Breaking News

સ્ત્રીઓનાં વાળમાં રહેલું છે ખાસ રહસ્ય, હોય છે આવી ગુપ્ત વાતો ચોક્કસ તમે નહીં જાણતાં હોય……

નિયમ એક એવી વસ્તુ છે કે જેના કારણે બધા કામ વ્યવસ્થિત રીતે થાય છે અને જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેના ખરાબ પરિણામો પણ ભોગવવા પડે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં ઉઠવા, બેસવા અને જીવન જીવવાના દરેક નિયમો અને રીતો બત્તાવેલી છે. જો દરેક કામને ઉચિત સમયે અને નિયમ પ્રમાણે કરવામાં આવે તો તેનું ખૂબ સારું પરિણામ મળે છે.આપણે બધા આપણી પૂરી કોશિશ કરીએ છીએ કે નિયમ પ્રમાણે રહીએ જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે આપણું અને આપણા પરિવારનું પણ તેમ છતાં પણ ઘણી વાર જીવનમાં ખૂશી નથી હોતી. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી દિનચર્યામાં જાણતા અજાણતા એવી શું ભૂલો કરો છો જેના કારણે તમારે મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે.

આ ઉપરાંત જ્યારે પણ પુત્રી ને લગ્ન બાદ સાસરે વળાવવા મા આવે ત્યારે તેના પગલાઓ ને લક્ષ્મીજી નુ આગમન થયુ એવુ માનવા મા આવે છે. આપણા વેદો મા પણ આ વિશે ઉચ્ચારણ થયેલુ છે કે , “ યત્ર નારયેસ્તુ પૂજયન્તે , તત્ર રમન્તે દેવતા. ” એનો અર્થ એવો થાય છે કે “ જે ઘર મા નારી નુ પૂજન થાય છે તે ઘર મા દેવતાઓ નો વાસ થાય છે. ” આ ઉપરાંત શાસ્ત્રો મા એવુ પણ લખ્યુ છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિ નુ નસીબ પણ બદલી શકે છે.

આપણામાંથી મોટા ભાગના લોકો ઘણી માન્યતાઓ સાથે જીવતા હોય છે એટલે કે આપણા વડીલો દ્વારા અમુક કામ કરવાની કે અમુક માન્યતાઓ આપણને મળેલી હોય છે. જેને આપણે પણ માનતા હોઈએ છીએ. કોઈ વખત પુરુષને તો કોઈ વખત સ્ત્રીને અમુક કામ કરવાની અનુમતિ હોતી નથી, વિજ્ઞાન પણ અત્યારે ખૂબ આગળ આવી ચૂક્યું છે. પરંતુ આપણે હજુ પણ વડીલોનું માન આપીને અમુક માન્યતાઓ ને તો પાડીએ જ છીએ. આવી જ મહિલાઓના વાળ વિશે પણ થોડી વાતો જણાવવાના છીએ આજે જેમાં શાસ્ત્રો અનુસાર મહિલાઓ ના વાળ સાથે આવી માન્યતાઓ જોડાયેલી છે.

જ્યારે પણ આપણે પૂજામાં બેસી ત્યારે સ્ત્રીઓને વાળ ખુલ્લા ન રાખવા જોઈએ એવી માન્યતા છે કારણકે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવાર સાથે કંઇ ખરાબ બની શકે છે.કોઈપણ સ્ત્રી વાળ ઓળીને વાળનો જથ્થો બનાવીને ગમે તે જગ્યાએ ફેકે છે તેને પણ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં કંકાસ થવાની શક્યતા રહે છે.આથી શાસ્ત્રો અનુસાર ઓળતી વખતે નીકળેલા કે ખરેલા વાળ ને જ્યાં ત્યાં ફેકવા ન જોઈએ.

આ સિવાય ઘણી માન્યતાઓ અનુસાર કહેવાય છે કે જો સ્ત્રી ના હાથ માંથી કાસકો પડી જાય તો આને કંઈક અશુભ થવાનું સંકેત માનવામાં આવે છે. જ્યારે વિજ્ઞાન એટલે કે વૈજ્ઞાનિકો અનુસાર આવુ થાય તો આ આંતરિક કમજોરી અથવા સ્વાસ્થ્ય ને લગતી કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે.આ સિવાય પૂનમની રાત્રે બારી પાસે ઉભા રહીને સ્ત્રીઓએ વાળ ન ઓળવા જોઈએ, તદુપરાંત તેઓએ બારી પાસે ઊભા પણ ન રહેવું જોઈએ એવી પણ અમુક માન્યતાઓમાં જણાવાયું છે.

આ સિવાય અમુક માન્યતાઓ એવી પણ છે કે સંધ્યા ટાણું એટલે કે સન સેટ થયા પછી કોઈપણ સ્ત્રીઓએ વાળ ઓળવા જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે ભૂત-પ્રેતની આત્માઓ સાંજના સમય પછી શરીરમાં પ્રવેશ કરી શકે છે.સંધ્યા સમયે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું. આમ તો સ્ત્રીનું અપમાન કરવું તે પાપ ગણાય છે પરંતુ સંધ્યા સમયે એક સ્ત્રીનું અપમાન કરવાથી ઘણા દૂષ્ટ પરિણામોનો સામનો કરવો પડે છે. તેમનું અપમાન કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. માટે જ સ્ત્રીઓના અપમાનને પાપ માનવામાં આવ્યું છે. જે લોકો આવું કરે છે તે ક્યારેય સુખી નથી રહેતા.

સંધ્યા સમયે સુવું ન જોઈએ. આ સમયે સુવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેમજ સંધ્યાનો સમય આરતી માટેનો બેસ્ટ ટાઈમ માનવામાં આવ્યો છે. જો તમે બીમાર ન હોય અને સ્વસ્થ હોય તો ક્યારેય પણ સંધ્યા સમયે સુવું નહિ કારણ કે તેનાથી શરીરમાં સૂસ્તી ચડે છે, આળસ આવે છે અને અમૂક બીમારીઓનો ભોગ પણ બની શકે છે આપણું શરીર.જોકે આજના મોર્ડન જમાનામાં લગભગ બધી માન્યતાઓને આપણે માનતા હોતા નથી, પરંતુ હજુ પણ અમુક એવી માન્યતાઓ છે જેને આપણે માનતા આવ્યા છીએ. અને કદાચ ભવિષ્યમાં પણ માનતા આવીશું.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *