સોનુ ખરીદવામાં બોવ મોટી મોટી લાઈન..! સોનાના ભાવમા એકાએક થયો મોટો ફેરફાર,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

0
957

ભારતીય બુલીયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આપણે જણાવી દઈએ કે બુલિયન માર્કેટમાં સોનામાં આજરોજ પ્રતી 10 ગ્રામે 430 રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીના ભાવમાં પણ આજરોજ મોટો વધારો જોવા મળ્યો હતો.આપને જણાવી દઈએ કે ચાંદી હવે 59300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. ભારતીય બુલીયન માર્કેટમાં સોના અને

ચાંદીના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે. જેને લઇને હવે 10 ગ્રામ સોનામાં ભાવ વધારો 430 રૂપિયા થઈને 52580 રૂપિયા છે.એક કિલો ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે અને હવે તે 59300 રૂપિયા થઈ ગયો છે. આ જાણકારી ગુડ રીટર્નસ વેબસાઈટ પરથી આ માહિતી આપી છે.દિલ્હી બુલિયન માર્કેટમાં આજરોજ સોનાના ભાવ 430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 52580

રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 52580 રૂપિયા પ્રતી 10 ગ્રામ પર બંધ થયો હતું.દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ રૂપિયા 800 રૂપિયાના વધારા સાથે 59300 રૂપિયા પ્રતી કિલોગ્રામ પર બંધ થયા છે.છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 59300 રૂપિયા પ્રતી કિલોગ્રામ પર બંધ થઈ હતી.

મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો

ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.