મારા બેટા નો કરે તેટલું ઓછું! આ મહિલાએ નુડલ્સ નું બનાવ્યું સ્વેટર, વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો

0
27

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઇ શકીએ છીએ કે આ મહિલા નુડલ્સ ગુથતી જોવા મળી રહી છે.મહિલા નુડલ્સ ને ખાવાની જગ્યાએ તેનું સ્વેટર ગુથી રહી છે.હાલમાં મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો મહિલાની આ કળા ના વખાણ કરી રહ્યા છે.વાયરલ થઈ રહેલા વીડિયો માં તમે જોઈ શકો છો કે નુડલ્સ એક બાઉલ માં પડ્યા છે અને તે મહિલા નુડલ્સ ને ખાતી નથી પરંતુ તે નુડલ્સ ને ગુથીને તેનું સ્વેટર બનાવા લાગે છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલું આ વીડિયો જોઇને લોકો કોમેન્ટ બોક્સ મા અવારનવાર કોમેન્ટ કરી રહ્યા છે.લોકો આ મહીલાના વીડિયો ને ખૂબ જ પંસદ કરી રહ્યા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.