Breaking News

સ્ત્રીઓનાં જીવનમાં થાય એ ઘટનાઓ તો આપોઆપ ઓછી થઈ જાય છે તેમની સમાગમ કરવાની ઈચ્છા,જાણો તેની પાછળનું કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરની મહિલાઓમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો તેમની સેક્સ્યુઅલ ડીઝાયર ઓછી થવાનો છે. અનેક રીસર્ચ દરમિયાન સામે આવી ચૂંક્યું છે કે વિશ્વની કુલ મહિલાના ત્રીજાભાગની મહિલાઓ મોનોપોઝ પહેલા અને અડધો અડધ મહિલાઓમાં મોનોપોઝ બાદથી સેક્સ પ્રત્યે રુચી ઘટી જાય છે. આ અહેવાલને સેક્સ્યુઅલ એડવાઈસ એસોસિએશન દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યો હતો.કરવમાં આવ્યો દુનિયાભરની સ્ત્રીઓને આવરી લેતો સર્વે.

16થી 74 વર્ષની વય વચ્ચેની 5000 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રીજાભાગની મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેમને સેક્સમાંથી ઇન્ટરેસ્ટ ઉડી ગયો છે. આવી સ્ત્રીઓએ મોટભાગે છેલ્લા 3 મહિનાથી સેક્સ માણ્યું નહોતું. તેમજ તેમણે સ્વીકાર્યું હતું કે પોતાની કામેચ્છા ઓછી થવાથી તેઓ વધારે ડિસ્ટ્રેસિંગ અનુભવે છે. પુરુષોમાં પણ હોય છે ઓછી સેક્સ ડ્રાઇવની ફરિયાદ પરંતુ.

એવું નથી કે આ પ્રોબ્લેમ સ્ત્રીઓમાંજ હોય પુરુષોમાં પણ પ્રત્યેક પાંચમાંતી એક પુરુષ પણ આ મુશ્કેલીનો સામનો કરે છે. જોકે સારવારની દ્રષ્ટીએ પુરુષોને વધુ ફાયદો મળે છે. પાછલા 20 વર્ષથી પુરુષોને વિયાગ્રા મદદ કરી રહી છે. જ્યારે મહિલાઓ માટે મૂડ બને તેવી કોઈ સક્સેસફૂલ દવા હજુ સુધી શોધાઈ નથી. ઇન્ટિમસીની હોય તો જ કામેચ્છા જાગે.જોકે વૈજ્ઞાનિકો મહિલાઓ માટે આવી દવા અને બીજા ઉપાય શોધવામાં વ્યસ્ત છે.

ત્યારે સેન્ટ. પેન્ક્રાસ હોસ્પિટલ લંડનના સાઇકોસેક્સ્યુઅલ કન્સલ્ટન્ટ ડૉ. કેથરીન હૂડનું કહેવું છે કે આપણે ખોટી જગ્યાએ જવાબ શોધી રહ્યા છીએ. એક સ્ત્રીને સેક્સ ડિઝાયર ફીલ થવા માટે તેના સાથી સાથે ઇન્ટિમસી અનુભવવી પડે છે. તે બાદ જ તે સેક્સ અપીલ અનુભવી શકે છે. સ્ટ્રેસ નહીં ફિઝિકલ પ્રોબ્લેમથી થાય છે કામેચ્છામાં ઘટાડો.જોકે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે મહિલાઓમાં ઓછી સેક્સ ઈચ્છાને મગજના ટેન્શન અથવા માનસિક સ્ટ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી.

તેમનો દાવો છે કે સેક્સની ઇચ્છા ન થવી તે એક શારીરિક પ્રોબ્લેમ છે. તેમના મતે પેલ્વિક વિસ્તારના મસલ્સમાં તણાવ, મોનોપોઝ ઇફેકટ જેવા ફીઝીકલ પ્રોબ્લેમને ફિક્સ કરવાથી મહિલામાં ગાયબ થઈ ગયેલી સેક્સ ઇચ્છ પરત દેખાય છે. આ કારણે પણ સ્ત્રીઓ સેક્સથી રહે છે દૂર.ડૉ. હૂડના જણાવ્યા પ્રમાણે મહિલાઓમાં સેક્સની ઇચ્છી ઓછી થવા પાછળ અનેક શારીરિક કારણો જવાબાદાર હોઈ શકે છે.

જો કોઈ સ્ત્રીના આંતરીક અંગોમાં પેઇન હોય તો તેઓ તેનો સેક્સ પ્રત્યે લગાવ દૂર થઈ જાય છે. જ્યારે પોતાની કુદરતી ક્રિયાઓ પર અસંયમના કારણે ઘણીવાર મહિલાઓ વિચિત્ર પરિસ્થિતિનો શિકાર બને છે જેથી કેટલીકવાર છિંક આવવી, ઉધરસ આવવી જેવી ઘટનામાં પણ યુરિનેટિંગના કારણે પ્રાઇવેટ પાર્ટ આસપાસ ગંદકીથી સ્ત્રીઓમાં સેક્સની ઇચ્છા ઓછી થઈ જાય છે.

