સુરેશ ભુવાજી મામલે થયો ફરી એકવાર મોટો ખુલાસો,ખુલાસા વિશે જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

0
137

સુરેશ ભુવાજી ને સોશિયલ મીડિયા ઉપયોગ કરનારા મોટા ભાગના ગુજરાતીઓ જાણી રહ્યા છે. અમુક લોકો ભુવાજી ની પૂજા કરે છે તેઓને પૂરી શ્રદ્ધાથી માને છે જ્યારે અમુક લોકો તેમને ઢોંગી કહી રહા છે. થોડાક દિવસ પહેલાં સુરેશ ભુવાજી એક મહિલા જોડેના કરવાનું કહ્યું હતું તેને લઈને સુરેશ ભુવાજી ઉપર એક કેસ નોંધાયો હતો

અને આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરતા લોકોએ રોષ પણ ઠાલવ્યો હતો.સુરેશ ભુવાજી થોડાક સમય પહેલા કહી રહ્યા હતા કે પુરાવા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે પરંતુ હજુ સુધી તેઓ હાજર થયા નથી અને પોલીસના ડરથી ભાગી રહ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે.

સુરેશ ભુવાજી અમદાવાદ આવ્યા હતા પોતાના માતા-પિતાને મળવા અને તેમના ઘરે જવા માટે સુરેશ ભુવાજી તેમના વેશ પણ બદલી નાખ્યો હતો. આ વાતની પોલીસને જાણ થતા તેમને પકડવા નીકળી હતી.સુરેશ ભુવાજી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે સુરેશ ભુવાજી ની તપાસ કરી તેમના ઘરે પૂછપરછ કરી હતી.

સુરેશ ભુવાજી તેમના માતા-પિતાને મળવા આવ્યા હતા અને મળીને ક્યાં ગયા તે વિશે તેમના માતા-પિતાને કાંઈ ખબર નહોતી.અમદાવાદ પોલીસ સહિત આજુબાજુના તમામ વિસ્તારમાં સુરેશ ભુવાજી ને પકડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

સાથે પોલીસ તપાસ કરી રહી છે કે સુરેશ ભુવાજી કોની જોડે આવ્યા અને કઈ ગાડીમાં આવ્યા હતા અને તે બધી તપાસ હવે ચાલુ કરી દેવામાં આવી હતી. આખરે તેઓ ટોલ રોડના કેમેરામાંથી ગાડી નંબર પરથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.