મળે છે જેમાં કેટલાક લોકોને ઉતાવળના ચક્કરમાં પસ્તાવાનો પણ વારો આવતો હોય છે.હાલ માં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક કારચાલકને ઓવરટેક કરવા માટે તે પોતાને જ નહીં

પરંતુ તેની બાજુમાં ચાલી રહેલા ટ્રક ને પણ નુકસાન પહોંચાડે છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક કાર ચાલક ઓવરટેક કરવાની હરીફાઈ કરી રહ્યો છે પરંતુ જેવો તે પસાર થવાનો પ્રયાસ કરે છે તેની કાર પાછળ થી આવી રહેલા ટ્રક સાથે અથડાય છે.

આવી સ્થિતિમાં તેની કારને તો નુકશાન થાય છે, સાથે જ ટ્રક ની ઉપર થી ભરેલ સામાન પણ ત્યાં રોડ પર નીચે પડી જાય છે. જેના કારણે રોડ પર ટ્રાફિક જામનાં દ્દશ્યો પણ જોવા મળ્યા હતા.આ વિડીયો હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.