આ માટે સ્પોન્ટેનિયસ સેક્સથી સ્ત્રીઓ દૂર થઈ જાય છે.ડૉક્ટર હૂડ વધુમાં જણાવે છે કે, ‘કપલમાં મોટાભાગે થોડા સમય બાદ સ્પોન્ટેનિયસ સેક્સ ઓછું થઈ જાય છે. કેમ કે જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે સ્પોન્ટેનિયસ સેક્સ સહજ હોય છે પરંતુ આગળ જતા મહિલાને સેક્સ માટે પ્રવૃત્ત કરવા પુરુષ પાર્ટનરે ઇન્ટિમેટ થઈને તેમનામાં ઇન્ટિમસિ વધારવી પડે છે. ત્યારેબાદ જ મહિલા એક્ટિવ થઈ શકે છે.

અવારનવાર કરવામાં આવતા સર્વેમાં એક વાત સામે આવતી રહી છે કે નવી પેઢીના લોકો દરેક પ્રકારની સુવિધા અને પહોંચ છતાં ઓછુ સેક્સ કરી રહ્યા છે. સ્ટ્રેસ અને થાક બે મહત્વના કારણ છે સેક્સ નિરસ બનાવવા માટે. તેવામાં બોરિંગ સેક્સ લાઇફમાં લુપ્ત થયેલા પેશન, જોશ, પ્રેમ અને મદહોશી પરત લાવવા માટે તમે ટ્રેડિશનલ ચાઇનીઝ થેરાપી એક્યુપંક્ચરનો ઉપયોગ કરી શકો છો.

આ ચાઇનીઝ રેમેડી અનુસાર આપણી સરીરની એનર્જી જેને ચીની ભાષામાં ચી કહેવામાં આવે છે તેનો શરીરમાં પ્રવાહ થાય છે અને જ્યારે આ ચીના પ્રવાહમાં અડચણ ઉભી થાય છે તો શરીરમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા થાય છે. એક્યુપંક્ચર દ્વારા માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. સાથે જ સેક્સ લાઇફની મુશ્કેલીઓ જેવી કે કામેચ્છાની ઉણપ અને ઓછા લિબિડોને દૂર કરી શકાય છે.

એક્યુપંક્ચર, શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રમોટ કરવામાં મદદ કરે છે. તેવામાં જ્યારે શરીરના અન્ય હિસ્સાઓની જેમ સેક્શુઅલ ઓર્ગન્સ સુધી પણ લોહીનો પ્રવાહ સારો હશે તો તમારી સેક્સુઅલ ડ્રાઇવ વધશે. પરિણામે તમે વધુ સારુ ઓર્ગેઝમ અનુભવશો. જ્યારે શરીરની એનર્જી એટલે કે ચી બ્લોક થઇ જાય છે તો બ્લડનુ હેલ્ધી સર્ક્યુલેશન નથી થઇ શકતું. એક્યુપંક્ચર દ્વારા સેન્શુઅલ સાઇડ પરત મેળવવામાં મદદ મળે છે.આપણી શરીર અને મગજ કેવી રીતે કામ કરે છે તેમાં આપણી ઉંઘની મુખ્ય ભુમિકા છે. જો તમારુ શરીર થાકેલુ હશે તો તમારુ સેક્સની ઇચ્છા ઓછી થઇ જશે.

પ્રાચીન ચાઇનીઝ થેરાપી એક્યુપંક્ચર દ્વારા બૉડી રિલેક્સ થઇ જાય છે અને તમે શાંતિ તથા સ્થિરતા અનુભવો છો. તેના દ્વારા ઉંઘની ગુણવત્તા સુધરે છે. જ્યારે તમે રિલેક્સ હશો તો બેડ પર પણ વધુ એક્ટિવ રહેશો.સ્ટ્રેસ દૂર કરવાની એક સારી રીત છે એક્યુપંક્ચર. પાર્ટનર સાથે ઇન્ટીમસી એન્જોય કરવા માટે તે ખૂબ જ જરૂરી છે કે તમે સંપૂર્ણ રીતે રિલેક્સ હોવ. સેક્સ ડ્રાઇવમાં ઉણપનું એક મોટુ કારણ સ્ટ્રેસ છે.એક્યુપંક્ચર શરીરમાં દરરોજ જમા થઇ રહેલા અને ઝડપથી વધતા સ્ટ્રેસને દૂર કરે છે જેથી તમારી સેક્સ ડ્રાઇવ, ડિઝાયર અને લિબિડોમાં વધારો થાય છે.

સેક્સ ડ્રાઇવ વધારે સારી કરવા માટે દૂધમાં ધી નાખીને સેવનન કરો. આ દૂધ પીવાથી વીર્યનું ઉત્પાદન વધે છે, શરીરની ગરમી ઘટી જાય છે અને લાંબો સમય સુધી સમાગમ કરી શકાય છે. શીધ્રપતનના કારણે આવતી શરમથી બચવા માટે પણ આ ઉપાય કરી શકો છો. આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સેક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. સંભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.

લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. જો તમારે મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ તમને મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *