Breaking News

સુરત ના હવસખોરે લગ્ન ની લાલચ આપી મહિલા સાથે વાંરવાર બાંધ્યા શારીરિક સંબંધ,પણ જયારે લગ્ન ની વાત આવી તો….

દોસ્તો આજ કલ એવા કિસ્સાઓ વધી રહ્યા છે તેની સાથે સાથે ક્રાઈમ પણ વધી રહ્યા છે તો તેની સાથે સમાજ માં તેની ખરાબ અસર પડે છે તો એવોજ કિસ્સો આપના માટે લઈ ને આવ્યા છે તો ચાલો જાણીએ દોસ્તો સુરતના મોરાભાગળની ત્યક્તાને છૂટાછેડા બાદ રહેવા માટે ભાડાનો ફલેટ અપાવવા ઉપરાંત લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દઇને જાનથી મારી નાખવાની ધમકી આપનારની યુવાન વિરુદ્ધ મહિલાયે રાંદેર પોલીસ માં આપી હતી. ફરિયાદ બાદ પોલીસે યુવકને ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરતના મોરાભાગળ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 1998માં થયા હતા. જે બાદ મહિલાએ પારિવારિક ઝઘડાને લઈને પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. મહિલાના બે પુત્ર પૈકી એક મહિલા સાથે અને બીજો પતિ સાથે રહે છે. છૂટાછેડા બાદ મહિલા કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને લસકાણા ખાતે નોકરી કરતી હતી. આ સમયે તેનો પરિચય દર્શન ભગવાન ભાદાણી સાથે થયો હતો.આ મહિલા મૂળ ભાવનગરના વલ્લભીપુર, તાલુકાના શાહપોર ગામના રહેવાસી દર્શન ભગવાન ભાદાણી સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દર્શન આ મહિલાને આર્થિક મદદ પણ કરતો હતો. દરમિયાન મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ જતા દર્શને બીજી પત્ની તરીકે રાખીશ એમ કહી લગ્ન કરવાની લાલચ આપી મહિલાને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો.

આ ફ્લેટ પર દર્શન વારંવાર આવતો હતો અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાયા હતા. થોડા સમય સુધી ચાલેલા પ્રેમ સંબંધ અને મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ અચાનક યુવાને મહિલા સાથેના સંબંધ કાપી નાખ્યા હતા. જે બાદમાં મહિલા એક દિવસ આ યુવના ઘરે પહોંચી ગઈ હતી. આ સમયે યુવાને મળવાની ના પાડીને મહિલાને ઘરે આવીશ તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાને પોતાની સાથે ખોટું થયાના ભાવ સાથે પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

બીજો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે હવસ ની ભૂખી વિધવા મહિલા એ એક 23 વર્ષ ના યુવાન ને પોતાના ઘર માં બોલાવી ને કર્યું એવું કે.દોસ્તો આજ કાલ કિસ્સાઓ એવા વધી ગયા જે નો વિશ્વાસ કરવો ખૂબ જ અગરો છે મિત્રો જીવન માં પતિ પત્ની નો સબંધ એક વિશ્વાસ ની દોર ઉપર ટકેલો હોય છે અને તે બંને વચ્ચે જો ત્રીજું આવે તો તે સબંધ માં તિરાડ પડતા વાર નથી લાગતી તો એવોજ કિસ્સો આપ ના માટે લઈ ને આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ મિત્રો અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ ઠેકીને તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ તોડી ને મહિલા ના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા આ આ મહિલા ની આસપાસ ના લોકો એ ત્યાં આવી જતા પોલીસ ફરિયાદ કરવા માં આવી હતી અને તે યુવાન ની ધડપકડ કરવા માં આવી હતી.આ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો. ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી.

આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી.આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા.

યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો તેવોજ બીજો કિસ્સો બન્યો છે તે વિગત વાર ચર્ચા કરીએ આપણે.

મિત્રો આ કિસ્સો લંડન નો છે ગ્વેન્થલી નામ ની મહિલા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને એક્સ મોડેલ સિટિઝનશિપ યુકે, સ્પેશિયલ ટોક 100 પુરુષો સાથે સેક્સ માન્યું હતું હા, તે વાંચવામાં જેવું લાગે તેટલું રસપ્રદ છે. સલાહકાર ગ્વેન્થ લી, જે પોતે એક વિધવા છે, તેણીએ પુરુષો લગ્ન બચાવવા માટે 100 વિવાહિત પુરુષો સાથે સંભોગ કર્યો. લી કહે છે કે તેના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું.પતિના મૃત્યુ પછી, ગ્વિનેથે પર નોંધણી કરાવી. તે યુકેની પ્રીમિયર ડેટિંગ વેબસાઇટ છે અને તે પરિણીત લોકોમાં વધુ ભળી જાય છે. ગ્વેનેથનો દાવો છે કે તેણે ઘણાં લગ્નને ખુશ કરીને સાચવ્યા છે. ગ્વેનેથ આ વેબસાઇટ દ્વારા ઘણા માણસોના સંપર્કમાં આવ્યા હતા. ગ્વિનેથના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણીએ ઘણા પુરુષો સાથે સેક્સ કર્યું હતું અને મોટાભાગની પત્નીઓ જાણે છે કે પતિ છેતરપિંડી કરી રહ્યો છે, પરંતુ તેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેથી જ પત્નીઓએ પતિના મામલાને નજરઅંદાજ કરી દીધો હતો.

બીજો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ ફક્ત એટલું જ હતું કે તે ફક્ત તેના સેલફોનમાં બીજી મહિલા સાથેનું ચેટિંગ જોતી હતી.સાબરમતી પોલીસમાં ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆરમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના ચિરાગ સાથે દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતીની સાત વર્ષની પુત્રી છે.તેણે જણાવ્યું હતું કે તે સવાર ચાર વાગે ઉઠી ગઈ હતી, કારણ કે મેસેજ એલર્ટના સંદેશાના લીધે પતિનો મોબાઇલ ફોન રણક્યો હતો.

તેણે પછી પતિનો સેલફોન જોયો અને જોયું કે સીતા નામની મહિલાએ તેને સંદેશા મોકલ્યા છે. તેના પછી તેણે ફોનને વધુ ચકાસ્યો હતો અને તેમા તેણે ચિરાગની સાથે કોલ રેકોર્ડિંગ પણ સાંભળ્યા હતા.આ સમય સુધીમાં તેનો પતિ આવી ગયો અને મિતાએ તેને આ મહિલા અંગે પૂછ્યુ. આમ પૂછવાની સાથે જ તે ગુસ્સે થઈ ગયો અને તેને મારવા લાગ્યો. તેને આના લીધે ઇજા થઈ અને પતિએ મારેલા મારના લીધે તેણે પોલીસ સ્ટેશને જઈને તેની સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી.

મિત્રો તમને જણાવી દઈએ કે પતિને હવે લગ્ન બહારનો રોમાન્સ પત્નીની ફરિયાદના લીધે મોંઘો પડી ગયો છે. તેમાં બીજી મહિલાની સંડોવણીના લીધે તેની સામે હવે ઘરેલું હિંસા ઉપરાંત વ્યભિચારની ફરિયાદ પણ નોંધાઈ શકે છે. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઘરેલું હિંસાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમા પણ અર્થતંત્રની મંદીની સાથે વધી રહેલી બેરોજગારીના લીધે આ પ્રકારના બનાવ પણ સતત વધવા લાગ્યા છે.

મિત્રો આજકાલ મહિલાને ઘરેલું હિંસાનો ભોગ બનતી બચાવવા માટે સરકાર દ્વારા અભયમ નામની હેલ્પલાઇન શરૂ કરાઈ છે. લોકડાઉન અને તેના પછીના સમયમાં અભયમ પર મદદ માટે આવતા કોલમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.તેની સાથે-સાથે હવે સ્ત્રીઓ પણ કોઈપણ પ્રકારની હિંસાને સાંખી લેતી નથી અને જો તેમની સાથે જરા પણ હિંસા થાય કે બળજબરી થાય તો તે ફરિયાદ કરવામાંથી પણ હવે પાછી પાની કરતી નથી, પછી ભલેને સામે ગમે તેવો ચમરબંધી હોય કે સગાસંબંધી હોય.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં એક પત્ની સાથે પણ એવું જ થયું. એનો પતિ બહાર બીજી મહિલા સાથે સંબંધ રાખતો હતો. અને પત્નીને એની જાણ ત્યારે થઇ જયારે એણે એના પતિનો મોબાઈલ ચેક કર્યો. એમાં એણે જે જોયું એને જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે એના પતિના મોબાઈલમાં બીજી સ્ત્રી સાથેનાં અંદાજે 500 થી પણ વધારે ફોટા હતા. તેમજ એની સાથેના વીડિયો કોલ અને ચેટ પણ હતા જે જોઈને પત્નીના હોશ ઉડી ગયા.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વર્ષ 2016 માં એના લગ્ન લલિત વૈષ્ણવ નામના વ્યક્તિ સાથે થયા હતા. અને લગ્ન પછી એમણે દીકરાને જન્મ પણ આપ્યો. પણ લલિતને બહાર પણ જલસા કરવા હતા, એટલે એણે બીજી સાથે સંબંધ રાખ્યા હતા. એના વિષે એની પત્ની અજાણ હતી. પણ લગ્નના થોડા સમય પછી મહિલાને તેના સાસરિયા દ્વારા ત્રાસ આપવાનું શરુ થયું.

અને એ દરમિયાન જ એને જાણવા મળ્યું કે એના પતિના બહાર અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. પછી તેણે પોતાના પતિનો મોબાઇલ તપાસ્યો અને તેના હોશ ઉડી ગયા. પતિના મોબાઈલમાં બીજી સ્ત્રી સાથેના અંદાજે 500 કરતા વધારે ફોટા હતા. આથી એણે કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે એના પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે અને એના સાસરિયાવાળા એને ત્રાસ આપે છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એના પતિના રિયા નામની એક યુવતી સાથે આડા સંબંધો છે. અને પતિના મોબાઈલમાંથી મળેલા પ્રેમિકા સાથેના ફોટા, વીડિયો ચેટ સહિતની વસ્તુઓ પણ દેખાડી હતી. તેમજ એ પણ જણાવ્યું કે, પતિના બીજી સ્ત્રી સાથે સંબંધ છે છતાં તેના સાસરીયો એને ત્રાસ આપે છે અને એની પાસે 1 કરોડ રૂપિયા દહેજની માંગણી કરે છે. ફરિયાદ મળ્યા પછી પોલીસ આગળની તપાસ કરી રહી છે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *